હવે ઘરે બેઠા માત્ર 2 દિવસમાં આયુર્વેદિક પધ્ધતિથી ઘરે બેઠા કરો ફેફસાની સફાઈ, અહી ક્લિક કરી જાણો ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જીવન ટકાવી રાખવા માટે નું સૌથી અગત્યનું છે સ્વાસ લેવું, અને તેમાં માટે શરીર માં ફેફસા નું સ્વસ્થ હોવું જરૂરી છે. ફેફસા વગર માણસના જીવનની કોઈ કલ્પના જ નથી. જો તે જ ફેફસામાં કંઈ સમસ્યા આવે તો તે શ્વાસ તેમજ તેને સંબંધી અન્ય બીમારીઓનો ભોગ બનવું પડે છે અને ક્યારેક એટલી ગંભીર પરિસ્થિતિ અને સમસ્યાઓ સર્જાય છે કે જેના કારણે દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે.

ફેફસાની કોઈ પીડા થાઈ તે પહેલા તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. જેથી કરીને આપણે ક્યારેય ફેફસા સંબંધી ડોક્ટરની મુલાકાત નહિ લેવી પડે. સારવારમાં પૈસા નાખવા તેના કરતા તો તેનો ઉપચાર કરી લેવો વધારે સારો રહે છે.

હળદર :

હળદરમાં રહેલું કરક્યૂમિન તત્ત્વ શરીરના સોજામાં રાહત આપે છે.તેમજ બ્લડ સુગરના સ્તરને સ્થિર રાખવામાં પણ મદદ કરે છે. હળદર ન કેવળ ભોજન નો સ્વાદ વધારવાનુ કામ કરે છે પણ તેના ઉપયોગ થી સૌંદર્ય મા વૃદ્ધિ તેમજ ત્વચા થી લગતી રોગો ને પણ દુર કરી શકાય છે.રસોડામાં મળતું પીળા રંગનું આ ઔષધ દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વ એશિયામાં વિપુલ પ્રમાણમાં મળી રહે છે.

હળદર ને આપણે ગોલ્ડન સ્પાઈસ ના રૂપે પણ ઓળખીએ છીએ. હળદર મા રહેલ એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણધર્મો આપણા ફેફસાંઓ ને સાફ કરવામા મદદગાર સાબિત થાય છે. જો આ હળદર ને સવાર ના સમયે અડધી ચમચી નવસેકા પાણી સાથે લેવામા આવે તો ઘણો ફાયદો આપે છે. અને ભારત મા પ્રાચિન સમય થી જ હળદર ને એક ઔષધી તરીકે ઓળખવામા આવે છે.

ગાજર :

ગાજરનું વૈજ્ઞાનીનીક નામ ડોકસ કૈરોટ છે.આ મૂલ રૂપથી યુરોપ અને દક્ષિણ પશ્ચિમ એશિયામાં ઉગાડવામાં આવે છે અને સવાર ના સમયે નાસ્તા મા તેમજ બપોર ના સમય ના ભોજન બાદ ઓછા મા ઓછો ૩૦૦ મી.લી. જેટલો ગાજર નો રસ પીવો જોઈએ. તેના લીધે ફેફસાંઓ ની સફાઈ થઇ જાય છે.ભારતમાં આને અનેક નામથી ઓળખાવામાં આવે છે.

સ્વાસ્થ્ય જાણકારો ના મતે તો ગાજર સ્વસ્થ માટે સવોતમ આહારમાથી એક છે આ સાથે જ તમને જણાવી દઈએ કે આ ગાજર ના રસ મા બીટાકેરોટીન નામનું તત્વ વધુ માત્રા મા હોય છે અને જે એક પ્રકાર નુ વિટામીન એ છે તેમજ તેને સૌથી શક્તિશાળી એન્ટી-ઓક્સીડેન્ટ પણ માનવામા આવે છે.

ગાજરમાં ત્વચા સુધારવા ની, પ્રતિરક્ષ પ્રણાલીને વધારવાની, પાચનને સુધારવા ની અને મોખિક સ્વાસ્થ્યને સારું કરવાના ગુણ હોય છે.વિટામીન એ થી આંખો ની રોશની વધે છે માટે તે આંખો માટે પણ મદદરૂપ સાબિત થાય છે.

