મોંઘી દવાઓ વગર કેન્સર અને ટ્યુમરની ગાંઠ, સાંધા અને દાંતના દુખાવામાં 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સરસવનું તેલ લગભગ દરેક ઘરના કિચનમાં જોવા મળે છે. સરસવનું તેલ આરોગ્ય માટે તો શારૂ છે જ સાથે સાથે તે સુંદરતા પણ વધારે છે. સરસવમાં એવા તત્વો જોવા મળે છે જેની ત્વચા અને તમારા શરીરને જરૂર છે. સરસવનું તેલ આરોગ્ય, વાળ અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર રાખવાનું કામ કરે છે.

આપણે સરસવના તેલનો ઉપયોગ ફક્ત તેલની રીતે જ કરીએ છીએ પરંતુ આયુર્વેદમાં આ તેલને ઓષધીની રીતે જોવામાં આવે છે. આ તેલમાં ઘણા પ્રકારના વિટામિન, ખનિજો અને પોષક તત્વો હોય છે. આ પોષક તત્ત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનાથી શરીરને ઘણો ફાયદો થાય છે. તો ચાલો આપણે જાણીએ સરસવના અદ્ભુત ફાયદાઓ વિશે.

સરસવનનું  તેલનુ વાળમાં માલિશ કરવાથી વાળ લાંબા થવાની સાથે ખરતા પણ બંધ થઈ જાસે સરસવા નું તેલ જે ઠંડીમાં આપના હોઠ સુકાય જતાં હોય તેમાં પણ ખૂબ ઉપયોગી બને છે. કારણ તે એક હોઠ માટે લિપ બામનું કામ કરે છે સરસવના તેલમાં રહેલ ગ્લુકોજિલોલેટ શરીરમાં કેન્સર અને ટ્યુમરની ગાંઠ બનતી રોકે છે સરસવના તેલમાં કપૂર મિકસ કરી માલીસ કરવાથી સંધિવાના દર્દમાંથી આરામ મળે છે.રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલનુ માલિશ કરવાથી આંખોની નબળાઈ દૂર થઇ જાય  છે.

સરસવના દાણામાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે ત્વચાના ચેપને દૂર કરવામાં તેમજ ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તે ત્વચા મુલાયમ અને ચમકતી બનાવે છે. વજન ઘટાડવા માટે સરસવ ખૂબ ફાયદાકારક છે. જ્યારે પણ કાનમાં પીડા થતી હોય તો ત્યારે સરસવના તેલનો ઉપયોગ કરવો સરસવના તેલમાં લસણની કળી ઉમેરી ગરમ કરવું. ત્યારબાદ તેલ ઠંડુ થઈ જાય પછી કાનમાં નાખવાથી તરતજ રાહત થાય છે.

નાભીને આપણા શરીરનું કેન્દ્ર માનવામાં આવે છે. કેમ કે, નાભિ સાથે અંદાજે સાત હજારથી પણ વધુ નળીઓ જોડાયેલી હોય છે. આથી જ રાત્રે સૂતી વખતે તમારી નાભિ ની અંદર બે-ત્રણ ટીપાં સરસવનું તેલ નાખીને સૂવામાં આવે તો આ સરસવનું તેલ શરીરના દરેક અંગો સુધી પોષણ પહોંચાડે છે. અને શરીરની કુદરતી ચમક પાછી આવે છે. કાનના દુખાવામાં સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે તેને થોડું ગરમ કરીને તમારા કાનની અંદર બેથી ત્રણ ટીપાં નાખવાથી કાનની અંદર થતા દુખાવામાંથી રાહત મળે છે

જો સરસવના તેલનું નિયમિત રીતે સેવન કરાય તો આ માઈગ્રેનના દુ:ખાવાથી રાહત આપવામાં ખૂબ મહત્વપૂર્ણ સિદ્ધ થાય છે. કહેવાય છે કે આ પાચક રસની પણ પૂર્તિ કરે છે. જે આપણા યોગ્ય પાચનમાં સહાયક હોય છે. જો સ્વસ્થ ત્વચા જોઈએ છે તો સરસવ વાપરો. સરસવમાં કેરોટિન અને લ્યુરટિન ભરપૂર માત્રામાં હોય છે અને તેમાં વિટામિન એ, સી અને કે શામેલ હોય છે. આ બધા પોષક તત્વો મળીને તેને વધુ સારું એન્ટીઑકિસડન્ટ બનાવે છે. જે ચહેરા પર વધતી ઉંમરની અસરને ઓછી કરે છે.

જો પાયોરિયા કે બીજી કોઈ દાંત ને લગતી સમસ્યા થી પરેશાન છો. તો સરસવના તેલ સાથે મીઠું ઉમેરી અને તેને દાંત પર ઘસવાથી દાંતને લગતી તમામ સમસ્યા પૂર્ણ થઇ જશે. જો ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો ભોજન માં સરસવ ના તેલનો ઉપયોગ કરવો સરસવ નું તેલ આપણા પેટ માટે એપિટાઈઝરના નું કામ કરે છે. જેનાથી ભૂખ ન લાગવાની સમસ્યા થી છુટકારો મળે છે.સરસવના તેલમાં ગ્લુકોજીલોલેટ નામક તત્વો મોજુદ હોય છે જે કેન્સર અને ટ્યુમર ની પછ ગાંઠ બનતા રોકે છે.

સરસવનો ઉપયોગ પાવડર તરીકે કરો અથવા ફક્ત ખોરાકમાં સરસવનું તેલનો ઉપયોગ કરો. સરસવ વજન ઘટાડવામાં ઘણી રીતે મદદ કરે છે. ખરેખર, સરસવના દાણામાં અનેક વિટામિન જેવા કે ફોલેટ, નિયાસિન, થાયમિન અને રિબોફ્લેવિન હોય છે, જે શરીરના ચયાપચયને જાળવી રાખે છે.

જો હોઠના વારંવાર ફાટવાથી પરેશાન છો તો સરસવનું તેલ આ માટે સારો અને સસ્તો ઈલાજ છે. તે માટે રાત્રે હોઠ પર સરસવનું તેલ અને તેના પર લીપ બામ લગાવીને સુઈ જાવ. આમ કરવાથી ૨-૩ દિવસની અદર જ તમારા ફાટેલા હોઠની સમસ્યા દુર થઇ જશે.સેલેનિયમ અને મેગ્નેશિયમ સરસવના દાણામાં સારી માત્રામાં જોવા મળે છે અને બંને એન્ટીઇન્ફ્લેમેટરી છે. દરરોજ સરસવ ખાવાથી શ્વાસની બીમારીથી દર્દીને રાહત મળે છે. સરસવ શરદી મટાડવા માં અને છાતીનો કફ બહાર કાઢવામાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top