શું તમે પણ આનો વધુ પડતો ઉપયોગ કરો છે?તો થઈ જાવ સાવધાન થઈ શકે છે વજન વધારો, અને સાંધા ના દુખાવા જેવી અનેક ગંભીર સમસ્યા, અહી ક્લિક કે જરૂર જાણી લ્યો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ થોડા સમય બાદ ઉનાળાની શરૂઆત થશે. તેવામાં લોકો ઠંડા કોલ્ડડ્રિંક્સ, જ્યુસ અને કેરીની સીઝન આવી જશે. ખાવાપીવામાં જોવામાં આવે તો ગરમીની ઋતુમાં ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં પરસેવો અને ખંજવાળની સમસ્યાથી લગભગ દરેક લોકો પરેશાન રહે છે. તેવામાં લોકો પોતાના ઘરમાં બેચેની દૂર કરવા માટે કુલર અથવા એરકન્ડીશન નો ઉપયોગ કરે છે.

આજના સમયમાં લોકોની પહેલી પસંદગી એસી બની ગયું છે. એસી ઉનાળાની ઋતુમાં આપણા રૂમને ઠંડુ રાખીને આપણને શાંતિ મહેસૂસ કરાવે છે. જે લોકો આખો દિવસ ગરમીથી બચવા માટે પોતાના ઘરનું તાપમાન જાળવી રાખવા માટે એર કન્ડિશનનો ઉપયોગ કરે છે, તે બધા લોકોને ઘુંટણના દુખાવાની સમસ્યા રહેવી સામાન્ય બાબત છે.

હકીકતમાં એરકન્ડીશન ગોઠણનાં દુખાવાની સાથે સાથે જકડાઈ જવાની સમસ્યા પણ ઊભી કરે છે અને શરીરની કાર્યકર કરવાની ક્ષમતાને ધીરે-ધીરે ઓછી કરી નાખે છે. તેવામાં આપણે સમય પહેલાં જ પોતાને વૃદ્ધ અને કમજોરી મહેસૂસ કરવા લાગીએ છીએ.

એસી રૂમમાં રહેવાને કારણે મનુષ્ય શરીરની ઈમ્યુન સિસ્ટમ કમજોર પડવા લાગે છે અને તેમાં શરીર કમજોર થવાને કારણે આપણા શરીરની બીમારીઓ સાથે લડવાની ક્ષમતા ખતમ થઇ જાય છે. તેવામાં એસી નો ઉપયોગ કરીને તમે પોતાના મૃત્યુને આમંત્રણ આપો છો. પોતાના રૂમમાં એરકન્ડીશન નો ઉપયોગ કરીને તમે ફક્ત બીમારીઓને આમંત્રણ નથી આપતા, પરંતુ પોતાનું વજન પણ વધારી રહ્યા છો.

હકીકતમાં ઠંડી જગ્યા પર રહેવાથી આપણા શરીરની એનર્જી ઓછી માત્રામાં ખર્ચ થાય છે, જેના કારણે પેટની ચરબી વધવા લાગે છે. આ વધેલી ચરબી તમને પહેલા કરતા ઘણા વજનદાર બનાવી શકે છે. એરકન્ડીશન રુમમાં રહેવાથી ઘણા બધા નુકશાન થાય છે. આ નુકસાનો માંથી એક છે ઇન્ફેક્શન થવાનો ખતરો. સાઇન્સ દ્વારા કરવામાં આવેલ રિસર્ચ અનુસાર જો કોઈ વ્યક્તિ ૪ અથવા વધારે કલાક સુધી એરકંડિશન્ડ રૂમમાં રહે છે તો તેને સાઇનસ ઇન્ફેકશન થવાની સંભાવના બમણી થઇ જાય છે.

