લાખો-કરોડો ખર્ચો તોઈ નહિ મટ્યું હોય તે એકવાર આના સેવનથી મટી જશે, ખેતર માં મફતમાં મળતું આ ફળ છે દરેક રોગ નો ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ એક  ઔષધીય ગુણો ધરાવતું રસભરી ફળ છે  કે જેના સેવનથી તમને મોટાભાગની તમામ બીમારીઓ માંથી મુક્તિ મળી શકે છે.એવું પણ બની શકે કે ઘણા લોકોએ કદાચ આ ફળ નું નામ  ક્યારે સાંભળ્યું પણ નહિ હોય. આ ફળ  સ્વાસ્થ્ય માટે એટલું ગુણકારી છે કે જયારે તેના ગુણો વિશે ની માહિતી તમને જાણશો  તો તમે આ ફળ શોધવાનો પ્રયાસ જરૂર થી કરશો. રસભરી એક ઘણું પોષ્ટિક ફળ છે.

ગામડામાં રહેલા લોકોને  એના વિષે તરત ખ્યાલ આવી જશે. નાનપણમાં એમણે બહુ ખાધી હશે. આ વનસ્પતિમાં એટલા આરોગ્યવર્ધક અને રોગ નિવારણ ગુણ છે કે તેનો કેવી રીતે  ઉપયોગ કરવો જોઈએ, અને ફાયદા વિષે જાણીએ.

ડાયાબિટીસમાં રાહત મેળવવા માટે એક વાસણ મા આશરે ૨૫૦ મી.લી. પાણી લઇ તેમાં  રસભરી નાખો. હવે આ વાસણ મા ત્રીજા ભાગ નું પાણી રહે ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ નિયમિત આ પાણી ને સવારે ભૂખ્યા પેટે પીવું. આવું કરવાથી શરીરમાં  સુગર નું પ્રમાણ નિયંત્રણ મા રહે છે જેથી ડાયાબિટીસ ના રોગીઓ ને ડાયાબિટીસ માંથી મુક્તિ મળે છે.

ગર્ભકાળમાં બાળકના સારા વિકાસ માટે, પ્રસુતા મહિલાઓની આયરન ની માંગ વધી જાય છે. તેને લગભગ ૨૭ mg આયરન રોજ જરૂરી હોય છે. આ આયરનની ભરપાઈ અનાજ, ફળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સુકા મેવાથી કરી શકાય છે. આહારમાંથી મળતા આયરનનું પ્રમાણ રસભરીના ઉપયોગથી વધારી શકાય છે.

આ અતિ-દુર્લભ રીતે મળી આવતા ફળમાં પોલી ફિનાઈલની માત્રા બહુ વધુ જોવા મળે છે. આ ફળને જો નિયમિત આરોગવામાં આવે તો તેનાથી શરીરમાં બનતી કેન્સરની ગાંઠને પણ તે નષ્ટ કરી નાખે છે. આ ફળમાં અમુક એવા તત્વો છે કે જેનાથી શરીરમાં બનતા કેન્સરના કોષો ને તે ધીરે-ધીરે નાશ કરતું જાય છે. આમ જો રોજ આ ફળ ને આરોગવામાં આવે તો કેન્સર જેવા જીવલેણ રોગ માંથી કાયમ માટે મુક્તિ મળી શકે છે.

આ ફળને વિટામીનનો રાજા માનવામાં આવે છે. જેનું મૂળ કારણ છે આ ફળમાં  વિટામીન એ બહુ વધુ પ્રમાણ મળી આવે છે. તેમજ જેના નિયમિત સેવન થી માનવ શરીર ની આંખો થી લગતા દરેક રોગ જડમૂળ માંથી નાશ પામે છે. આ સાથે જો કોઈપણ માણસ ને આંખમાં નંબર હશે તો તે પણ આ ફળ ને રોજ ખાવા થી દૂર થાય છે.

ઘણા લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેવામાં જો તે વ્યશક્તિ આ ફળનું સેવન કરશે તો તેમની ઈમ્યુનિટી મજબૂત થશે. જો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો આપણા સહરીરમાં અનેક રોગ થવાનું નામ જ નહીં લે માટે દરરોજ ત્રણ થી ચાર નંગ રસભરીનું સેવન કરવું જોઈએ.

મોટાભાગે ઘણા લોહો હદય રોગથી પીડાતા હોય છે. દરરોજ રસભરીનું સેવન કરવામાં આવે તો આપણું લોહીનું પરિભ્રમણ સારું થાય છે. જેના કારણે આપણી નસો બ્લોક થવાનું જોખમ ઓછું રહે છે. જેના કારણે આપણે હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોકથી બચી શકીએ. માટે નિયમિત પાને આ ઔષધીય ફળનું સેવન કરવું જોઈએ. જેથી આપણી હદય પણ સ્વસ્થ રહે છે.

રાસબરી જો નિયમિત રીતે ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી લોહીનું જામવું, ખરાબ કોલેસ્ટેરોલ, આંખો સૂકાઇ જવા જેવી તકલીફ રહેતી નથી. એક રિપોર્ટ પ્રમાણે 12 અઠવાડિયા સુધી રોજ રાસબરીને ખોરાકમાં લેવામાં આવે તો 2 કિલો વજન ઘટાડી શકાય છે. લાંબા સમય પછી પચવાવાળું આ ફળ ભૂખ લાગવા દેતું નથી. સાથે તેમાં ફાયટોકેમિકલ્સ હોવાના કારણે તે હ્રદયના રોગથી બચાવે છે.

આ સાથે આ ફળ ને કેલ્શિયમ તેમજ ફોસ્ફરસ નો બહુ મોટો સ્ત્રોત ગણવામા આવે છે. જેના પરિણામ સ્વરૂપ શરીર ના હાડકા ને મજબૂત બનાવે છે. તેમજ વા કે સાંધા ના દુખાવા ના રોગીઓ માટે તો આ ફળ એક રામબાણ ઈલાજ મનાય છે. આ ફળ નો ઉપયોગ નાના બાળકો ના સર્વાંગી વિકાસ માટે પણ કરી શકાય છે.

Scroll to Top