સાંજે પલાળીને સવારે પિય લ્યો આ અમૃત સમાન પાણી, માથાના દુખાવા, વાઇરસ અને શરદી-કફ અને અપચો જીવનમાં ક્યારેય નહીં થાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરેક ઘરમાં અજમાનો ઉપયોગ મસાલાના રૂપે કરવામાં આવતો હોય છે, આનું રોજ સેવન કરવાથી શરીરને ઘણી બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે.જો આપણે અજમાનું પાણી સાથે સેવન કરીએ તો તેના ફાયદા લગભગ બમણા થઈ જાય છે. સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવું જોઈએ જેથી ઘણી બીમારીઓમાં રાહત મળી શકે છે.

સૌ પ્રથમ તો તમે કઈ રીતે તૈયાર કરશો તે જાણી લઈએ ગરમ પાણીમાં થોડો અજમો નાખી દો પછી તેમને રાખી દો અને થોડા સમય પછી તેને ગળીને પી જાઓ. અને રાત્રે પણ એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો રાખી દો અને સવારે આને પણ ગળીને પી જાઓ, આ મુજબ દસ દિવસ સુધી નિયમિત પણે આનું સેવન કરો.

આયુર્વેદ ડોક્ટરનું કહેવું છે કે, ‘રોજ સવારે ખાલી પેટે અજમાનું પાણી પીવામાં આવે તો તે સંપૂર્ણ શરીર માટે ફાયદાકારક છે. અજમામાં ડાઈટરી ફાયબર, કાર્બોડાઈડ્રેટ, પ્રોટીન અને અનેક પ્રકારના મિનરલ્સ હોય છે જેમ કે ફોસ્ફોરસ, કેલ્શિયમ, આયર અન નિકોટિન એસિડ પણ મળી આવે છે.

અજમામાં ભરપૂર માત્રામાં એંટિઓક્સિડેંટ્સ અને બળતરારોધક તત્વ મળી આવે છે, જેનાથી ન ફક્ત છાતીમાં જામેલા કફથી છૂટકારો મળે છે, પરંતુ શરદી અને સાઈનસમાં પણ આરામ મળે છે. શરદી ઉધરસમાં અજમાનાં પાણીમાં એક ચપટી સંચળ મેળવીને પીવાથી ફાયદો થાય છે. એક કપ અજમાનું પાણી પીવાથી માથાના દુ:ખાવામાં રાહત મળે છે.
રોજ સવારે એક કપ અજમાનું પાણી પીવાથી વધેલું વજન ઓછું થાય છે.

અજમાનું પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝ્મ વધે છે,જેનાથી વધારાની ચરબી ઘટવા લાગે છે. પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને ભોજનનું પાચન થઈ જાય છે તો વજન વધવાની આશંકા ઓછી થઈ જાય છે. જો ત્વચા પર ફોડકા વગેરે થઈ ગયા છે અને તેમાં ખંજવાળ આવી રહી છે તો હળવા ગરમ પાણી સાથે અજમાને પીસી લો અને પ્રભાવિત ત્વચા પર લગાવો.સુતા પહેલા એક કપ અજમાનું પાણી પીવાથી ઉંઘ સારી આવે છે.

પેટની ચરબી ઓછી કરવા માટે, 20 થી 25 ગ્રામ અજમાને રાતે એક ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી દો.સવારે આ પાણીમાં તમે એક ચમચી મધ ઉમેરી પી લો.એક મહિના સુધી આમ કરો તમારું વજન તેજીથી ઓછું થવા લાગશે. ગળાની સમસ્યાઓ માટે, ગળામાં સોજો ખરાશ કે ખાસી હોય તો પાનના પત્તા માં અજમો રાખી ચાવવાથી ગળાની સમસ્યાઓમાં ઘણી રાહત મળે છે.ગઠીયા રોગ માટે, અજમાને ચૂર્ણ કે ગરમ ગરમ અજમાને પોટલીમાં બાંધી ગઠીયા વાળા સ્થાન પર શેકાવાથી આમાં ઘણો આરામ મળે છે.

ગેસની સમસ્યા માટે, અજમાની એક ચપટી,  હળદર અને મીઠું પણ સમાન માત્રામાં લો આને ગરમ પાણીથી ખાઈ લો ગેસની સમસ્યાથી તરત રાહત મળશે.આ ખાવાને પચવામાં પણ ખૂબ અસરકારક છે. ભૂખ ન લાગવી, ભૂખ ન લગાવી એક આમ સમસ્યા છે.એક ચમચી અજમો થોડોક કાળુ મીઠું,આદુ અને લીંબુનો રસ ઉમેરી ચાટવાથી ભૂખ વધારે લાગે છે.તમે ખાલી અજમાને પણ પાણીથી લઈ શકો છો.આનાથી પણ ઘણો લાભ મળે છે.આની ટિપ્સ ને તમે 10 થી 15 દિવસ લગાતાર કરો તમને કોઈ પણ દવાની જરૂર નહિ પડે.

મિત્રો જો તમે અમાન્ય ગર્ભથી પરેશાન છો તો તમે બે કપ પાણી લો તેને તમે એક પેનમાં ગરમ કરી લો.હવે તેમાં બે ચમચી અજમો નાખી ઉકાળી લો.આ પાણીને ત્યાં સુધી ઉકડવાનું છે જ્યાં સુધી આ એક કપ ન રહે હવે આ પાણીને પી લો.આ રીતથી તમે અમાન્ય ગર્ભથી રાહત મેળવી શકો છો.

અજમાની તાસીર ગરમ હોય છે.માટે આને ગર્ભવતી મહિલાઓને ઓછું સેવન કરવું જોઈએ.એક દિવસમાં 10 થી 15 ગ્રામ અજમો ખાવાથી લાભ મળે છે.પરંતુ આને વધારે ન ખાવું જોઈએ.આની અધિકારથી કેટલીક વાર મોઢામાં છાલ બળતરા જેવી સમસ્યાઓ આવી શકે છે.લો બ્લડ પ્રેશર વાળાને અજમાનું સેવન ન કરવું જોઈએ.અજમો કોલેસ્ટ્રોલ ને પણ ઓછું કરી દે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top