ઘરે બનાવેલ આ ડ્રિંકથી જૂનામાં જૂની કમર કે પેટની આજુબાજુની વધી ગયેલ ચરબી માત્ર 5 દિવસમાં ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

કમર કે પેટની આજુબાજુની ચરબી વઘી જાય છે, ત્યારે તે આપણી સુંદરતાને ઓછી કરી દે છે. આપણી ખરાબ આદતો અને આપણી રોજિંદી લાઈફસ્ટાઈલ ના કારણે વજન ખુબ જ વઘવા લાગે છે. વજન અને ચરબી વઘવાના કારણે શરીરમાં અનેક રોગોને આમંત્રણ પણ આપે છે.

વજન અને ચરબીને કંટ્રોલ કરવા માટે લોકો કસરત અને ડાયટ પણ કરતા હોય છે. ઘણા લોકો વજન ઓછું કરવા કે ચરબી ઘટાડવા માટે ઘણો ખર્ચ પણ કરતા હોય છે. તે વજન તો ઓછું કરે છે પણ આપણી અમુક ખરાબ આદતના કારણે થોડા સમય પછી પાછું વજન અને ચરબી વઘવા લાગે છે.

આજે અમે તમને જે ડ્રિન્ક વિશે વાત કરવાના છીએ તે બનાવું ખુબ જ આસાન છે. તો ચાલો જાણીએ કે આ ડ્રિન્ક કેવી રીતે બનાવવું અને આ ડ્રિન્કનું સેવન ક્યારે કરવું તેના વિશે જણાવીશું.

વજન ઘટાડવા માટે આપણે ભૂખને શાંત કરવી જરૂરી છે. કારણકે જો ભૂખ લાગે તો કંઈક ના કંઈક ખાવાની ઈચ્છા થઈ જાય છે. અને આપણે ઘણી વખત બહારના જંકફૂડ નું સેવન કરીએ છીએ. જેના કારણે પેટની ચરબીમાં વઘારો થતો હોય છે.

ભૂખને શાંત રાખવા માટે ધાણા ખુબ જ અસરકારક છે. ઘાણા એક ઔષઘીય વનસ્પતિ છે. ઘાણાનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ધાણાનું સેવન કરવાથી ખાઘેલ ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે.
ડ્રિન્ક બનાવવાની રીત: એક બાઉલમાં બે ચમચી ધાણા લો, એક ચપટી સીંઘાલું મીઠું નાખો, મીઠા લીમડાને સૂકવીને પાવડર બનાવી બે ચમચી ઉમેરો, બે ચમચી જીરૂ આ બઘાને મિક્સ કરીને મિક્સરમાં ક્રસ કરીને ચૂરણ તૈયાર કરો.

આ બનાવેલ ચૂરણને રાત્રે ઊંઘવાના 30 મિનિટ પહેલા ગરમ પાણીમાં નાખીને પીવાથી પેટની ચરબી અને કમરની ચરબી ખુબ જ ઝડપથી ઉતરવા લાગે છે. જેથી તમારું વજન ઓછું થઈ જશે. મોટાપો પેટની ચરબી અને કમરને ઓછી કરવા માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથી રાત્રે પલાળીને મૂકી દો. અને સવારે ઉઠીને સૌથી પહેલા આ મેથીને ચાવીને ખાઈ લો અને વધેલું પાણી ઉપરથી પી લો. જો તમે રોજ આમ કરશો તો તમારા પેટની ચરબી ઓછી થઇ જશે અને ખુબ ઝડપથી તમારી કમર ૩૬ થી ૨૫ થઇ જશે.

જવ દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર નો સ્ત્રોત હોય છે. આ ગુણને લીધે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અહેસાસ થાય છે. બે લીટર પાણીમાં બે મોટી ચમચી જવ નાખીને ઉકાળો. ઉકળતી વખતે ઢાંકણું સારી રીતે ઢાંકો જેથી જવ ના દાણા સારી રીતે પાકી જાય. જયારે આ મિશ્રણ પાણી સાથે ભળીને હળવા ગુલાબી રંગ નું પાતળું મિશ્રણ બની જાય તો સમજી લેવું કે આ પાણી પીવા માટે તૈયાર છે.

તેને ગાળીને રોજ તેનું સેવન કરો. તેમાં લીંબુ, મધ અને મીઠું પણ નાખી શકાય છે. ફોતરાવાળા જવ માં વધુ ફાઈબર હોય છે. ફોતરા વાળા પકાવવામાં વધુ સરળ છે. અને જવ ચણા ના લોટની રોટલી નું સેવન થી પણ પેટ અને કમર જ નહિ આખા શરીરનો મોટાપો ઓછો થઇ જશે.

એક સાથે વધુ ખાવાથી દુર રહો અને વધુ ગળ્યું ખાવાથી પણ દુર રહો. જયારે આપણે વધુ ખાવાનું ખાઈએ છીએ તો પેટ અંદર જરૂર કરતા વધુ કેલેરી લઇ લે છે, તો તે આપણા પેટમાં ચરબી બનાવી દે છે જેના લીધે આપણે ને આગળ જતા મોટાપાનો સામનો કરવો પડે છે. જો તમે વહેલા માં વહેલા તમારા મોટાપાથી છુટકારો મેળવવા માગો છો તો જરૂર કરતા વધુ ભોજન ખાવાથી દુર રહો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here