વગર ઓપરેશનએ મફતમાં આંખના મોતિયા અને વેલથી જીવનભર છૂટકારો, 100% અનુભવસિદ્ધ ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ આંખોના રોગો અને નંબરની સમસ્યા ખૂબ જ વધી રહી છે અને લોકો આનાથી છુટકારો મેળવવા ઓપરેશન પણ કરવી રહ્યા છે. પરંતુ આંખે શરીરનું ખૂબ જ નાજુક અંગ હોવાથી તેની સંભાળ રાખી બને ત્યાં સુધી તેના ઓપરેશનથી દૂર રહેવું જોઈએ. તેથી જ આજે અમે આંખના ના મોતીયને વગર ઓપરેશન એ છુટકારો મેળવવાનો દેશી ઈલાજ લઈને આવ્યા છીએ.

મોબાઇલ અને કોમ્પ્યુટર ના અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે ઘણી વખત આપણને ખૂબ જ નુકસાન પહોંચે છે. ઉપરાંત નંબર આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. આંખ આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અને નાજુક અંગ છે. આંખમાં ઘણી વખત નંબર આવે છે ને ચશ્મા પહેરવા પડે છે. આ ઉપરાંત મોતિયો પણ આંખ ની બીમારી છે. મોટાભાગે આંખના મોતિયાની સમસ્યા વડીલોમાં જોવા મળે છે અને તેના માટે ઓપરેશન પણ કરાવવા પડે છે.

આંખના મોતિયાનો બેસ્ટ દેશી ઈલાજ છે ગાયનું ગોમૂત્ર. ડ્રોપરની મદદથી, તેને બંને આંખોમાં રેડવું. દરરોજ સવારે અને સાંજે આંખમાં નાખવું. ગૌમૂત્ર આંખના તમામ રોગો મટાડશે. તે રેટિનાને સુધારે છે, કોર્નિયાના રોગોને સુધારે છે. તંદુરસ્ત ગાયના તાજા છાણને કપડાંથી ગાળી તે રસમાં લીંડી પીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધણાપણું મટે છે. મોતીયો-ઝામર, વેલ કે આંખના દુઃખાવામાં પેશાબનું અંજન કરવાથી દુખાવો મટી જાય છે.

મોતિયાની શરૂઆતની અવસ્થામાં જ જો સવારના સમયે શુદ્ધ અને એકદમ પાતળું મધ લઈ. માત્ર એક ટીપુ આંખમાં રોજ સવારે નાખવાથી થોડા દિવસમાં આંખમાં ફર્ક દેખાવાનું શરૂ થઈ જશે. કાળા મોતિયા બિંદુ દૂર કરવા માટે મધ લાભદાયકછે. કારણ કે આંખમાં રહેલી કીકીની પારદર્શિતા વધારવાની ક્ષમતા મધમાં હોય છે. અને આમ પણ મધને દરરોજ સવારે આંખમાં લગાડવાથી દ્રષ્ટિની ક્ષીણતા દૂર થાય છે. અને આંખને સંબંધિત વિકાર પણ દૂર થાય છે.

આ ઉપરાંત જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો તે મટે છે અને આંખનું તેજ વધે છે. આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઊતરે છે. દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં આંખોમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે.

આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે. આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે. હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્તા પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.

હિંગને મધમાં મેળવી, રૂ ની દિવેટ બનાવી, તેને સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્ત્રાંવ બંધ થઈ આંખોનું તેજ વધે છે. ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે. મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.

આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાંખવાથી આરામ થાય છે. સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગ મટે છે. અને આંખનું તેજ વધે છે.

આ ઉપરાંત. સફેદ કાચી ડુંગળીનો રસ, શુદ્ધ અને સાચું મધ દસ-દસ ગ્રામ અને બે ગ્રામ કપૂર. આ ત્રણેય વસ્તુઓને સરખી રીતે મિક્ષ કરી એક સ્વચ્છ કાચની બોટલમાં ભરી લો. ત્યારબાદ રાત્રે સૂતી મિશ્રણને આંખમાં નાખો. આમ કરવાથી તમારી આંખમાં રહેલો મોતિયો ધીમે-ધીમે દૂર થશે અને જો તમે મોતિયાનું ઓપરેશન કરાવેલ હોય અને ત્યારબાદ આ મિશ્રણને આંખમાં નાખવાથી તમારી આંખો એકદમ સાફ થઇ જશે.

Scroll to Top