કરોડરજ્જુ ના દુખાવા, ચામડી, મોં ના ચાંદા જેવા 100 થી વધુ રોગોનો કાળ છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સફેદ રંગ નો ચૂનો જેનો ઉપયોગ પાન મસાલા માં કરવામાં આવે છે, તે શારીરિક અને માનસિક વિકૃતિ દૂર કરવા માટે સક્ષમ છે, સાથે ચુનો ખાવાથી સ્વાસ્થ્ય ને કેટલાક લાભો થાય છે, ચુના ને એમજ અમૃત કહેવામાં નથી આવતો, આ ચુના થી 70 જેટલી આજે પણ બીમારીઓ મટાડી શકવાની સંભાવના છે, આ કેલ્શિયમ નો મોટો સ્ત્રોત છે, અને તેનો ઉપયોગ સાચી માત્રામાં કરવામાં આવે તો કઠિન થી કઠિન બીમારીઓ દૂર કરવામાં સક્ષમ છે.

ભોપાલ જેવા શહેરો માં આજે પણ પાણી માં કેલ્શિયમ ખૂટે છે, અને અહી ચુના દ્વારા કેલ્શિયમ ની ઉનફ પૂર્ણ કરવામાં આવે છે, અને તેના કઠોર ગુણો થી વર્ષો થી તે વિવિધ કાર્યો માં ઉપયોગ કરવામાં આવે છે, આયુર્વેદ માં પણ તેના ગુણો ની અનેક ચર્ચા જોવા મળે છે.

કમળો જેને આપણે જોન્ડિસ પણ કહીએ છીએ એની સૌથી સારી દવા છે ચૂનો. ઘઉંના દાણા જેટલો ચૂનો શેરડીના રસમાં મિક્ષ કરીને પીવાથી ખુબ જલ્દી કમળો સારો થઇ જાય છે.

ઘઉં ના એક દાણા બરાબર ચુના નું સેવન કરો, ખાલી પેટે તેનું સેવન અતિ ઉત્તમ છે, શેરડી ના રસ માં, સંતરા ના રસ માં, અથવા તો સૌથી ઉત્તમ અનાર નો રસ સાથે મિશ્રણ પીવો. અને એક પણ રસ ના હોય તો દહીં, લસી, વગેરે માં મિશ્રણ કરી શકાય છે.

જો શરીર માં લોહી ની કમી હોય તો એક કપ અનાર ના રસ માં મેળવી ને ખાલી પેટે તેનું સેવન કરી શકાય છે. અને તેનાથી શરીર માં જલ્દી લોહી વધે છે.

ચૂનો ભણતા બાળકો માટે ખુબ ફાયદાકારક છે. તેને તમે દહીં અથવા પાણી કે દાળ સાથે સેવન કરો, જો આ મિશ્રણ કરી ને ભણતા નાના બાળકો ને અનાર ના જ્યુસ સાથે આપવામાં આવે તો એ ખુબ ફાયદાકારક છે. આવે તો તેમની લંબાઈ વધારવા માં મદદ કરે છે ઉપરાંત, માનસિક રૂપ થી અસ્વસ્થ માણસો માટે ખૂબ જ ફાયદાકારક છે.

ચૂનો બાળકો ની લંબાઈ વધારવા માટે ખુબજ ઉપયોગી થાય છે, તમે દહીં અથવા ચોખા ની ખીચડી માં મિશ્રણ કરી તેની ઉપયોગ કરી શકો છો.

હાડકા તથા મેરુડન્ડ ના સંબધિત વિકારો ને દૂર કરવાના ઉપાય માં તેનાથી પીડાતા દર્દી માટે શેરડી નો રસ, દાળ, દહી, વગેરે વસ્તુઓ ચુના નું સાથે મિશ્રણ કરી ઉપયોગ માં લેવો જોઈએ, કરોડ ના હાડકા થી સંબધિત મુશ્કેલીઓ માટે ચુના ના પાઉડર થી મટાડી શકાય છે, અને તેના માટે દાળ અથવા ફળો ના રસ સાથે ચુના નું મિશ્રણ કરી સેવન કરો, હાડકા ની કમશક્તિ અને દુઃખ થી પીડાતા ને સતરા કે અનાર ના રસ ની સાથે ચુના ના મિશ્રણ નું સેવન કરી શકે છે, હાડકા ના તૂટ્યા દરમિયાન વધારે કેલ્શિયમ ની જરૂર હોય છે.

પ્રેગ્નેન્ટ (ગર્ભવતી મહિલાઓ) ને અનાર ના જ્યુસ સાથે ચુના ના પાઉડર નું મિશ્રણ કરી આપવામાં આવે તો સારુ રહે છે, તે ગર્ભવતી મહિલાઓ અને તેના બાળકો ને તંદુરસ્ત બનાવે છે, ચુના ના પાઉડર નો ઉપયોગ કરવાથી મહિલા ના ઘર્ભ માં રહેલું બાળક નું મગજ તેજ બને છે, અને તે બાળક ને સ્વસ્થ બનાવે છે, ચુના ના પાઉડર ના સેવન થી મહિલા બાળક ને જન્મ સરળ રીત થી આપે છે, અને ઘર્ભ દરમિયાંન અને ઘર્ભ પછી માં અને બાળક બન્ને રોગમુક્ત રહે છે.

જો કોઈને શુક્રાણુ ન બનવાની સમસ્યા છે, તો એના માટે શેરડીના રસની સાથે ચૂનો પીવામાં આવે, તો વર્ષ દોઢ વર્ષમાં ભરપૂર શુક્રાણુ બનવા લાગશે. અને જે માતાઓના શરીરમાં ઈંડા નથી બનતા તેની પણ ખુબ સારી દવા છે આ ચૂનો.

