આયુર્વેદની આ જબરજસ્ત દવા શરદી-ફ્લૂ , જાડા–ઉધરસ, ચામડીના રોગને કરી દેશે ગાયબ, જીવનભર મોંઘી દવાથી છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગલગોટાના ફૂલો ઘણા રંગોના હોય છે અને તે ખૂબ આકર્ષક હોય છે. ગલગોટાના ફૂલોનો ઉપયોગ ઔષધીય હેતુઓ માટે પણ થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગલગોટાના ફૂલોનો ઉપયોગ કરીને તમે તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખી શકો છો.

હ્રદય માટે ગલગોટાના ફૂલ ખૂબ પૌષ્ટિક અને ફાયદાકારક છે. તે વીર્ય વધારનાર છે, શરીરનું  તેજ વધારે છે, અને બળતરાનો અંત લાવે છે. તેના મૂળ ચાવવાથી અનારકારના મૂળ જેવા જ લાગે છે. ગલગોટાના ફૂલ ખોરાકનું પાચન કરે છે, હૃદયને સ્વસ્થ રાખે છે અને લોહીનો પ્રવાહ સુધારે છે. તો ચાલો હવે આપણે જાણીએ ગલગોટાના ફૂલથી થતાં અનેક ફાયદાઓ વિશે.

આધાશીશીનો દુખાવો એ માથાનો દુખાવોનો એક પ્રકાર છે જે માથાના અડધા ભાગમાં થાય છે, તેથી તેને આધાશીશી નો દુખાવો તરીકે ઓળખવામાં આવે છે. આમાં માથાના કોઈપણ ભાગમાં ખૂબ જ તીક્ષ્ણ અને અસહ્ય પીડા થાય છે. આને કારણે લકવો અને મગજની હેમરેજ થવાની સંભાવના પણ રહે છે. કપાળ પર ગલગોટાના પાન પીસીને લગાવવાથી પીડામાં રાહત મળે છે.

ગલગોટાના ફૂલોને પીસી લો અને તેને આંખની બહાર લગાવો. તે આંખોમાં બળતરા, દુખાવો અને ખંજવાળ જેવી સમસ્યાઓ દૂર કરે છે. તેના ફૂલોનો રસ કાઢી તેને કાજલની જેમ આંખોમાં લગાવવાથી આંખોના રોગો મટે છે.

પેટનો ગેસ અને તેના કારણે દુખાવો આજે લગભગ દરેક વ્યક્તિ માટે સમસ્યા બની ગયો છે. 20 મિલી ગલગોટાના ફૂલનો ઉકાળો બનાવો. સવાર-સાંજ આ ઉકાળો પીવાથી ગેસના કારણે થતાં પેટના દુખાવામાં રાહત મળે છે. ગલગોટાના છોડનો ઉપયોગ કરીને હરસના દુખાવાથી રાહત મળી શકે છે. ગલગોટાના પાંદડા 10-20 મિલી ઉકાળો તેમાં 20 ગ્રામ ખાંડ મિક્સ કરીને પીવાથી બવાસીર મટે છે.

કાળા મરીના 2 ટુકડા સાથે ગલગોટાના 8-10 પાંદડા પીસી લો. દિવસમાં બે કે ત્રણ વખત આ રસ પીવાથી પેશાબ માં થતી બળતરામાં રાહત થાય છે અને પેશાબની સમસ્યા દૂર થાય છે. ગલગોટાના છોડના સુકા ફૂલોને પીસી લો તેમા 1-6 ગ્રામ જેટલી ખાંડ મેળવી ખાવાથી તે કિડનીની પથરી તોડે છે.

240 મિલી પાણીમાં 10-20 ગ્રામ ગલગોટાના ફૂલો ઉકળવા. જ્યારે આનો એક ચતુર્થાંશ ભાગ બાકી રહે તેવો ઉકાળો બનાવીને દરરોજ તેને સવાર-સાંજ પીવાથી માસિક સ્ત્રાવની મુશ્કેલીઓ દૂર થાય છે. 10 ગ્રામ ગલગોટાના ફૂલો, ત્રણ ગ્રામ સૂંઠ અને એક ગ્રામ સફેદ જીરું લો. ત્રણેયને પીસીને લગાવવાથી કફના કારણે થતો સોજો મટે છે.

ગલગોટાનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે કારણ કે તેમા ઠંડકનો ગુણધર્મ રહેલો છે. તેનાથી મોંના અલ્સરની બળતરા ઓછી થાય છે. ગલગોટાનો ઉપયોગ હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવવાનું કામ કરે છે, જે હૃદયની નબળાઈ દૂર કરે છે.

ગલગોટાનું તેલ મચ્છરો, રાત ના કીટકો, જુ અને અન્ય ચેપો ને દૂર કરવામાં મદદ કરે છે. આ કોઈ જીવજંતુના ડંખ કે કરડવાથી થતી અસરને પણ દૂર કરે છે. આવું એટલા માટે કેમ કે ગલગોટામાં એન્ટી પેરાસીટીક અસરો હોય છે.

ગલગોટા માથાના દુખાવા માટે અસરકારક દવા છે કારણ કે માથાના દુખવાનું મુખ્ય કારણ પિત્ત છે અને ગલગોટા એક ઠંડકનો ગુણધર્મ ધરાવે છે જે પિત્તને શાંત કરે છે અને માથાનો દુખાવો ઓછો કરે છે. ગલગોટા ના મૂળ, સૂંઠ અને કુલાંજન ત્રિપુટી સરખભાગે લઈ તેને 100 ગ્રામ પાણીમાં ઉકાળો અને આ ઉકાળો નિયમિત સવારે અને સાંજને પીવાથી ઉંધ દૂર થાય છે અને નિંદ્રા સામાન્ય થાય છે.

ગલગોટાના મૂળને પીસીને ગરમ કરો અને તેને પાકેલાં ગુમડા પર લગાવો, તેનાથી ફોલ્લો ફૂટી જાય છે અને ઘાને ઝડપી રાહત મળે છે. ગલગોટાના ફૂલો અથવા ગલગોટાના 4-6 ટીપાંનો રસ ઠંડીને કારણે થતાં ધબકારાને સામાન્ય બનાવે છે અને હૃદયને શક્તિ આપે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top