ગ્રીન ટી :

ગ્રીન ટી પીવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે, તે પીવાન જેટલું મહત્વનું છે અને ગ્રીન ટી ને એક શક્તિશાળી એન્ટી-ઓક્સીડેન્ટ માનવામા આવે છે તેના થી કાર્ડિયોવેસ્કુલર, જુદા-જુદા પ્રકાર ના કેન્સર તેમજ ફેફસાંઓ માથી તરલ પદાર્થ ને દુર કરવાનુ કાર્ય સારી રીતે થાય છે.

ગ્રીન ટી વજન ઓછું કરવામાં મદદગાર છે અને ગ્રીન ટી આંખો નીચે ડાર્ક સર્કલ્સ એટલે કે કાળા ઘેરાને દૂર કરવામાં મદદગાર છે. આ ગ્રીન ટી મા વિદ્યમાન જડીબુટ્ટીઓ માનવ શરીર ના ફેફસાંઓ ની લાઈનીંગ થી લઈ ને બલગમ સુધી ને ઢીલું કરવામા મદદગાર સાબિત થાય છે. ખાલી પેટ ગ્રીન ટી પીવાથી બચવું. તેનાથી તમને એસીડીટી અને ચક્કર આવવાની શિકાયત થઈ શકે છે અને આ એક કુદરતી એન્ટી-માઈક્રોબાયલ ગણાય છે.

લસણ :

લસણ દરેક પ્રકારના ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. તમે વિચાર પણ નહી શકો કે લસણની એક કળી આપણા અંદર ઉત્પન્ન થનાર અનેક રોગોનો નાશ કરી શકે છે. આ લસણ મા એલિસિન નામનું એક યૌગિક તત્વ હોય છે અને તે એક શક્તિશાળી એન્ટી-બાયોટિક તરીકે કામ કરે છે. આ લસણ આપણા ફેફસાંઓ મા થતી શ્વાસ ની સંક્રમણ સામે લડવામા મદદરૂપ થાય છે.

જ્યારે તમે કંઇપણ ખાતા અથવા પીતા પહેલાં લસણ ખાવ છો તો તમારી તાકાત વધી જાય છે, તથા એક મહત્વપૂર્ણ કુદરતી એન્ટીબાયોટિકની માફક કાર્ય કરે છે અને લસણ શરીર મા ચઢતા સોજા ને ઓછા કરવા માટે દમ ના રોગ મા સુધાર માટે તેમજ ફેફસાંઓ ના કેન્સર જેવા ખતરા ને ઘટાડવા મા મદદરૂપ થાય છે.

અનાનસ :

રાત્રી દરમિયાન ઊંઘ લેતા પૂર્વે અનાનસ અથવા તો ક્રેનબેરી ના રસ નુ ૪૦૦ મી.લી જેટલું સેવન કરવા થી ફેફ્સાઓ મા થતા બેક્ટેરિયા તેમજ સંક્રમણ દુર થાય છે. મોટેભાગે માણસો ને જ્યારે તેમના પેટ ઉપર ચરબી ના થર જુવે છે તો ત્યારે તમને ઘણી શરમ નો અનુભવ થતો હોય છે માત્ર આટલું જ નહીં પણ તે પોતાના પેટ ને સપાટ કરવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે.

મોટેભાગે તમામ પીણાઓ મા રહેલું એન્ટી-ઓક્સીડેન્ટ ના તત્વો હોય જ છે અને જે તમારા શ્વસન-તંત્ર માટે ઘણા ઉપયોગી હોય છે તેમજ તેના થી પણ ફેફસાંઓ ની સફાઈ થાય છે.

આદું :

આદુ શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા ને વધારે છે જેના થી શરદી , ઉધરસ, ગળા માં ખરાશ , ફલૂ અગેરે થવા ની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. આદુ મા એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણો હોવા ને લીધે શ્વાસ નળીઓ મા રહેલા ઝેરી પદાર્થો દુર થાય છે. આ સાથે જ આદુ મા પોટેશિયમ, મેગ્નેશિયમ, બીટા કેરોટીન અને જિંક જેવા ઘણા વિટામીન અને ખનીજો હોય છે.

