2021માં એકથી એકથી ચઢિયાતી કાર લોન્ચ થશે, જાણો તેની કિંમત અને ફિચર્સ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોરોનાકાળમાં મોટાભાગના ઉદ્યોગમાં મંદીનો માહોલ આ વર્ષે જોવા મળ્યો છે. જેમાં ઓટો ઈન્ડસ્ટ્રીઝ પણ બાકાત નથી. તો બીજી તરફ વધતા જતા પેટ્રોલ અને ડિઝલના ભાવને કારણે કંપનીઓ ઈલેક્ટ્રીક કાર તરફ વળી છે. નોંધનિયે છે કે હવે એપલ પણ કાર ઈન્ડસ્ટ્રીમાં પોતાનો પગ પેસારો કરવા જઈ રહી રહી છે. મળતી માહિતી પ્રમાણો 2024માં એપલ પોતાની બેટરી સંચાલીત કાર બજારમાં મુકી શકે છે.

તો બીજી તરફ વર્ષ 2021માં ઘણી કંપનીઓ તેમની કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે, એટલે કે ગ્રાહકો પાસે કાર ચોઈસના ઓપ્શન વધારે રહેશે. તો આજે અમે તમને વર્ષ 2021માં લોન્ચ થનારી કાર વિશે માહિતી આપીશુ.

મહિન્દ્રા eKUV100 :

મહિન્દ્રા eKUV100 ઈલેક્ટ્રિક કારમાં 15.9 kWhની બેટરી મળશે. આ અંગે કંપનીનું કહેવું છે કે 1 કલાકના સમયમાં એ 80% ચાર્જ થરો. સિંગલ ચાર્જ પર એની જ આશરે 147km સુધી રહેશે.આ કનેક્ટેડ કાર હશે.તેમાં કેબીન પ્રીકુલીંગ,લોકેશન ટ્રેનીંગ,રીમોટ ડાયગ્રોસ્તિક અને દ્રાઈમ મોનીટરીંગ જેવા ફીચર્સ મળશે,સેફટી માટે તેમાં પાર્કિંગ સેન્સર્સ ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ,સીટબેલ્ટ અલર્ટ,ઓવરસ્પીડ અલર્ટ,એબીએસ ની સાથે ઈબીડી મળશે.

MG Hector Plus :

MG Hector Plus માં 10.4 ઈંચની સ્ક્રીનનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી છે, એ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ કરે છે. એમાં આઈ સપોર્ટ ટેકનોલોજીથી સજજ 55 કનેક્રેડ ફીચર્સ આપ્યા છે. કારમાં 8 એમ્એબીયંસ લાઈટીંગ,લેધર વ્રેપ્દ સ્ટીયરીંગ,એન્ટી લોક બ્રેન્કીંગ સિસ્ટમ,ઈબીડી 360 ડીગ્રી કેમેરા જેવા એડવાન્સ સેફટી ફીચર્સ આપ્યા છે.કાર માં 2.0 લીટર,4 સિલીન્ડર ડીઝલ એન્જિન મળી શકે છે.

ન્યૂ જનરેશન સ્કોડા ઓક્ટાવિયા :

આ રેસમાં હોવાનો પણ સમાવેશ થાય છે. 4th જનરેશન ઓક્ટાવિયામાં મેટ્રિક્સ LED હેડલેમ્પ,10.25 ઈંચ વર્ચ્યુઅલ કોકપિટ, 10 ઇંચ સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેન્ટમેન્ટસિસ્ટમ વિથ બિલ્ટ-ઇન-ઈ-સીમ સ્માર્ટફોન કનેક્ટિવિટી, એડવાન્સ વોઈસ કંટ્રોલ ડિજિટલ અસિસ્ટન્ટ, 4.2 ઇંચ હેડ-અપ ડિસ્પ્લે, 12 સ્પીકરવાળી કેન્ટન સાઉંડ સિસ્ટમ, એક પેનોરોમિક સનરૂફ, થી-ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવા ફીચર્સ મળશે. તેમાં 1.5 લિટ૨ TSI ઈવીઓ ટર્બો ચાર્જ પેટ્રોલ અને 2.0 લીટTSI ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે.

ન્યૂ જનરેશન મહિન્દ્રા બોલેરો :

તો બીજી તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે ન્યૂ જનરેશન મહિન્દ્રા બોલેરો 2021ની મોસ્ટ એન્ટિસેટેડ કાર છે. તેના નવા મોડેલમાં વધારે ફીચર્સ અને સુવિધાઓ મળશે. તેમાં બીએસ6 રેડી, 1.5 લિટર, 3 સિલિન્ડર એમએચએડબલ્યુકે 75 ડીઝલ એન્જિન સાથે 6 સ્પીડ ગીયરબોક્સ મળશે.

