વગર દવાએ જાડું લોહી પાતળું કરવાનો બેસ્ટ અને 100% અસરકારક ઈલાજ, આ ખુબ ઉપયોગી માહિતી દરેકને શેર કરો જેથી મોંઘાદાટ ખર્ચા થી કોઈ બચી શકે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કેટલાક લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદયરોગના જોખમને ટાળવા માટે લોહી પાતળા કરવાની દવા લે છે. પરંતુ તેનાથી બચવા માટે આયુર્વેદિક અને દેશી ઈલાજ પણ ખુબ જ ફાયદાકારક છે. જે કોઈપણ પ્રકારની આડઅસર વગર જામી ગયેલા કે ગંઠાઈ ગયેલા લોહીને પાતળું કરે છે અને હાર્ટએટેકથી પણ બચાવે છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલા ઘરગથ્થુ ઉપચાર કરીને શરીરમાં રહેલ વધારાનો કોલેસ્ટ્રોલ દૂર કરી શકાય છે અને લોહી પાતળું કરી શકાય છે. અત્યારના સમયમાં ઠેર ઠેર કોલેસ્ટ્રોલ અને બીપીના પ્રોબ્લેમો જોવા મળતા હોય છે. કોલેસ્ટ્રોલ અને બીપી ની સમસ્યાના ઘણા બધા કારણો જવાબદાર હોય છે.

માત્ર રોજિંદા જીવનમાં આ દેશી વસ્તુઓ ખાશો તો લોહી પાતળું કરવાની જરૂર નહીં પડે. શરીરમાં લોહી જાડું થતા માથાનો દુખાવો, હાઈ બ્લડપ્રેશર, ખંજવાળ, ચક્કર આવવા અને પીરિયડ્સ દરમિયાન વધુ પડતી લોહીની તકલીફ થાય છે.

જાડું થતું લોહીને અટકાવવા હળદરનું પ્રમાણ વધારવું જોઈએ. હળદરમાં રહેલા ગુણ લોહીને ગંઠાઈ જતું અટકાવે છે. તે એક કુદરતી એન્ટિબાયોટિક્સનું કામ કરે છે. રસોઈ ઉપરાંત ગરમ પાણી સાથે હળદર પણ પીય શકાય છે. જે લોહી પાતળું કરવાની સાથે સાથે શરદી-ઉધરસ, સોજા અને સાંધાના દુખાવામાં પણ ફાયદાકારક છે.

લોકો ભોજનનો સ્વાદ વધારવા માટે લસણ ખાય છે, પરંતુ, શું તમે જાણો છો કે લસણ એક કુદરતી એન્ટિબાયોટિક છે? લસણમાં એક એન્ટિથ્રોમ્બોટિક હોય છે જે લોહીને પાતળું કરે છે અને લોહીને ગંઠાઈ જવાનું અટકાવે છે. પાતાળ થતા લોહીને અટકાવવા માટે સવારે જાગીને ૩-૪ લસણ ની કાલી પાણી સાથે પીવી અથવા તો લસણ ને શેકીને ૧૦ થી ૧૨ કળી ખાવી. કાળા મરી લોહીને પાતળું કરવામાં પણ મદદ કરે છે. કાળા મરીમાં સેલિસિલેટ્સ પણ જોવા મળે છે. કાળા મરી બ્લડ પ્રેશરને ઓછું કરે છે.

લીમડાના પાદડાં, લીંબોળી અને તેના મૂળને પાણીમાં ઉકાળીને દિવસમાં એક વખત પીવો. તેનાથી લોહીની અશુદ્ધિઓની સાથે-સાથે ઘણી બધી બિમારીઓ પણ દૂર થઇ જશે અને લોહી પાતળું થાય છે. હળદરમાં મુખ્ય તત્વ કરક્યુમીન નામનું એક એંટીકોઆગુલંટના રૂપમાં કામ કરે છે આ લોહીને પાતળું કરવા માટે કોલેસ્ટ્રોલ અને પ્લાકને દૂર કરવામાં મદદ કરે છે અને આવી જ રીતે લોહીના ગઠ્ઠાને બનતા અટકાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top