લગ્ન ના થોડા સમય બાદ પ્રિયંકા ચોપરા અને નિક જોન્સન ના સંબંધ માં તિરાડ,જલ્દી થશે છુટાછેડા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પ્રિયંકા ચોપડાએ અમેરિકન ગાયક નિક જોન્સન સાથે પાછલા વર્ષે ડિસેમ્બરમાં ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન બાદ સતત પ્રિયંકા અને નિક ની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી. પ્રિયંકા અને નિક પોતાનું લગ્નજીવન ખુશીથી જીવી રહ્યા હતા પરંતુ એ વચ્ચે એક વિદેશી મેગેઝિન દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો. જેમાં પ્રિયંકા અને નિક ના ચાહકોને ખૂબ જ અચકો લાગી શકે છે. જી હા, પ્રખ્યાત મેગેઝિન દ્વારા પ્રિયંકા અને નિક જોન્સનના લગ્નને લઈને બહુ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, જેને લઇને બધા જ આશ્ચર્યમાં છે.

પ્રિયંકા અને નિક જોન્સન જ્યાં એક તરફ પોતાની અગણિત ફોટો શેર કરી રહ્યા છે ત્યારે વિદેશી મેગેઝીન અને વેબસાઈટમાં બંનેના સંબંધોમાં તિરાડ હોવાની વાત સામે આવી રહી છે. વિદેશી મીડિયા ની વેબસાઈટ પર પ્રિયંકા અને નિક ના છૂટાછેડાની વાત કરવામાં આવી રહી છે. ફક્ત એટલું જ નહીં પરંતુ દાવો કરવામાં આવેલ છે કે બંને ૧૧૭ દિવસ બાદ છુટાછેડા લેવા જઇ રહ્યા છે, કેમકે બંને વચ્ચે બધું ઠીક ઠાક નથી ચાલી રહ્યું, જેને લઇને દરેક વ્યક્તિ જાણવા માગે છે કે આખરે આ કપલ વચ્ચે એવું તે શું થયું કે બંને છૂટાછેડા લેવા માંગે છે.

પ્રિયંકા અને નિક જોન્સનના સંબંધોમાં આવી તિરાડ?

વિદેશી મેગેઝિન ઓકે માં દાવો કરવામાં આવેલ છે કે પ્રિયંકા અને નિક જોન્સનના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. બંને હવે પાર્ટી વગેરેમાં ખૂબ જ ઓછા સાથે દેખાય છે અને મેગેઝિને એવો પણ દાવો કરેલ છે કે બંને વચ્ચે નાની નાની વાતોને લઈને ઝઘડા પણ થઈ રહ્યા છે. જેના લીધે સંબંધ કમજોર બની રહ્યા છે. એટલું જ નહી મેગેઝીન ઓકે એ એવો પાણ દાવો કરેલ છે કે પ્રિયંકા અને નિક જોન્સનના સંબંધ એવા નાજુક સમય પર આવી ચૂક્યા છે જેના લીધે તેવું હવે સંબંધી કોઈપણ સમયે તૂટી શકે છે.

પ્રિયંકા અને નિક જોન્સને ઉતાવળમાં કર્યા લગ્ન :

વિદેશી વેબસાઇટ અને મેગેઝિને દાવો કર્યો છે કે પ્રિયંકા અને નિક જોન્સને ખૂબ જ ઉતાવળમાં લગ્ન કર્યા છે. જેના લીધે હવે બંને વચ્ચે ઝઘડાઓ થઈ રહ્યા છે. જોકે વિદેશી મેગેઝિનની જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું કે કે આધાર પર આ દાવા કરવામાં આવેલ છે તો મેગેઝિને જવાબ આપેલ હતો કે તેઓ પોતાના સૂત્રોના જણાવ્યા અનુપુર કઈ રહ્યા છે. મેગેઝીને દાવો કરેલ છે કે પ્રિયંકા અને નિક જોન્સન વચ્ચે પહેલા જેવો હવે પ્રેમ બિલકુલ નથી રહ્યો અને બન્ને લગ્ન કરીને પતાવો કરી રહ્યા છે.

વિદેશી બાબુ વિશે નથી જાણતી પ્રિયંકા ચોપડા :

વિદેશી મેગેઝિને જે કંઇ પણ દાવા કરેલ છે તેમાં કેટલી હકીકત છે તે અમે નથી કહી શકતા. પરંતુ થોડા સમય પહેલાં કોફી વિથ કરણમાં પ્રિયંકા ચોપડાએ પોતે ખુલાસો કર્યો હતો કે તેઓ નીક વિશે ધંધારે કંઈ નથી જાણતા. તમને યાદ અપાવી દઇએ કે પ્રિયંકા અને નિક જોન્સને થોડા મહિનાની ડેટિંગ બાદ લગ્ન કરી લીધા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top