નેસ્ટ જનરેશન XUV500 SUV :

મહિન્દ્રા નવા વર્ષે પોતાની નેક્સ્ટ જનરેશન XUV500 SUV પણ લોન્ચ કરશે.કંપનીએ તેની એક ઝલક ઓટો એક્સ્પો 2020માં દેખાડી હતી. આ ન્યુ જનરેશન SUV માં BS6 2.0 લિટર એન્જિન મળશે. એ 180hpનો પાવર જનરેટ કરશે. જોકે એવી પણ વાત સામે આવી છે કે, તેમાં ન્યૂ 2.0-લિટર 4 સિલિન્ડર mstallion પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 1901p પાવર અને 380 Nm ટોર્ક જનરેટ કરશે,

મારુતિ XLS :

ભારતની સૌથી વધુ વેચાતી કારમાં મારૂતીનું નામ મોખરે છે. એવું લાગે છે કે મારુતિ xL5 વેગેનારનું પ્રીમિયમ મોડલ હશે, એનું ઇન્ટીરિયર વેગેનારની સરખામણીએ વધારે પ્રીમિયમ હશે તેમાં ઘણા યુટિલિટી ફીચર્સ પણ મળશે. ટેસ્ટિંગ દરમિયાન તે ઘણી બધી વાર રસ્તા પર પણ જોવા મળી હતી. જોકે કારના ફિચર્સ વિષે હજુ કોઈ વધુ માહિતી બજારમાં સામે આવી નથી. જો કે જાણકારોના મતે 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ ક૨વામાં આવી શકે છે, કંપની નું સેલિંગ નેક્સા ડીલરશીપ થી કરશે.

મારુતી સેલેરિયો નેકસ્ટ જનરેશન :

આ રેસમાં મારૂતીની સેલેરિચો પણ છે. નેક્સ્ટ જનરેશન સેલેરિયોમાં ઘણા કોસ્મેટિક ફેરફાર જોવા મળી શકે છે, એમાં નવી ગ્રિલ, નવી હેડલાઈટસ અને ટેબલેમ્સ આપવામાં આવી શકે છે. એમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ વાળી સ્માર્ટપ્લે ટચસ્ક્રીન ઇન્ફોટેન્ટમેન્ટ સિસ્ટમ,મલ્ટી -ઇન્ફોર્મેશન ડિસ્પ્લે ,મલ્ટી ફંક્શનલ સ્ટીયરીંગ વ્હીલ, ડયુઅલ એરબેગ્સ, EBD,EBS અને રિયર પાર્કિંગ સેન્સર્સ મળી શકે શકે છે. કારમાં 66 bhp પાવર અને 90 nm નું ટોર્ક ધરાવતું 1.0 લિટર પેટ્રોલ એન્જિન મળી શકે છે.

ફોર્ડ C-SUV (CX757) :

આ યાદીમાં જાણીતી કાર કંપની ફોર્ડ પણ પાછળ નથી. ફોર્ડની આ C સેગમેન્ટ SUVમાં મહિન્દ્રા XUV500ની ઝલક દેખાશે. એના ફ્રંટમાં ઓક્ટાગોનલ બ્લેક ગ્રિલની સાથે ક્રોમ ફિનિશ અને બ્લુ ઓવલ બેઝની ઝલક દેખાશે. તેમાં મલ્ટીલેયર LED ડે-ટાઈમ રનિંગ લાઈસ અને હેડલેમ્સ દેખાય છે. તેમાં 2.0 લીટર mStallion પેટ્રોલ એન્જિન અને 2.2 લિટર ફોર પોટ ડીઝલ એન્જિનનો ઓપ્શન મળી શકે છે, એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે.

રેનો કાઈગર :

5 સીટર કારમાં રેનોની આ ત્રીજી પ્રોડક્ટ હશે. તેને કેલિફોર્નિયા ડ્રીમ અને ઓરોરા યાલિસ કલરને મિક્સ કરીને પેન્ટ કરવામાં આવી છે, જે વિવિધ એન્ગલ અને પ્રકાશમાં બ્લ અને પર્પલ કલરની દેખાય છે. એમાં 8 ઇંચની ટચસ્કીન ઈન્ફોટેનમેન્ટ, સેમી-ફ્લોટિંગ રૂફ, રૂફ ઇન્ટિગ્રેટેડ સ્પોઇલર ફ્લેગ ડ્રોપ, સ્લોપિંગ રિઅર વિંડો, ટેપર્ડ મિરર વગેરે જેવાં એરપ્લેન વિંગ્સ, 19 ઇંચના એલોય વ્હીલ્સ, રફ રેલ્સ, અગ્રેસિવ ફ્રેટ મળશે.આ 1.0 લિટરનાં થી સિલિન્ડર ટર્બોચાર્ડ પેટ્રોલ એન્જિનથી સજ્જ હશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 210mm હશે.