વળી લાંબો સમય સુધી ઠંડા વાતાવરણમાં રહેવાથી આપણા શરીરનાં સ્નાયુઓ સખત થઇ જાય છે અને આપણને ખૂબ જ કમજોર બનાવી દે છે. રૂમમાં સતત એસીનાં ઉપયોગ કરવાથી તમને આખો દિવસ થાક મહેસૂસ થવાની સમસ્યા ઊભી થઈ શકે છે. કારણ કે લાંબો સમય સુધી એસીમાં બેસવાથી ફ્રેશ એર સરક્યુલેટ થઈ શકતી નથી અને ક્યારેક ક્યારેક એરકન્ડીશનનું તાપમાન વધારે ઓછું કરવાથી આપણને માથાનો દુખાવો અને ચીડિયાપણું મહેસૂસ થવા લાગે છે.

રૂમમાં એસીનાં વધારે પડતા ઉપયોગથી આપણા મગજ પર તેની ઊંડી અસર પડે છે. હકીકતમાં આવું કરવાથી આપણા મગજની કોશિકાઓ સંકુચિત થવા લાગે છે, જેનાં કારણે મગજની ક્ષમતા અને ક્રિયાશીલતા ધીરે-ધીરે ખતમ થઇ જાય છે. તેવામાં પીડિત વ્યક્તિને સતત ચક્કર આવવાની સમસ્યા રહે છે. સામાન્ય રીતે લોકો ગરમીથી બચવા માટે પોતાના ઘરમાં સામાન્ય તાપમાન કરતા ઓછુ તાપમાન એસી દ્વારા રાખતા હોય છે.પરંતુ તમને જણાવી દઈએ કે જરૂર કરતા ઓછું તાપમાન સાંધાના દુખાવા ને વધારીદે છે.

શરીરની કાર્યક્ષમતા ધીમે ધીમે ઓછી કરી દે છે. તેવામાં આપણે સમય પહેલા જ પોતાને ઘરડા અને નબળા અનુભવવા લાગીએ છીએ. જો તમે વધુ પડતો સમયગાળો એસી મા વ્યતીત કરો છો તો તમને તેની આદત પડી જાય છે અને તમારી ઈમ્યુનિટી સીસ્ટમ વીક પડે છે. આના લીધે જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે એકદમ વધુ પરસેવો વહેવા માંડે છે તથા તમારો સ્વભાવ ચીડચીડો બને છે.

એ.સી મા વધુ સમય વીતાવવા થી તમે સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ થી પીડાઈ શકો છો. આ પાછળ નુ જવાબદાર કારણ એ છે કે લોકો એ.સી ખરીદી તો લે છે પરંતુ , તેની યોગ્ય સાર-સંભાળ લઈ સકતા નથી. જેના લીધે તેની જાળી મા ધૂળ જામી જાય છે કારણ કે એસી શરૂ કરતા સમયે આપણે બારી-બારણા બંદ કરી દઈએ છીએ.

એ.સી ની હવા આ ધૂળવાળી જાળી મા થી પસાર થઈ ને આપણી શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા મા પ્રવેશે છે. જે આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને આપણે શ્વાસ ને લગતી સમસ્યાઓ થી પીડાઈ શકીએ છીએ. એ.સી મા વધુ પડતો સમય રહેવા થી ત્વચા એકદમ શુષ્ક પડી જાય છે કારણ કે , જો તમે સતત એ.સી મા બેઠા રહો તો તમારી સ્કીન મા ભેજ નુ પ્રમાણ વધિ જાય છે અને સ્કીન શુષ્ક પડી જાય છે. આવી પરિસ્થિતિ મા બને તેટલુ વધુ પાણી નુ સેવન કરવુ.

જ્યારે પણ તમે એ.સી મા રહો છો ત્યારે તમે કૃત્રિમ હવા નો શ્વાસોશ્વાસ ની ક્રીયા મા ઉપયોગ કરો છો અને શરીર ના સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા માટે જેટલી ઠંડક ની આવશ્યકતા છે તેટલી જ ગરમી ની પણ આવશ્યકતા છે. માટે આ એ.સી મા રહેવા ના કારણે આપણે પ્રાકૃતિક હવા મેળવી શકતા નથી અને હ્રદયરોગ જેવી ભયાનક બિમારીઓ મા સંપડાઈ શકીએ છીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top