આ શક્તિનો ખજાનો 3 દિવસમાં ડાયાબિટીસ ઘટાડી દેશે, 24 કલાકમાં પેશાબની બળતરા અને સાંધાના દુખાવામાં 100% પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદ ઘણી એવી વસ્તુ છે જે ઔષધિ તરીકે વપરાય છે પરંતુ તેને વાપરવાની રીત સાચી હોવી જોઈએ. જો એ વસ્તુનો ઉપયોગ સરખો કરવામાં આવે તો તે આધુનિક દવા કરતાં પણ સારું પરિણામ આપી શકે છે. પરંતુ આજકાલની આધુનિક પેઢીને તત્કાલી પરિણામ જોતું હોય છે અને આમ પણ દેશી અને ઘરેલુ ઉપચાર મફત થતાં હોવાથી આજકાલ કોઈને તેની કિમત રહી નથી. પરંતુ આજે અમે એક એવી ઔષધિની માહિતી લઈને આવ્યા છીએ જેને યોગ્ય રીતે વાપરવામાં આવે તો ઘણા ખરા રોગથી કાયમી છુટકારો મેળવી શકાય.

જી, હા મિત્રો આજે અમે અળવીના પાન વિષે જણાવવા જઈ રાય છીએ જેના ઉપયોગથી ઘણા રોગથી કોઈપણ આધુનિક દવા વગર ઘરે રહીને જ છુટકારો મેળવી શકાય. અળવીના પાન માં પ્રોટીન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, સોડીયમ, અને થોડા પ્રમાણ માં વિટામીન એ પણ હોય છે.

અળવી ના સેવનથી પેશાબ પુષ્કળ પ્રમાણ માં થાય છે, તેમજ કફ અને વાયુની વૃદ્ધી થાય છે. અળવી ના પાન નો રસ ત્રણ દિવસ લેવાથી પેશાબ માં થતી બળતરા મટે છે. અળવીના કુણા પાન નો રસ જીરાની ભૂકી મેળવીને આપવાથી પિત્તપ્રકોપ મટે છે.

અળવીના પાનને ઘણા લોકો પાતરવેલિયાના પાન તરીકે પણ ઓળખે છે. ગરમીના દિવસોમાં ઉનવા થાય ત્યારે મૂત્ર પ્રક્રિયામાં બળતરા થાય છે. તેવા લોકોએ અળવીના પાનના રસમાં ધાણા-જીરુનો ભૂકો ઉમેરી તેમાં થોડી સાકર નાખીને સેવન કરવાથી રાહત મળે છે. બાળકને સ્તનપાન કરાવતી માતાએ અળવીના પાનનું શાક અથવા અળવીના ગાંઠ ના શાક નું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.

જો પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો અળવીના પાંદડા તેમના માટે બેસ્ટ છે. આ માટે, દાંડા સાથે પાંદડા લો અને તેને પાણીમાં ઉકાળો. ત્યારબાદ આ પાણીમાં થોડું ઘી મિક્સ કરો અને ઓછામાં ઓછા 3 દિવસ સુધી બે વાર નિયમિતપણે લો.

જો ડાયાબિટીસની તકલીફ હોય તો તે લોકોએ એ અળવીના પાન ખાવાથી ત્રણ દિવસમાં જ ડાયાબિટીસ ઘટી જશે. અળવી ના પાન માં ખૂબ જ પ્રમાણમાં વિટામીન હોય છે. જે ખાસ કરીને ડાયાબિટીસ ના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત વિટામીન એ ની ખામી ને કારણે ઘણી વખત આંખમાં નંબર આવે છે અથવા તો આંખમાં બળતરા થાય છે. તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

કાનમાં થી લોહી નીકળવું અથવા કાન માં સતત દુખાવો રહેતો હોય તો અળવીના પાંદ ના ૧-૨ ટીપા કાન માં નાખવાથી અવશ્ય રાહત થાય છે. અળવી ના પાંદ અને તેના કંદ નું શાક બનાવીને ખાવાથી અનિદ્રાથી છુટકારો મળે છે. જે લોકોને કયાં કબજીયાત રહેતું હોય તેમણે અળવીના કંદ નો ઉકાળો બનાવીને પીવાથી કબજિયાત માંથી છુટકારો મળે છે.

શારીરિક કમજોરી વાળી વ્યક્તિઓએ અળવી ના કંદ નું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. અળવીના નાના નાના કંદ ને સેકીને તેનું શાક બનાવીને ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. અળવી ના પાંદડા નો જ્યુસ બનાવીને તેમાં તજ, એલચી, અને આદું નો રસ મિલાવીને પીવાથી ભૂખ વધારે લાગે છે.

અળવીના પાનમાં આયર્નની માત્રા પણ ભરપૂર છે. જે લાલ રક્તકણોને બનાવવામાં મદદ કરે છે. વળી વિટામિન સીની માત્રા આયર્નને યોગ્ય રીતે શરીરમાં ભેળવવામાં મદદ કરે છે. જે લાલ રક્તકણોનું કામ શરીરમાં સરળ બનાવે છે. અળવીના પાનને ક્યારેય કાચા ન ખાવા તેને પાણીમાં થોડો સમય રાખ્યા બાદ બરાબર ધોઈને સૂકા કરીને વાપરવા.

અળવીના પાન આંખોની રોશની વધારે છે અને આંખની માસપેશીઓને મજબૂત બનાવે છે. સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો દરરોજ અળવી ના પાન નુ સેવન કરવામાં આવે તો તેના કારણે સાંધાની દુખાવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળે છે.

જો શરીર ઉપર લાલ ચકામાં થઇ ગયા હોય તો તેને દૂર કરવા માટે અળવિના પાનને સળગાવી તેની રાખ ની અંદર નારીયલ તેલ ભેળવી તેને ચામડી ઉપર લગાવવાથી ત્વચા ને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

Scroll to Top