TATA ગ્રેવિટાસ :

આ યાદીમાં દેશની જાણીતી કાર કંપની TATA પણ સામેલ છે. TATA ની ગ્રેવિટાસ 7 સીટર SUV હશે, જેમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે 8.8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. તેમાં ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, કી-લેસ એન્ટ્રી, ડ્રાઈવ મોડ અને પુશ બટન સ્ટાર્ટ,9 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ જેવાં ફીચર્સ મળવો. તેમાં BS6 2.0-લિટર ડીઝલ એન્જિન મળી શકે છે, જે 170PS પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેની લંબાઈ 63mm અને ઉંચાઈ 80mm હોઈ શકે છે.

ફોક્સવેગન ટાઈગુન :

ફોક્સવેગન પણ પોતાની નવી કાર 2021માં લોન્ચ કરશે. ટાઇગુન MQB AO IN પ્લેટફોર્મ પર બેઝડ ફોક્સવેગનની પહેલી કાર હશે અને સ્કોડા વિઝન-ઇન જેવા 1.0-લિટર અને TSI અને 15-લિટર TSI પાવરટ્રેનથી સજ્જ હશે. ટ્રાન્સમિશન ઓપ્શનમાં 6-સ્પીડ મેન્યુઅલ સાથે જ 7-સ્પીડ DSG સામેલ થઈ શકે છે. ટાઇગુન, ફોક્સવેગન ઉપરાંત સ્કોડા વિઝ-ઈનનું વર્નઝ હશે. તેને ઓટો એક્સપો 2020માં નિયર-પ્રોડક્શન ફોર્મમાં શોકેસ કવ્વામાં આવ્યું હતું.

TATA HBX :

આ ઉપરાંત ટાટાની બીજી કાર પણ લોન્ચ કરવામાં આવશે. ટાટાની TATA HBX આ માઇક્રો SUV ઓટો એક્સ્પો 2020માં શોકેસ કરવામાં આવી હતી. તેની ફ્રેટ ગ્રિલમાં લાઈન ગ્રિલ મળશે, જેમાં ટાટાનો લોગો, LED DRL, a હેલોજન હેડલેમ્પ, રેડિયેટર ગ્રિલ અને ડયુઅલ-ટોન બંપર ઉમેરવામાં આવ્યા છે. તેમાં ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે, નીચેની બાજુ એસી વેન્ટ્સ હશે. તેનાં ટોપ વેરિએટમાં ફયુઅલ-ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવી શકે છે. આ ગાડી 1.2-લિટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિનમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

સિટોમ G5 એરક્રોસ :

એરકોસ બંને પેટ્રોલ અને ડીઝલ એન્જિન વિકલ્પોમાં લોન્ચ થશે. તેમાં 180PS પાવર સાથે 1.6-લિટર ટર્બો મોટર પેટ્રોલ અને 176PS પાવર સાથે 2.0-લિટર ડીઝલ એન્જિન આપવામાં આવી શકે છે. બંને એન્જિન 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવશે. તેમાં પેનોરેમિક સનરૂફ, 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ સાથે હેન્ડસ ફ્રી પાર્કિંગ, પાવર ડ્રાઇવ સીટ, ડ્યુઅલ-ઝોન ક્લાયમેટ કન્ટ્રોલ અને 12.3 ઈંચ ડિજિટલ ઇન્સ્ટમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર્સ મળશે.

મહિન્દ્રા eXUV500 :

મહિન્દ્રાએ તેની eXUV500 ઇલેક્ટ્રિક SUV ઓટો એક્સ્પો 2020માં શોકેસ કરી હતી. XUV500 EV મહિન્દ્રાની પહેલી એવી કાર પણ છે તેની ડિઝાઈન મેડ-ઇન-ઇન્ડિયા છે, એટલે કે તેને મહિન્દ્રા ઇલેક્ટ્રિક સ્કેલેબલ મોડ્યુલર આર્કિટેક્યર પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ EV2 બેટરી ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે આ ગાડી કુલ ચાર્જ પર 370 કિમીનું અંતર કાપી શકશે. ઇન્ડિયન માર્કેટમાં તે ટાટા નેક્સન EVને ટક્કર આપશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top