વેદોમાં છુપાયેલું છે સ્ત્રીઓના રંગને લઈને અનોખુ રહસ્ય,જાણો કેવી હોય છે ગોરા રંગ ની મહિલાઓ વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ ઉપરાંત જે સ્ત્રીઓ ના વાળ કાળા પાતળા અને સુંદર હોય છે તે પતિ નુ નસીબ અત્યંત પ્રબળ હોય છે. ભાગ્ય હંમેશા આ સ્ત્રીઓ ના પતિ ની સાથે રહે છે. ત્રીજુ કોઈ લક્ષણ હોય તો તે છે સ્ત્રી ની આઈબ્રો. જે સ્ત્રી ની આઈબ્રો ધનુષ આકાર ની હોય તે સ્ત્રી પોતાના પતિ ના દુર્ભાગ્ય ને સૌભાગ્ય મા બદલવા ની તાકાત રાખે છે અને આવી સ્ત્રી ના પગલા જે કોઈ ના ઘર મા પડે છે તે ઘર મા ધન ની વર્ષા થવા માંડે છે.
જે સ્ત્રીઓ ના દાંત મોતી ની માફક સુંદરતા ધરાવતા હોય તેમના પતિ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. આ ઉપરાંત જે પણ સ્ત્રી ના નખ ગોળ અને લીસ્સા હોય છે. તેમના પતિ ખૂબ જ ઈજ્જત ધરાવતા શ્રીમંત અને ખુશહાલ હોય છે. આ ઉપરાંત જે સ્ત્રીઓ નો રંગ ગોરો હોય અને જેની સ્કિન મખમલી હોય તે સ્ત્રી ના પતિ મા કોઈપણ પ્રકાર ની ઉણપ નથી હોતી. આવી સ્ત્રીઓ ના પતિ દરેક રીતે પરીપૂર્ણ હોય છે.

આ સિવાય સામુદ્રિક શાસ્ત્ર મુજબ જે સ્ત્રી ના પગ ના તળિયા મા ત્રિકોણ નુ નિશાન બનેલુ હોય તેવી સ્ત્રીઓ બુધ્ધિશાળી હોય છે અને તે સ્ત્રીઓ પોતાની સમજણ અને બુધ્ધિ દ્વારા પોતાના કુટુંબ ની દરેક સંભવિત મદદ કરે છે અને તેના કુટુંબ ને પણ સુખી રાખે છે. આ ઉપરાંત જે સ્ત્રી ના માથા ના ભાગ પર તલ હોય તેના પતિ ને અત્યંત સૌભાગ્યશાળી માનવા મા આવે છે. આવી સ્ત્રીઓ ને ક્યારેય પણ આર્થિક સમસ્યા થી ઝઝૂમવુ પડતુ નથી. આ સિવાય જે સ્ત્રીઓ ની નાભિ ઊંડી અને ગોળ હોય છે તે શારીરિક રીતે અત્યંત સૌંદર્ય ધરાવતી સ્ત્રી હોય છે. આ ઉપરાંત આવી સ્ત્રીઓ પોતાના પતિ માટે અત્યંત સૌભાગ્યશાળી ગણાય છે અને પોતાના સાસરા પક્ષ મા વધુ ધનલાભ ના યોગ સર્જવાનુ કારણ બને છે.

જે મહિલાઓનો રંગ ગોરો ન હોય અને કાળો પણ ના હોય તે ઘઉંવર્ણી રંગની શ્રેણીમાં આવે છે. આ રંગની મહિલાઓને ધાર્મિક કાર્યોમાં વધારે રૂચિ હોય છે. આ મહિલાઓને ઘર-ગૃહસ્થી સંભાળવામાં ખૂબ રુચિ હોય છે. તે માંગવાથી વધારે આપવામાં વિશ્વાસ રાખે છે. આ મહિલાઓ સત્ય અને પોતાના સિદ્ધાંતો માટે કોઈપણ સાથે ટકરાવવા માટે તૈયાર હોય છે. સામાજિક જીવનમાં તેઓ હસમુખ અને મિલનસાર હોય છે. તેઓ કોઈપણ વ્યક્તિને પોતાની વાતોથી મિત્ર બનાવી લેતી હોય છે અને તેમને પોતાના કંટ્રોલમાં કરી લેતી હોય છે. આ રંગની મહિલાઓ ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને તેઓ સરળતાથી કોઇ પણ વ્યક્તિને ઈમ્પ્રેસ કરી શકે છે.

જે મહિલાઓનો રંગ શ્યામ હોય છે તે ખૂબ જ મહેનતુ હોય છે. તે પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે છે અને શારીરિક રૂપથી સ્વસ્થ રહેવાનું તેમને પસંદ હોય છે. તેમને સામાજિક પરંપરાઓ અને રીતરિવાજોમાં વધારે દિલચસ્પી હોતી નથી. તેઓ આ બધી ચીજોથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેઓ દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે અને કોઈપણ વ્યક્તિને પોતાના ગુડ લુક્સથી પ્રભાવિત કરી શકે છે. કોણ શું કરી રહ્યું છે અને કોણ શું કહી રહ્યું છે તેનાથી તેને કોઈ મતલબ હોતો નથી. તેઓ પોતાની દુનિયામાં મસ્ત રહે છે.

જે મહિલાઓનાં રંગ સિવાય વાળ અને આંખો પણ કાળી હોય છે તે સ્વભાવથી ખૂબ જ કોમળ હોય છે. તે ક્યારેય પણ કોઈના વિશે ખરાબ વિચારતી નથી અને કોઈનું ખરાબ કરતી નથી. પરંતુ પરિસ્થિતિ અનુકુળ ન હોવા પર તે ખૂબ જ કઠોર બની જતી હોય છે. આ રંગની મહિલાઓને નકામી વાતોને બદલે ફક્ત કામની વાતોમાં દિલચસ્પી હોય છે. આ મહિલાઓ જે ક્ષેત્રમાં જાય છે ત્યાં અવ્વલ રહે છે અને કાર્યને મન લગાવીને કરે છે. તેમને નામ અને પૈસા બંને મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top