ઢીંચણ ના દુખાવા થી પીડાતા વ્યક્તિ એ ચુના નો ઉપયોગ કરે તો રાહત મળી શકે છે, ઢીંચણ ના દુખાવા થી પીડાતા વ્યક્તિ એ શેરડી, સંતરુ, અથવા અનાર ના રસ સાથે મિશ્રણ કરી સેવન કરવાથી ઢીંચણ ના દુખાવા થી આરામ મળે છે.

ચૂનો દાંતો માટે ફાયદાકારક માનવામાં આવે છે, તે દાંતો ની દરેક બીમારીઓ થી બચાવે છે અને દાંતો ને સ્વસ્થ રાખે છે, દાંત ના દુખાવા થી હેરાન પરેશાન છો તો કોઈ પણ ભોજન માં ચુના ના પાઉડર નું મિશ્રણ કરી તેનું સેવન કરવાથી દાંત નો દુખાવો દૂર કરી શકાય છે,આને તમે પાણી ની સાથે પણ સેવન કરી શકો છો.

ચામડી ને ચમકદાર બનાવવા માટે મધ અને ચુના નો પાઉડર નું મિશ્રણ કરી મો પર લગાવવાથી બહુ પ્રભાવશાળી પરિણામ મળે છે, આ મુખ ના ગોરાપન ક્રીમ બનાવવા માટે એક ચમચી મધ લઈ તેમાં એક ચમચી પાઉડર ચૂનો લઇ અને તેનું મિશ્રણ કરી મો પર લગાવો અને 10 મિનિટ મો પર સુકાવા દો, તેના પછી મુખ ને ધોઈ નાખો અને તમને જોવા મળશે કે તમારું મો સ્વચ્છ અને સુંદર લાગે છે અને તમારા મો પર રહેલા દાગ પણ સાફ થાય છે.

એમોનિયા થી પીડાતા વ્યક્તિ માટે આ ચુના નો પાઉડર બહુજ ફાયદાકારક છે, તેને સવાર માં ખાલી પેટે અનાર ના જ્યૂસ સાથે ચુના નું મિશ્રણ કરી સેવન કરવું જોઈએ, અને જો રસ ના હોય તો પાણી સાથે મિશ્રણ કરી તેનું સેવન કરી શકાય છે.

પોલિયો એ એક લીવર ની બિમાર છે, જેમાં ચામડી, આખો અને નખ પીડા થઈ જાય છે, ચુના નો ઉપયોગ કરવાથી આ રોગ નું નિવારણ લાવી શકાય છે, પોલિયો થી પીડાતા દર્દી ને એક ગ્લાસ માં પાણી સાથે મિશ્રણ કરી આપવાથી રોગ નું નિવારણ લાવી શકાય છે, અને તેનો રોજ સવારે વહેલા ઉપયોગ કરવો.

ફોલ્લીઓ ની મુશ્કેલીઓ દૂર કરવા માટે હળદર અને ચુના નો પાઉડર ને પાણી સાથે મિશ્રણ કરી ગરમ કરી લો, ત્યારબાદ થોડું ઠંડુ કરી ને ફોલ્લા પર લગાવી દો, અને તમને ફોલ્લા ની સમસ્યા થી જલ્દી થી છુટકારો મળી જશે.

મહિલાઓ ને આવતા માસિક ની કોઈપણ પ્રકાર ની મુશ્કેલીઓ ના ઉપાય માટે ચુના નો પાઉડર ખૂબ જ ઉપયોગી છે ,તે મહિલાઓ ના રજા, નિવૃત્તિ, ઘર્ભાશય વગેરે ની દરેક મુશ્કેલીઓ સરખી કરે છે, 50 વર્ષ ની ઉંમર પછી મહિલાઓ ને રજો, નિવૃત્તિ ની મુશ્કેલી આવે છે, અને તેમને કેલ્શિયમ કાર્બોનેટ ની વધારે માત્ર માં જરૂર હોય છે, ચુના નો પાવડર રજ્જો, નિવૃત્તિ દરેક માટે ફાયદાકારક છે.

આપણી કરોડરજ્જુમાં જે મણકા હોય છે, તેમાં ગેપ વધી જાય છે તે પણ આ ચૂનો જ સારો કરે છે. કરોડરજ્જુની બધી બીમારીઓ આ ચુનાથી સારી થાય છે. જો તમારુ હાડકું તૂટી ગયું છે, તો તૂટેલ હાડકાને જોડવાની શક્તિ સૌથી વધારે ચુનામાં છે. એના માટે ચૂનો ખાઓ સવારે ખાલી પેટ.

શેરડીના રસમાં કે સંતરાના રસમાં નહિ તો દાડમના રસમાં ચૂનો પિતા રહો એ સૌથી સારું છે. દાડમના રસમાં ચૂનો પીવાથી લોહી ખુબ જલ્દી વધે છે. એક કપ દાડમના રસમાં ઘઉંના દાણાની જેટલો ચૂનો નાખીને સવારે ખાલી પેટ પી લો.

મોઢાના ફોલ્લાઓની સમસ્યામાં, ચૂનાનું પાણી પીવાથી તરત જ સમસ્યા દૂર થાય છે. જો મોઢામાં શરદી-ગરમ અથવા કળતરની સમસ્યા હોય તો ચૂનાનું સેવન કરવાથી રાહત મળે છે.

ચુનો ખાઓ પણ કોઈને ચૂનો લગાવો નહિ. કારણ કે આ ચૂનો લગાવવા માટે નહિ ખાવા માટે છે, આજકાલ આપણા દેશમાં ચુના લગાવવા વાળા ઘણા છે પણ આ ભગવાને ખાવા માટે બનાવ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top