આ 3 લોકોએ ક્યારે પણ ના ખાવી જોઈએ ડુંગળી, થઈ શકે છે જીવલેણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

લોકોને ડુંગળી ખાવાનું ગમે છે તો ઘણાં લોકો ખૂબ જ ઉત્સાહથી ડુંગળીને ચાવી ચાવીને ખાય છે. કારણ કે ડુંગળી ખાવાના અનેક ફાયદા છે પરંતુ સામે તેના તેના કેટલાંક ગેરફાયદા પણ છે. ડુંગળીમાં પ્રોટીન, ફાઈબર, જસત, આયર્ન, વિટામિન એ, સી અને બી જેવા ઘણા પોષક તત્વો હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે આપણે સ્વાદને સ્વાદિષ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે બધા ડુંગળી ખાઈએ છીએ.

ડુંગળી શુગરના સ્તરને ઘટાડે છે, જેથી ખાંડના દર્દીઓએ તેના સેવન પહેલાં પોતાના શુગરની તપાસ કરવી જોઇએ કારણ કે તેનાથી શુગરનું સ્તર ખૂબ જ ઓછું થઈ શકે છે.

વધારે પડતી ડુંગળી ખાવાથી પેટમાં બળતરા, ઉલટી, ઉબકા વગેરે થઈ શકે છે.કાચી ડુંગળી ગરમીથી બચવા માટેનો ઉપચાર છે, પરંતુ તેનું વધારે પડતું સેવન કરવાથી દુર્ગંધ આવે છે. ત્યાર બાદ કોઈની સાથે વાત કરવામાં પણ તમને શરમનો અનુભવ કરવો પડે છે.

ડુંગળીમાં પોટેશિયમની માત્રા મળી આવે છે, જે શરીરની રક્તવાહિની પ્રણાલીને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે વધુ પડતી ડુંગળી ખાવાથી હ્રદયમાં જલન થાય છે.પ્રાકૃતિક ફ્રુક્ટોસ ડુંગળના રસની અંદર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેના કારણે ગેસ જેવી સમસ્યા પણ થઈ શકે છે. આથી તેને વધુ પ્રમાણમાં ન ખાવી જોઈએ.

લીવરની સમસ્યા સામે ઝઝૂમી રહેલા લોકો, જે લોકો લીવરની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. તે લોકોએ કાચી ડુંગળી ન ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમના માટે કાચી ડુંગળીનું સેવન ઝેર સમાન માનવામાં આવે છે. ખાસ કરીને કાચી ડુંગળી લીવરની સમસ્યાને ઘણી વધારી દે છે. જેને કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

જે લોકો લોહીની ખામી સામે ઝઝૂમી રહ્યા છે. તેમણે પણ કાચી ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. લોહીની ખામીથી વ્યક્તિ ‘એનીમિયા’ નામની બીમારીથી પીડિત થઇ જાય છે. આ બીમારીમાં આયરનની ખામી આવે છે. જેનાથી લોહી બનવું ઓછું થઇ જાય છે. એટલા માટે તમારા શરીરમાં પણ લોહીનું પ્રમાણ ઓછું છે. તો કાચી ડુંગળીનું સેવન અત્યારે જ બંધ કરી દો. કાચી ડુંગળી ખાવાથી લોહીનું સ્તર ઘણું ઓછું થઇ જાય છે. જેને કારણે ઘણા પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here