જ્યારે ડૉક્ટર પણ હાથ ઊંચા કરી લે ત્યારે હદયરોગ, શ્વાસ,સંધિવા જેવા ગંભીર રોગોનો એકમાત્ર ઉપચાર છે આ શિવામ્બુનો ઉપયોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિવામ્બુ પ્રયોગ કરનારે એટલું જાણી લેવાનું છે કે એના પોતાના શિવામ્બથી સારું ઓષધુ બીજું કોઈ જ નહિ. શિવામ્બુ સાથે અન્ય ઔષધ લેનારને આડ અસર થવાનો ભય રહે છે. તેથી દવા બંધ કર્યા બાદ જ શિવામ્બુ નો ઉપયોગ કરવો.

સ્વ મૂ-ત્ર પાન એટલે રોજ પોતાનું મૂ-ત્ર પીવું, નાના રોગ જેવા કે તાવ, શર્દી, ઉધરસ, કબજિયાત વગેરે દર્દી માટે બે દિવસના ઉપવાસ કરી, આખો દિવસનું બધું જ સ્વમૂ-ત્ર પીવાનું અને ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી લાભ થાય છે.  ભારતીય પદ્ધતિ મુજબ પરોઢનું મૂ-ત્ર પાન કરતી વખતે પ્રથમવારનું અને છેલ્લી ધારનું થોડું મૂ-ત્ર જવા દેવુ. ત્યારબાદ આખા દિવસમાં તે જવા દેવાની જરૂર નથી હોતી.

પરોઢનો પહેલો પેશાબ ઉત્તમ ગણાય છે, તે ખાસ પીવો જોઈએ. શિવામ્બુ ની માત્રા દર્દીએ પોતે નક્કી કરવી. એકથી દોઢ કપ મૂ-ત્ર દિવસમાં ૩ થી ૪ વખત લઈ શકાય છે. મૂ-ત્રપાન પહેલાં અને બાદ અડધો કલાક કંઈ જ ન લેવું હિતાવહ છે. સ્વ મૂ-ત્ર પીવાની સાથે તેની માલિશ કરવાથી પણ ગંભીર અને હઠીલા રોગો માં રાહત મળે છે. માલિશ માટે 2-4 દિવસ જૂનો (વાસી) પેશાબનો ઉપયોગ કરવો. વાસી મૂ-ત્ર ના વાસની તિવ્રતા ધટાડવા માલિશ વખતે તેમાં કપૂરનો થોડો ભૂકો નાખવો.

માલિશ પહેલા મુત્ર ભરેલી બોટલને ગરમ પાણીમાં મૂકી અથવાતો તડકામાં મૂકી ગરમ કરવું. ગરમ થયેલ મૂ-ત્ર નું હલકે હાથે આખા શરીરે પગના તળિયાથી માથાના વાળ સુધી હદયની દિશા માં માલિશ કરવું. દર્દીને જ્યાં ધા પડ્યો હોય પેશાબના પોતા મુકવા અને બદલવા. માલિશ બાદ અડધો એક કલાક હૂંફાળા તડકામાં ખુલી હવામાં બેસવું. ત્યારબાદ સાધારણ ગરમ પાણીથી સાબુ વિના નેપકીન થી ધસીને સ્નાન કરવું,

માલિશથી શરીર પર કોઈકને ફોલ્લા, ફોડકી નીકળવા સંભવ છે. ઉપરાંત શિવામ્બુ પ્રયોગ દરમિયાન કોઈને ઝાડા, ઊલટી, ચક્કર જેવું પણ થાય. તેથી ગભરાવું નહિ. શરીરમાંથી રોગોને દૂર કરવા તે આવા માર્ગો શોધે છે. 2-3 દિવસમાં બધું શમી જશે.

શિવામ્બુ અનેક રોગ ઝડપી અને સરળ રીતે મટાડવાનો અક્સીર ઉપાય છે. શિવામ્બુ સેવન દરમિયાન શિવામ્બુ અને ઉકાળીને ઠંડુ કરેલ સાદા પાણી ઉપર જ રહેવાનું હોય છે. અશક્ત દર્દી, જેનાથી ઉપવાસ ન થઈ શકે તેણે પ્રવાહી આહાર જેવું કે, મગનું પાણી, ફળોનો રસ, નાળિયેર પાણી, શાકભાજીના રસ, વગેરે ઉપયોગમાં લેવું.

કૅન્સર, હદયરોગ, દમ, સંધિવા, ટી.બી., કિડની ફેલ્યોર, એસ.એલ.ઈ, વેરીફૉઝ હેન્સ, સોરીયાસિસ જેવા અસાધ્ય અને હઠીલા રોગોમાં શિવામ્બુ પાન શિવામ્બુ ઉપવાસ સાથે અને શિવામ્બુ માલિશ ખૂબ જ અનિવાર્ય છે. ત્વચાના રોગો પર વાસી સ્વ મૂ-ત્ર માં કપડું બોળી તેના પોતાં મૂકવા તેથી ખૂબ સારા પરિણામ આપે છે. સાથે સ્વ મૂ-ત્ર પાન તથા માલિશ ચાલુ જ રાખવા એનાથી લાભ થાય છે.

આંખના અનેક પ્રકારનાં દર્દોમાં તાજા મુત્રનાં 2-3 ટીપાં આંખ માં નાખવા, ‘આઈ ગ્લાસ’ માં સ્વમુત્ર ભરી તેમાં આંખો બંધ ઉઘાડ કરવી, ડોળા ફેરવવા. આંખ માટે ઉપયોગી સ્વમૂ-ત્રને ૧૫ મિનિટ બાજુ પર મૂકી રાખવું. જેથી શરીરની ગરમી નીકળી જશે. ઠંડુ થયેલ સ્વ મૂ-ત્ર આંખને ઠંડક પહોંચાડશે.

તાજું સ્વ મૂ-ત્ર નિયમિત રીતે આંખમાં આંજવાથી મોતિયો પણ આવશે નહિ અને મોતિયાની શરુઆત હશે તો તે પણ જતો રહેશે. સ્વ મુ-ત્ર પીવામાં, નાકના ટીપામાં, નેત્ર બિંદુ, કર્ણ બિંદુ, નાસ, વરાળ શેક, કોગળા કરવામાં, પેઢા અને દાંતો પર ઘસવામાં વાપરવું.

કોઢ, સફેદ દાગ, ખરજવું, ગડ-ગૂમડ, પાકતી કે ન પાકતી ગાંઠો વગેરે તકલીફોમાં કાળી માટીને ખાંડીને, ચાળીને તે જૂના મૂ-ત્ર થી પેટીસ બનાવી દર્દ વાળા ભાગ ઉપર મૂકવી. તેનાથી અંગનો દુઃખાવો, સોજો, પાક, રસી, દારૂ, ઘા, જખમ, દાઝી જવું વગેરે દૂર થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top