કોઈપણ પ્રકારનું દવા વગર હાર્ટએટેક અને બ્લૉકેજ નળીને ખોલવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણી વાર કોઈ અચંબિત કરનારી ખબર ને કારણે કે પછી છાતીમાં દુખવાના કારણે હૃદયરોગ થવાની સંભાવના રહે છે. આવી સમસ્યામાં તાત્કાલિક સારવાર ન મળતા દર્દીનુ મૃત્યુ પણ થઈ શકે છે. હૃદયરોગ એ એક ગંભીર બીમારી છે. અને તેનો ઉપચાર જરૂરી છે. જાણો તેના ઉપચાર વિશે.

હૃદયરોગ નો હુમલો આવે, હૃદયના ધબકારા વધી જાય, ગભરામણ થાય અને શરીરે પસીનો છૂટે ત્યારે હૃદયરોગના દર્દીને સ્વાસ લેવામાં ખુબજ તકલીફ પડે છે, અને હાર્ટએટેક થી ઘણા લોકોનું મૃત્યુ પણ થઈ જાય છે. હૃદયરોગ એ એક અસામાન્ય રોગ છે. માટે અમે તેના ઉપચાર લઈને આવ્યા છીએ. જાણવામાટે આ લેખ વાંચો.

હૃદયરોગ નો હુમલો આવે ત્યારે અથવા ધબકારા વધી જાય ત્યારે કોફી ૧ તોલો ફાકી જવી અથવા તાડીનો રસ કે કોફીના બે કપ પીવાથી હૃદયના ધબકારા પર કાબૂ મેળવી શકાય છે. થોડો નાસ્તો કરવો. ઉપરથી કાળી ચા પીવી, કોફી ઘસીને પીવાથી હૃદયરોગમાં તરત ફાયદો થાય છે.

સૂંઠ, પીપર અને એલચી ખાવાથી વાયુના જોરથી હૃદયનો દુખાવો થતો હોય તો તે બંધ થાય છે અને દર્દીને આરામ મળે છે. બે ચાર બિસ્કિટ ખાવાં અને ઉપર થી કોફી પીવાથી ફાયદો થાય છે. સાબરશીંગાની ભસ્મ બે વાલ ગાયના ઘીમાં ચાટી જવી અથવા સાબરશીંગાને પસીને તે ચાટણ તરત મધમાં ભેળવીને ચાટી જવાથી દર્દીને લાભ મળે છે.

વીંછીડાનું ચૂર્ણ ફાકી ઉપરથી પાણી પીવાથી હ્રદય ના વધી ગયેલા ધબકારા ઘટે છે. કરેણનાં પાનનો રસ મધમાંનાખી પીવાથી હૃદયરોગમાં તરત ફાયદો થાય છે. કબજિયાતથી હૃદય ઉપર ગેસનું દબાણ વધે છે. માટે હૃદયરોગના દર્દીએ કાયમ હરડે ચૂસતા રહેવું જોઈએ. ચામાં ૧ ચમચો દિવેલ સારી રીતે મેળવીને રોજ સવારે પીવાથી હ્રદયરોગ નાબૂદ થાય છે.

કસ્તૂરી મેથી પાણીમાં ઘસી મધમાં મેળવીને ચાટી જવી. કાકચિયાને શેકીને તે માત્ર બે વાલ જેટલા ચૂર્ણ રૂપે ફકવાથી હૃદયના વધી ગયેલા ધબકારા સામાન્ય થઈ જાય છે અને દર્દીને આરામ મળે છે. નદીની રેતીમાંથી નાની નાની છીપલી લાવી તેને કોલસા પર બાળવી. એનું ચૂર્ણ (ભસ્મ) બે આનીભાર ગરમ પાણીમાં સારી રીતે મેળવીને દર્દીને આપવું જોઈએ.

હૃદયના ધબકારા વધે અને કશી સમજ ન પડે તો ખાંડ હથેળીમાં લઈ ફાકડો મારવો અથવા કોફીનો ફાકડો મારવો. બની શકે તો ગરમ કૉફી એક કપ પીવાથી પણ ધબકારા સામાન્ય થઈ જાય છે અને દર્દી રાહત અનુભવે છે. સૂંઠ અને ગોળની એક ગોળી રોજ સવારે લેવાથી હૃદય પર દબાણ થતું નથી. આ ઉપચાર લાભદાયી સાબિત થાય છે.

આફ્ત, ઓચિંતી મળતી ખબર વખતે હૃદયના ધબકારા વધે ત્યારે ચિત્તની શાંતિ રાખવી અને ગરમ દૂધમાં ૧ ચમચો ઘી નાંખી પીવું. આ ઉપાય થી ધબકારા સામાન્ય થઈ જાય છે. રોજ મેથીની બનેલી ચા પીવાથી હ્રદયરોગ થતો નથી. ઉપલેટનું ચૂર્ણ મધમાં ચાટવાથી હૃદયના ધબકારા પ્રમાણસર રહે છે અને વધ ઘટ થતાં નથી.

સોપારી પાન, લસણ, આદુ અને 1 ચમચી મધ, આ ચારને ભેળવીને પીવો. તેમાં પાણી ઉમેરવાની જરૂર નથી. તેને દિવસમાં એકવાર સવારે અને સાંજે એક વખત પીવો, અને તાણ લેવાનું બંધ કરો. જો તમને હૃદયમાં કોઈ મુશ્કેલી લાગે છે, તો પછી આ ઉપચાર અજમાવો અને હ્રદયરોગની સમસ્યાને દૂર કરો. આ પ્રયોગ કરવાથી દર્દીની હાલત એક અઠવાડિયામાં સુધરવા લાગશે. આ 21 દિવસ લેવાનું ફાયદાકારક માનવામાં આવે છે.

200 મિલી તાજા ગાજરનો રસ 100 મિલી દરરોજ સવારે પાલકનો રસ મિક્સ કરીને પીવાથી હ્રદયરોગની સમસ્યા જેવી કે હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યર, ધબકારા વધવા આ બધું કંટ્રોલમાં રહે છે. આ ઉપચાર લાભદાયી સાબિત થાય છે. અને આનાથી હ્રદયરોગના દર્દીને રાહત મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top