આદુ એક પ્રાકૃતિક ઔષધિ છે જેને આખી દુનિયા ખાવા માં ઉપયોગ લે છે.ઘણી શોધો થી એ સાબિત થયું છે કે આદુ શરીર ના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે અને ઘણી બીમારીઓ ને ઠીક કરવા માં મદદ કરે છે અને આ સાથે જ તેમાં રહેલા અમુક તત્વો ફેફસાંઓ ના કેન્સર ની કોષિકાઓ ને નાશ કરવા માટે પણ ઉપયોગી માનવામા આવે છે.

આદુ તમને તાજા, સુકાયેલ પાઉડર ના રૂપ માં કે તેલ ના રૂપ માં ઉપયોગ કરી શકો છો અને આ આદુ ને તમે કોઈપણ પ્રકાર વાનગી મા ઉમેરી ને અથવા તો ચા મા તેનો ઉપયોગ કરી શકો છો.

ફુદીના :

ફુદીનાથી શરીરને અગણીત ફાયદા થાય છે પણ સંસ્કૃતમાં કહેવાયું છે તે પ્રમાણે દરેક વસ્તુનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ. ફુદીનાના પાન માનવ શરીર ની શ્વાસ ક્રિયા ને સારી રીતે કાર્ય કરે તે માટે ઉપયોગી બને છે અને આ સાથે જ તે સ્વાસ્થ્ય ને પણ અન્ય લાભો આપે છે. આ ફુદીના ના પાન નુ સેવન પેટ, છાતી અને મગજ માટે ઘણું સારું રહે છે

ફુદીનાના કારણે અસ્થમાના દર્દીઓને પણ તકલીફનો સામનો કરવો પડી શકે છે. ફુદીનાના વધારે પડતા ઉપયોગના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે ફેફસાંઓ મા સંક્રમણ ને કારણે થતા બેક્ટેરિયા થી લડવા માટે રોજ ત્રણ થી પાંચ ફુદીના ના પાન ને ચાવી આરોગવા જોઈએ.ડૉક્ટરની સલાહ વગર ફુદીનાનો ઉપયોગ ટાળવો જોઈએ. ફુદીનાના કારણે સ્કીન એલર્જી સાથે બીજી અન્ય તકલીફો પણ થઈ શકે છે માટે આ અંગે એક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી જોઈએ.

પાણી અને ખાંડ :

એક લીટર પાણી માં ખાંડ નાખી ઉકળવા દેવું. ઉકળી જાય પછી તેમાં બાકીની બધી જ સામગ્રી નાખી દેવી. ફરી થી ખૂબ જ ઉકાળો. ઠંડુ થઈ ગયા પછી તેને કાચ ના વાસણ માં કાઢી ફ્રીઝ માં મૂકી દેવું. સવારે બે ચમચી બ્રશ કર્યા પછી પીવું અને સાંજ ના ભોગ પછી બે ચમચી પીવું. બધી જ સામગ્રી માં એવા તત્વો હોય છે જે ફેફસા ની બધી જ ગંદકી ને બહાર કાઢી દે છે.

યુકેલિપ્ટસનું તેલ પોતાના ઔષધીય ગુણોને કારણે લોક વપરાશમાં છે. જોકે, આ તેલ એરોમેટિક નથી હોતું, તેમ છતાં તેમાં બીજા એરોમેટિક તેલ જેવી સુંગધ આવે છે. તેમાં એન્ટી-ઈન્ફ્લામેટ્રી, એન્ટી-સ્પાજ્મોડિક, એન્ટી-સેપ્ટિક અને એન્ટી-બેક્ટેરીયલ ગુણ હોય છે, જે તેલને બહુ જ ખાસ બનાવે છે. આ તેલ અનેક રીતે ફાયદાકારક છે. આજના પ્રદૂષણવાળા જમાનામાં યુકેલિપ્ટસનુ તેલ ફેફસાને સાફ રાખવા માટે બહુ જ ઉપયોગી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top