દરેક રોગોની મીઠી દવા છે આનું સેવન, 50 થી વધુ રોગોનો સફાયો કરે છે માત્ર આ રીતે કરો ઉપયોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી શકતા. પણ જો તેનો રસ બનાવીને પીવામાં આવે તો તમે કલ્પ્યો પણ નહીં હોય તેટલો ફાયદો થશે.

લીમડો વર્ષો વર્ષ સુધી આપણા જન-જીવન સાથે સંકળાયેલો છે. હવે મલ્ટીનેશનલ કંપનીની નજર તેના પર પડી છે અને લીમડા પર જાત જાતના અખતરા થઈ રહ્યા છે. કારણ કે લીમડામાં અનેક ઔષધો અને ગુણધર્મો રહેલા છે, જે આપણા સ્વાસ્થના અંદરના અંગોની સાથે સાથે બહારના અંગો માટે પણ ફાયદારૂપ રહે છે.

લીમડો પ્રકૃતિનો એક મહામૂલ્ય ઉપહાર છે. ધરતી પર જેટલી પણ વનસ્પતિ છે, તેમાં લીમડાનું સ્થાન સૌથી ઉપર છે. એક જમાનો હતો કે પહેલા લીમડો ફક્ત ભારતમાં જ ઊગતો હતો. પરંતુ તેના ગુણધર્મો અને ફાયદાના કારણે તે હવે વિશ્વભરમાં મોટા પાયે ઉગાડવામાં આવે છે.

લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વ હોય છે. લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવવા માટે બહુ સારો ગણાય છે. આ સીવાય લીમડાનો રસ શરીરનો રંગ નિખારવામાં પણ અસરકારક છે.

લીમડાના પાંદડાનો રસ અને મધને 2:1ના માપમાં પીવડાવવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાંખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે.

લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. જેનાથી વાળની ગુણવત્તા, ત્વચાની કામુકતા અને પાચન સારું રહે છે. આ સિવાય લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો તમે રોજ લીમડાનો રસ પીશો તો તમારું બ્લડ શુગર લેવલ એકદમ કન્ટ્રોલમાં રહેશે.લીમડાના રસના બે ટીપાં આંખોમાં નાંખવાથી આંખોની રોશની વધે છે.

શરીર પર જો ચિકન પોક્સના નિશાન રહી ગયા હોય તો કે સાફ કરવા માટે લીમડાના રસથી મસાજ કરો. આ સિવાય ત્વચા સંબંધી રોગ જેવા કે એક્ઝિમા અને સ્મોલ પોક્સ પણ આ રસ પીવાથી દૂર થઇ જાય છે.

લીમડો એક રક્સ-શોધક ઔષધિ છે. તે ખરાબ કોલેસ્ટ્રોને ઓછું કરે છે કે તેનો નાશ કરે છે. લીમડાનું મહિનામાં 10 દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે.

મોઢામાં ચાંદા પડવાથી વ્યક્તિ દુખાવાને કારણે ઘણો હેરાન થાય છે, આવા સમયે ચારથી પાંચ પાંદડા લીમડાના પાનને દિવસમાં બેથી ત્રણવાર ચાવો. મોઢાના ચાંદામાં રાહત મળશે. આ ઉપરાંત મોઢાના ચાંદા પર લીમડાની છાલની પેસ્ટ બનાવી. તેને ઘીમાં ભેળવીને લગાવવાથી પણ ઘણી રાહત મળે છે.

જો મૂત્રત્યાગમાં તકલીફ રહેતી હોય તો લીમડાના પાંદડાને ઇલાયચી સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.લીમડાના ફૂલની પેસ્ટ બનાવીને બે અઠવાડિયા સુધી તેને પાણી સાથે પીવાથી મેલેરિયા જેવા રોગોથી બચી શકાય છે. તેમજ લીમડાની છાલને સૂકવીને તેને કુટીને તેનો પાઉડર બનાવવો. ત્યારબાદ કાંસાના વાસણમાં થોડું પાણી લઈને તેને ઉમેરીને ગરમ કરો અને તેને ગાળી લો. તેમાં થોડું મધ ઉમેરીને ખાલી પેટે દિવસમાં બે વાર લેવાથી બે દિવસમાં જ મેલેરિયામાં રાહત મળે છે.

લીમડાનું તેલ ચામડીના દરેક રોગોમાં અક્સીર ઉપાય છે. ખરજવામાં લીમડાનું તેલ લગાવવાથી ઘણો ફાયદો થાય છે. માથામાં જૂ પડી હોય તો લીંબોડીનો રસ માથામાં લગાવતા જૂઓનો નાશ થાય છે.લોહીની ખરાબી દૂર કરવા માટે રોજના ચારથી છ લીમડાનાં પાના ચાવવામાં આવે તો લોહીની ખરાબી દૂર થાય છે અને લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે.

ખીલ થયા હોય તો લીમડાના પાન અને સાકરનો પાઉડર બનાવી પીવાથી ઝડપથી ફાયદો થાય છે.કોઈપણ પ્રકારની ગાંઠ થઈ હોય તો લીમડાના પાંદડાને પાણીમાં ઉકાળીને તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ તેમાં થોડો ગોળ ઉમેરીને ગાંઠવાળી જગ્યા પર બાંધી દો. ઝડપથી ગાંઠ ઓગળવા લાગશે અને આરામ મળશે.

જાડાપણાથી છુટકારો મેળવવા માટે લીમડાના પાંદડાને ઘીમાં શેકીને તેને ચાવવાથી લાંબાગાળે ફાયદો થાય છે.લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવવા માટે બહુ સારો ગણાય છે. આ સીવાય લીમડાનો રસ શરીરનો રંગ નિખારવામાં પણ અસરકારક છે. .

લીમડાના પાંદડાનો રસ અને મધને 2:1ના માપમાં પીવડાવવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાંખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે. લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. જેનાથી વાળની ગુણવત્તા, ત્વચાની કામુકતા અને પાચન સારું રહે છે.

શરીર પર જો ચિકન પોક્સના નિશાન રહી ગયા હોય તો કે સાફ કરવા માટે લીમડાના રસથી મસાજ કરો. આ સિવાય ત્વચા સંબંધી રોગ જેવા કે એક્ઝિમા અને સ્મોલ પોક્સ પણ આ રસ પીવાથી દૂર થઇ જાય છે. લીમડો એક રક્સ-શોધક ઔષધિ છે. તે ખરાબ કોલેસ્ટ્રોને ઓછું કરે છે કે તેનો નાશ કરે છે. લીમડાનું મહિનામાં 10 દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top