ઘરમાં વાસ્તુ અનુસાર આજે જ કરો આ એક બદલાવ, ધનવાન બનતા કોઈ નહી રોકી શકે…

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણી લાઈફમાં ઘણી વાર એવું બનતું હોઈ છે કે આપણે ઘણી મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી.આમ થવા થી આપણા નસીબનો દોષ આપતા હોઈએ છીએ. આપણી આ નાની નાની ભૂલોને સોભાગ્યને દુભાગ્યમાં ફેરવી દે છે તેમ કહેવાઈ. આપણે ને બતાવી દઈએ કે વસ્તુના એવા મંત્ર છે કે ધન વૃદ્ધિ કરવામાં સાબિત થશે. તો ચાલો જાણીએ એ મંત્ર વિશે.

દરોજ સાંજ ના સમયે ઘરના મુખ્ય દ્વાર પર દરો જ દીવડો પ્રગટાવવો. અને તે દીવડામાં કેટકાલ ચોખા રાખો. ઘરમાં મુખ્ય કે કોઈ પણ દરવાજા પર ચપ્પલ મુકવા નહી. સવારે ઉઠીને ઘરના મુખ્ય દરવાજા પર એક લોટો પાણીનો નાખો અને સાથે જ લક્ષ્મી માતાનું દયાન ધરવાથી અને પિતૃઓને યાદ કરવા થી ઘન વાચે છે.

આ સિવાય આપણે ઘણી વાર જ્યાં ત્યાં ચપ્પલ મૂકી દેતા હોઈએ છીએ, જે આપણા વસ્તુ પ્રમાણે યોગ્ય નથી તેમ કહી શકાય. વસ્તુ પ્રમાણે આપણે ચપ્પોલો ને અકે સાથે જોડી બનાવી ને રાખવા જોઈએ. અને એક એ વાત યાદ રાખવું જોઈએ કે આપણા ચપ્પલો ઉંધા ના પડ્યા હોઈ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા ઘરમાં પોતા અને સાવરણી ખુલી જગ્યા પર ના રાખવા જોઈએ. આ વસ્તુ ને એવી જગ્યા પર મુકો જ્યાં કોઈ ને નજરે નાં પડે.

સાંજ ના સમયે કપૂર સળગાવી ને આપણા આખા ઘરના તમામ રૂમોમાં ફેરવો. આ વસ્તુ શાસ્ત્ર અનુસાર, આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ને ઘરમાં ટકવા દેતી નથી. આપ્બના ઘરમાં સકારાત્મક ઉર્જા આવતી રહે તે માટે દરો જ કપૂરની આરતી કરવી જોઈએ. અને એક સાથ ધ્યાન રાખવું જોઈએ કે સુર્યાસ્ત ના સમયે ક્યારેઈ પણ ભોજન ન અકરવું જોઈએ. સુર્યાસ્ત પહેલા જ જમી લેવું યોગ્ય ગણવામાં આવે છે. જો આમ શક્ય ના હોઈ તો સુર્યાસ્ત પછી જમવું જોઈએ.

આપણા વાસ્તુશાસ્ત્ર મુજબ, રાત્રે સુતા પેહેલા ખાસ ઉપાયો અજમાવવા જોઈએ. રાત્રે સુતા પહેલા હાથ, મોં અને પગ ધોઈને કાતો નાહીને જ સુવું જોઈએ. ત્યારબાદ ભીના પગે બેડ પર ચઢવું ના જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ, ભીના પગે બેડ ઉપર ઉંઘવાથી રોગોમાં વધારો થઇ છે અને ઘનને નુકશાન પહોંચે છે.

આપણે સુતા પેલાઘણું બધું વિચારતા હોઈએ છીએ, તો ક્યારેઈ પણ પૈસા બાબતે ના વિચારવું જોઈએ. અને ઘણા લોકો ને સુતા પહેલા પૈસા નો હોસાબ કરવા બેસી જતા હોઈ છે જેના કારણે આર્થિક નુકસાનીઓ થતી જોવા મળે છે. આ સમયે આપણા કુળ દેવી દેવતા નું ધ્યાન કરવા થી લાભદાયી સાબિત થાય છે તેમ કહી શકાય છે.

જો મંદિર લાકડાનું હોય તો તેને ઘરની દિવાલ સાથે અડાડીને ન રાખવું. પૂજા ઘરમાં દેવતાઓની દ્રષ્ટિ એકબીજા પર ન પડવી જોઇએ. રોજ સવાર સાંજ ઘરના મંદિરમાં દીવો અને અગરબત્તી કરવા જોઇએ. દીવો કરવાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘર હોય કે ઓફિસ, મંદિર હંમેશા ઈશાન ખૂણામાં હોવું જોઈએ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં મંદિરનું સ્થાન રાખવું જોઈએ. આ દિશાને બ્રહૃમ સ્થાન માનવામાં આવે છે. મંદિર બનાવવા માટે હંમેશા ઈશાન ખૂણાની પંસદગી કરવી જોઈએ. તે સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર, મંદિરની દીવાલો પર હળવો પીળો કલર શુભ માનવામાં આવે છે.

તુલસી રાખવાની યોગ્ય દિશા
તુલસીના છોડને લક્ષ્મી માતાનુ સ્વરુપ માનવામાં આવે છે. તે વિષ્ણુને પણ ખુબ જ લોકપ્રિય છે. વાસ્તુ અનુસાર તેને ઉત્તર, ઉત્તર-પુર્વ, દક્ષિણ-પુર્વમાં રાખવી જોઇએ. આ ઉપરાંત તુલસીને ભુલથી પણ પુર્વ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં ન લગાવો.પૂજા સ્થળ ક્યારેય બાથરૂમની આસપાસ કે સીડીની નીચે અથવા સ્ટોરરૂમમાં ન બાંધવું જોઈએ. પૂજા ઘર બનાવતી વખતે એ પણ ધ્યાન રાખવું કે સીડીનો ખૂણો ન આવતો હોય વચ્ચે.

આનું એક જ કારણ છે કે કોઈ રીતે પણ ઊર્જા આવતી અટકવી ન જોઈએ અને નકારાત્મક ઊર્જાનો પ્રવેશ ન થવો જોઈએ જ્યાં ઘરમાં દરરોજ પૂજા – પાઠ થતાં હોય.વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે કોઇપણ સ્થાનનો મુખ્ય દ્વારા ત્યાં રહેતા અને તે સ્થાન પર કાર્ય કરતાં લોકોનાં જીવન પર નોંધપાત્ર અસર કરે છે. મુખ્ય દ્વારને સબંધિતિ અગત્યનો મુદ્દો મુખ્ય દ્વારની દિશા છે. મુખ્ય દ્વાર માટે 8 શક્ય દિશાઓ છે અને આ દિશાઓમાંથી પ્રત્યેક દિશા કેટલાક લોકોની તરફેણમાં અને કેટલાક લોકોની વિરદ્ધમાં હોય છે જે લોકોનની જન્મતારીખ અને જાતિ પર આધારિત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top