વર્ષમાં માત્ર 15 દિવસ મળે છે આ બ્રહ્મવૃક્ષના ફૂલ, હજારો રોગોને એક જાટકે મટાડનાર સંજીવની સમાન છે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કૂદરતે આપણને ઘણી બધી એવી ઔષધિ આપી છે પરંતુ આજના આધુનિક જમાનામાં કઈપણ થાય એટલે સીધા ડૉક્ટર પાસે લોકો દોડી જાય છે પણ આપણે આ અમુક બીમારીઓ આયુર્વેદની ઔષધિ દ્વારા પણ મટાડી શકીયે છીએ પરંતુ તેની માટે આપણને ઔષધિનું પૂરું જ્ઞાન હોવું જોઈએ. આજે અમે એક ઔષધિ લઈને આવ્યા છીએ જેને જાણીને તમને થાશે કે ઓહ આતો મને ખબર જ નોતી!

જી,હા, મિત્રો આજે અમે એક એવી ઔષધિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના નામ વિષે તો તમે જાણતા હશો પરંતુ તેનો ઉપયોગ કયા અને કેવી રીતે કરવો તેનાથી અજાણ હશો. આ ઔષધિનું નામ છે કેસૂડો. અત્યારે ફેબ્રુઆરી માર્ચ માસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં તે મળે છે.

ગરમીની શરૂઆત થતાની સાથે જ કેસુડા ઉપર ફૂલ આવવા લાગે છે. હોળી ધુળેટી ઉપર કેસુડાનું ઝાડ આખે આખું કેસરી રંગનું થઈ જાય છે. કેસુડો ઘણા બધા રોગોમાં વપરાય છે. તેના કેસરી રંગના કારણે દૂરથી ઓળખાય જાય છે. આયુર્વેદમાં કેસુડાના ફૂલના ઘણા ઉપયોગ જણાવેલા છે. આયુર્વેદમાં કેસુડાને બ્રહ્મવૃક્ષ પણ કહે છે.

કેસુડાના ફૂલ ડાયાબિટીસ, થાઈરોઈડ, નસકોરી ફૂટવી, પાચન શક્તિ મંદ હોવી, પેટમાં કરમિયા હોવા, હરસની સમસ્યા, પેશાબમાં બળતરા, સંધિવા જેવી તકલીફોમાં વપરાય છે.કેસુડાના ફૂલને આખી રાત પલળવા દેવા, સવારે ગાળીને તેમાં સાકર નાખીને પીવાથી પેશાબની બળતરા અને નસકોરી ફૂટવાની સમસ્યામાં રાહત થાય છે.

કેસુડાના ફૂલ સૌથી વધારે ચામડીના રોગોમાં અસરકારક છે. શરીરે ખંજવાળ આવતી હોય, એલર્જી હોય ત્યારે કેસુડાના ફૂલને રાત ભર પાણીમાં પલાળી રાખી સવારે તેને ગરમ કરી ગાળીને આ પાણીનો સ્નાન માટે ઉપયોગ કરવો. કેસુડાના ફૂલનું શરબત પીવાથી શરીર પરના સોજા મટે છે.

એક થી ત્રણ વર્ષ સુધીના નાના બાળકોને કોઈ જાતની ચામડીની તકલીફ ન હોય તો પણ આ ઋતુમાં જ્યાં સુધી કેસુડાના ફૂલ મળે ત્યાં સુધી આ ફૂલથી બનાવેલા પાણીથી દરરોજ નવડાવવા. કેસુડાના ફૂલના પાણીથી નવડાવવાથી બાળકનું શરીર સ્વચ્છ રહે છે, ચામડી ચમકદાર બને છે.

સોજા ઉપર કેસુડાના ફૂલની પોટલી અથવા લેપ લગાવવાથી સોજામાં જલ્દી ફાયદો થાય છે. કેસુડાના ફૂલ સિવાય કેસુડાના ઝાડ ઉપર જે ગુંદર આવે છે તે જાતીય નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ એ કેસુડાના ફૂલને સુકવી તેનું ચૂર્ણ બનાવી અને ઉપયોગમાં લેવું જોઈએ. આ સિવાય કેસુડાના ફૂલને રાત્રે પલાળી સવારે તેનું પાણી પીવું જોઈએ. હરસની તકલીફમાં કેસુડાના તાજા પાન ગાયના ઘી અથવા દહીં સાથે લેવાથી હરસ ની તકલીફમાં રાહત થાય છે.

ગર્ભવતી સ્ત્રી ને દરરોજ કેસૂડાં નો ભૂકો દૂધ સાથે આપવામાં આવે તો એનાથી આવનારું બાળક બળવાન અને વીર્યવાન બને છે અને શરૂઆત ના મહિના માં જો સ્ત્રી ને કોમળ કેસૂડાં ના ફૂલ મસળીને ગાયના દૂધ સાથે આપવમાં આવે તો બાળક શક્તીશાળી અને પહેલવાન પેદા થાય છે.

પેશાબ બળતરા થતી હોય તો કેસૂડાં નો રસ પીવાથી ફાયદો થાય છે. ખૂબ તાવ આવી ગયો હોય ત્યારે કેસૂડાં ના પાન નો રસ બનાવી શરીર પર લગાડવાથી ૧૫ મીન માં બળતરા ઓછી  થઈ ઠંડક પણ મળશે.

વગેલાનો ઘા જલ્દી મટતો ના હોય તો કેસૂડાં ના થડ નું ચૂરણ બનાવી ઘા પર છાટવાથી રાહત મળે છે. પુરુષોમાં જોવા મળતી નપુંસકતા માં પણ કેસૂડાં ના બીજ કામ આવે છે. કેસુડાના ફૂલ નો ભૂકો ગળ્યા દૂધ સાથે અથવા આમળા ના રસ જોડે પીવાથી વીર્ય માં વૃદ્ધિ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે અને શરીર પણ સારું રહે

કેસૂડાં ના પાન થી બનેલા પતરાળાં માં જો ભોજન કરવામાં આવે તો એ ચાંદી ના વાસણ માં ખાધા બરોબર છે જે આપડે પેલા ના લગ્ન પ્રસંગ માં ઉપયોગ કરતા હતા.

મોતિયા આવિયા હોય એવા લોકો એ કેસૂડાંનો રસ આંખ માં નાખે તો ખુબ જ લાભ મળી શકે છે. આંખો આવી હોય એવા સમયે કેસુડાના ફૂલો નો રસ મધ માં મિલાવી આંખ માં લાગવાથી રાહત મળી રહે છે

કેસુડાના બીજ માં પેલાસોનીંન નામ નું તત્વ આવેલ હોય છે જે એક ઉત્તમ કૃમિનાશક છે એને ૩ થી ૬ ગ્રામ બીજ નું ચૂરણ સવારે દૂધ સાથે સવારે ૧૦ થી ૧૫ મી લી એરંડાના તેલ માં મેળવીને પીવડાવામાં આવે તો કૃમિનો તાત્કાલિત નિકાલ થાય જાય છે. આ ઔષધીના મોટા લાભો ને તમારા સાગાઓ સુધી પોંહચાડો અને મોટા ખર્ચથી બચો અને આગળ મોકલો આ પોસ્ટ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top