શું તમારા બુટ કે ચંપલ શનિવારે ચોરાઇ ગયા છે? તો ના બાળો બહુ જીવ,જાણો તેના અદભુદ્ ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

હિન્દૂ ધર્મના ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે. અને લોકો એનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર પણ કરે છે. આવી જ એક માન્યતા અનુસાર ઘણા લોકો શનિ દેવના મંદિરમાં પોતાના બુટ ચંપલ મૂકીને જતા રહે છે કારણ કે એને શુભ ગણવામાં આવે છે. પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો શનિવારના દિવસે આપમાં બુટ કે ચંપલ ચોરાઈ જાય તો આપણને શુ લાભ થઈ શકે છે? અને કેમ લોકો એવું માને છે કે ચામડાના ચંપલ કે બુટ ચોરાઈ જાય તો બધી જ તકલીફો એની સાથે દૂર થઈ જાય છે.

જે લોકોને શનિવારના દિવસે બૂટ કે ચંપલ ચોરાઈ જવાના લાભ વિશે પહેલેથી ખબર છે એ લોકો શનિ મંદિરે શનિવારના દિવસે જાતે જ પોતાના બૂટ ચંપલ મૂકીને આવે છે. જેથી કરીને એ બૂટ અને ચંપલની સાથે સાથે એમના જીવનની તકલીફો પણ દૂર થઈ જાય. અને શનિદેવની કૃપા એમના પર જળવાઈ રહે.ચામડું અને પગ બંને શનિથી પ્રભાવિત હોય છે, એટલે જો બુટ કે ચંપલ શનિવાર ના દિવસે ચોરી થઈ જાય તો એવું માનવામાં આવે છે કે હવે તકલીફો પણ ધીમે ધીમે ઓછી થઈ જશે.

શનિવારના દિવસે જોતા કે ચપ્પલ ની ખરીદી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો આ દિવસે તમે ચપ્પલ ખરીદો છો તો તેની ખરાબ અસર તમારા શનિ ગ્રહ પર પડે છે. વાસ્તવમાં શનિ દેવનો સંબંધ પગ સાથે હોય છે જેનાથી આ દિવસે ચંપલ ખરીદવાથી શનિ ગ્રહનો પ્રભાવ તમારી ઉપર પડી શકે છે અને તમારા જીવનમાં શનિ સંબંધિત સમસ્યાઓ આવવા લાગે છે.મંદિરમાંથી બુટ અને ચંપલની ચોરી અથવા ગુમ થવી એ એક સામાન્ય પ્રથા છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે એક શુભ પ્રસંગ છે. ખાસ કરીને શનિવારે મંદિરમાંથી જૂતા અને ચપ્પલ ગુમ થવાનો અર્થ છે કે ટૂંક સમયમાં જ આપણે ખરાબ સમયથી છૂટકારો મેળવીશું. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિરમાંથી જૂતા અને ચપ્પલ ચોરી કરવા વિશે ઘણી માન્યતાઓ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં બધા ગ્રહોનો નિવાસ અલગ-અલગ અંગોમાં હોય છે. એવું માનવામાં આવે છે કે શનિ પગમાં વસે છે, જેના કારણે તે પગ સાથે સંબંધિત છે. એવું કહેવામાં આવે છે કે શનિદેવ બુટ અને ચંપલનું દાન આપવાથી ખૂબ ખુશ થાય છે.શનિવારે જો તમને કાળો કૂતરો જોવા મળે તો સમજો તમારો દિવસ સારો જવાનો છે. કારણ કે તે શનિદેવનું વાહન મનાય છે. આથી શનિવાર જો કાળા કૂતરાને સરસવનું તેલ લગાવેલી રોટલી ખવડાવશો તો શનિ દોષનો નકારાત્મક પ્રભાવ ઓછો થશે.

શનિવારના દિવસે કોઈ પણ બહારના વ્યક્તિ પાસેથી બુટ-ચંપલ ભૂલથી પણ ભેટ રૂપે સ્વીકાર ન કરવો જોઈએ. જો કે શનિવારના દિવસે બુટ કે ચંપલ ગરીબોને દાન કરવાથી શનિ દોષ દુર થઇ જાય છે. જો તમારી પાસે જુના ચપ્પલ છે તો તેને તમે શનિવારે દાન કરી શકો છો અને જો શક્ય હોય તો નવા ખરીદીને પણ દાન કરી શકો છો.

આપણે ત્યાં કોઈના જુના ચપ્પલ કે જૂતા ને પનોતી માનવામાં આવે છે. તમે જોયું જ હશે કે ઘણા લોકો શનિ મંદિરોમાં પગરખાં પણ મૂકીને જાય છે, કેમ કે તે શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શનિવારે પગરખાં ચોરી થઇ જવાથી શું લાભ થાય છે. અને શા માટે એવું માનવામાં આવે છે કે જો ચામડાના પગરખાની ચોરી થઇ જાય તો પછી બધી મુશ્કેલી તેની સાથે જાય છે? આપણા શરીરના અંગો પણ ગ્રહોથી પ્રભાવિત થાય છે. શાસ્ત્રો પ્રમાણે એવું માનવામાં આવે છે કે, ચામડી અને પગમાં શનિનો વાસ હોય છે, ચામડી અને પગને લગતી વસ્તુઓ શનિ માટે દાન કરવામાં આવે છે અને ચામડી અને પગને લગતા રોગો પણ શનિ સાથે સંબંધિત હોય છે.

શનિવારના દિવસે જોતા કે ચપ્પલ ની ખરીદી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો આ દિવસે તમે ચપ્પલ ખરીદો છો તો તેની ખરાબ અસર તમારા શનિ ગ્રહ પર પડે છે. વાસ્તવમાં શનિ દેવનો સંબંધ પગ સાથે હોય છે જેનાથી આ દિવસે ચંપલ ખરીદવાથી શનિ ગ્રહનો પ્રભાવ તમારી ઉપર પડી શકે છે અને તમારા જીવનમાં શનિ સંબંધિત સમસ્યાઓ આવવા લાગે છે.શનિવાર ના દિવસે કોઈ બહારની વ્યક્તિ બુટ કે ચંપલ ભૂલથી પણ ભેટ સ્વરૂપમાં ના લો એના કરતા બુટ અને ચંપલ ગરીબોમાં દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે.

જો તમારું જોડે જુના ચંપલ છે. તેને શનિવાર ના દિવસે ગરિબોમાં દાન કરો જો તમારી જોડે પૈસા હોય તો નવા ખરીદીને આપો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here