એક ઉંમર બાદ શારીરિક આનંદ ઘટવાની શરૂઆત થાય છે. જોકે ઘણી વખત સમય કરતા વહેલા પણ વ્યક્તિ તેનો ભોગ બને છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. ગંભીર બાબત એ પણ છે કે ઘણા લોકો આ સમસ્યાને કોઈની સાથે શેયર પણ નથી કરતા. જેના કારણે સમસ્યા વધુ ગંભીર બને છે.
શારીરિક આનંદને વધારવા માટે કે યથાવત રાખવા માટે પ્રાકૃતિક ભોજનનું સેવન કરવું જોઇએ. જેમ કે અનાજ, તાજા શાકભાજી, સલાડ, પોલિશ કર્યા વગરના ચોખા, તાજા ફળો, સૂકા મેવા, ફણગાવેલા અનાજ, દૂધ, ઘી, ઈંડા તથા સી-ફૂડ. શાકાહારી ભોજન લેવાથી સેક્સની ક્ષમતા વધારવામાં મદદ મળે છે. તેમાં તમે દાળ, અનાજ, દૂધમાંથી બનેલા પદાર્થો લઇ શકો છો. માંસાહારી વ્યક્તિની સરખામણીએ શાકાહારી વ્યક્તિ વધુ પ્રભાવી રૂપે શારીરિક આનંદ કરવા સક્ષમ હોય છે.
શારીરિક આનંદની ક્ષમતા વધારવા માટે મધ અને પલાળેલી બદામ કે કિશમિશને દૂધમાં મિક્સ કરીને દરરોજ પીઓ, અચૂક ફાયદો થશે. લીલા શાકભાજી અને છોતરાંવાળી દાળનું રોટલી સાથે સેવન કરો. રોટલી માખણ કે મલાઈની સાથે લો. તેનાથી પણ શારીરિક આનંદ વધે છે.
મહિલા અને પુરૂષમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે જાંબુ સારા ગણવામાં આવે છે. કાળા જાબું પુરૂષોની શક્તિમાં સુધારો લાવવામાં મદદરૂપ છે. કાળા જાબુંમાં ફાઈટોકેમિક્લ્સ નામનો પદાર્થ હોય છે. જે મૂડ બનાવવા માટે મદદરૂપ હોય છે.
લસણ તમને દરેક રસોઈમાં જોવા મળશે. લસણ પુરૂષોમાં યૌન અંગોમાં રક્ત પ્રવાહને વધારે છે. ભોજનમાં લસણનો ઉપયોગ વધુ કરવો. લસણ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.
જો મૂડ ફ્રેશ કરવો હોય તો ચોકલેટ મદદ કરશે. ચોકલેટ ખાવાથી પ્રેમ અને ઉત્સાહ જાળવી રાખવામાં મદદ કરે છે. ચોકેલેટમાં કોકો નામનું એવું રસાયણિક પદાર્થ આવે છે. જે માનવીની અંદર લવ ઇમોશન વધારે ઉત્પન કરે છે. તમારા પાર્ટનર સાથે મળીને ચોકલેટ જરૂર ખાવ.
આદુને એક ઐષધિ તરીકે ગણવામાં આવે છે. તેનું સેવન કેટલીય બિમારીઓમાં ફાયદા કારણ છે. શારીરિક આનંદ પાવર વધારવા માટે આદુ મદદરૂપ થાય છે. આદુ ખાવાથી આપણા શરીરમાં તાપમાન વધે છે. લાંબા સમય સુધી ઉર્જા જળવાય રહે છે. શારીરિક આનંદનો સમય વધારવા માટે બેડ પર જતા પહેલા એક કપ આદુ વાળી ચા જરૂર પીવી.
ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તે ખાવાથી શારીરિક આનંદ વધારવામાં મદદરૂપ થાય છે.
શારીરિક આનંદ ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે પ્રોટીન અને વિટામિન બહુ મદદગાર સાબિત થાય છે. માટે ભોજનમાં પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થો લેવા જોઇએ જેનાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ જળવાઇ રહે. શારીરિક આનંદની ક્ષમતા વધારવા પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જરૂરી છે. માટે તળેલો, મસાલેદાર અને ચરબીયુક્ત આહાર લેવાનું ટાળો. આનાથી તમારી લાઇફ તો સ્વસ્થ બનશે જ સાથે વધારાનો કોલેસ્ટ્રોલ વધતો પણ રોકી શકશો જે અનેક બીમારીઓનું મૂળ છે.
ડાયટિંગ કરવું, ઉપવાસ રાખવા વગેરેને કારણે તમે પૂરતી કેલરી લઇ શકતા નથી આવામાં નબળાઇ આવી જાય છે. જેનાથી શારીરિક આનંદ દરમિયાન તમારામાં ઊર્જાની ઉણપ સર્જાવા લાગે છે. અને બીમાર પડી શકો છો. આવામાં દિવસમાં 2000 કેલરીયુક્ત ભોજન અચૂક લો. આનાથી સ્વસ્થ પણ રહેશો અને તે સમયે શારીરિક આનંદમાં પણ વધારો થાય છે.
અડધા કિગ્રા આમળીના બીયડ (બીજ)ના બે ભાગ કરી લો. આ બીજ ને ત્રણ દિવસો સુધી પલાળી રાખો. એ પછી છાલ ઉતારીને ફેંકી દો. અને સફેદ બીયડને લઈને એને વાટી લો એમાં અડધા કિલો શાકર નાખી કાંચની શીશીમાં રાખી લો. અડધી ચમચી સવારે -સાંજે દૂધ સાથે લો. આ રીત આ ઉપાય વીર્યને જલ્દી પડતા અટકાવે છે.
15 ગ્રામ તુલસીના બીયડ અને 30 ગ્રામ સફેદ મૂસલી લઈને ચૂર્ણ બનાવી લો. પછી એમાં 60 ગ્રામ શાકર વાટીને મિક્સ કરી લો અને શીશીમાં ભરીને મૂકી દો. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવારે સાંજે ગાયના દૂધ સાથે સેવન કરો આથી યૌન દુર્બળતા દૂર થાય છે.