માખી,મચ્છર,ઉંદર,ગરોળી જેવા જીવજંતુ ને આ રીતે રાખો ઘરની બહાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સામાન્ય રીતે મહિલાઓ ઘરમાં ગંદકી કરવાથી આ બધી જીવ જંતુને આમંત્રણ આપતી હોઈ છે. તેનાથી બચવા મહિલાઓ ઘરમાં ગંદકી અને બીમારીઓ ફેલાવવા વાળા કીડા મકોડા અને અન્ય જીઓ થી પરેશાન રહેતી હોઈ છે. પરંતુ ગમે એટલા પ્રયત્નો કરવા છતા પણ ઘરમાં થી નીકળી શકતા નથી. તેને ધ્યાન ન દાઢી શકાય કેમ કે આ આપણી તંદુરસ્તી માટે નુકશાનકર્તા હોઈ છે તેમ કહી એ તો પણ કઈ ખોટું નથી.

જો તમે પણ ઘરમાં રહેતા ઉંદર,મચ્છર,ગરોળી,માખી,વંદા અને માંકડ થી પરેશાન થઇ ગયા હોઈ તો તેને ભગાડવા ના કોઈ ઉપાયો નથી સુજતા તો અહિયાં આપેલા ઘરેલા ઉપાયો ને ઉપયોગ કરી ને આ જીવ જાણતું ને ભગાડી શકો છો. આ ઉપયોગની એક ખાસડ વાત એ છે કે આ તમારા માટે સંપુર્ણ પણે સુરક્ષિત પણ છે તેમ કહી શકાય.તો ચાલો વાર કોની આવો આ ઉપયોગ વિષે જાણીએ.

વંદાથી રાહત

બધી મહિલાઓ ને ખાસ કરીને બંદાથી દર લાગતો હોઈ છે. અને ખાસ કરી ને મહિલાઓ તે જોઈ ને ગભરાઈ જતી હોઈ છે. વંદા થી રાહત મેળવવા માટે લસણ, ડુંગળી અને મરી ને સરખા પ્રમાણ માં વાટીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એ પેસ્ટમાં પાણી નાખી ને એક મિશ્રણ તૈયાર કરી લો. ત્યાર પછી એમિશ્રણ ને એક બોટલમાં નાખીને, તે   જગ્યાએ છંટકાવ કરો જ્યાં ત્યેનું પ્રમાણ વધારે જોવા મળતું હોઈ.તે નો ચર છંટકાવ કરવાથી જ તેની તીવ્ર ગંધથી જ ભાગવા લાગશે. તે ના થી જોજલ્દી રાહત જોતી હોઈ તો તેનો નિયમિત રીતે દરો જ છંટકાવ કરવો જોઈએ.

મચ્છરોથી રાહત

આપણા ઘર એવી ઘણી જગ્યાઓ પર પાણી ભરતું હોઈ છે જેનો આપણ ને ખબર પણ નથી હોતી. તો એવી વસ્તું કે એવી જગ્યા પર પાણી નો ભરવો થયેલો હોઈ તો તેમાં મચ્છર થતા હોઈ છે. અને જો લસણની તીખી વાસ મચ્છરને  ઘરમાં આવતા અટકાવે છે. આ ઉપાયનો ઉપયોગ કરવા માટે તમે લસણની થોડી કળીઓ વાટીને પાણીમાં ઉકાળી લો અને જે રૂમ ની અંદર તમે મચ્છર મુક્ત થવા માંગતા હોઈ તો ત્યાં ચારે બાજુ તેનો ચત્કાવ કરવા થી તે દુર થઇ છે.

જેમ કે આ ની દુર્ગંધથી મચ્છર ભાગી જાય છે. થોડાક ટાઇમ સુધી તેની દુર્ગંધ રૂમ માંથી જ છે નહી. પરંતુ મચ્છરોથી પરેશાન છો તો આ ઉપાય થી મચ્છરોથી છુટકારો મળવી શકો છો.

ઘરમાં રહેતી માંખીયો થી પણ આપણે ઘણા પરેશાન થતા હોઈએ છે. ઘરમાં ઉડતી માંખીઓથી છુટકારો મેળવવા માટે લીંબુનો ઉપયોગ કરવમાં આવે છે. લીંબુ માખીઓને દુર કરવા માટેનો ખુબ જ કારગર ઉપાય છે. ઘરમાં પોતું લગાવવા સમયે પાણીમાં ૨-૩ લીંબુનો રસ નાખવો જોઈએ. લીંબુની વાસ થી ગણી જ કલાકો સુધી માંખીઓ દુર રહે છે અને ગરમા તાઝ્ગીનો અહેસાસ તતો હોઈ તેવું લાગે છે. આ કરવા થી માંખીઓ ઘર થી દુર રહે છે.

ઉંદર થી છુટકારો

આપને જણાવી દઇએ કે, ઉંદરને ડુંગળીની સુગંધ સહેજ પણ પસંદ નથી એટલે ઘટના કેટલાક ખુણાઓમાં ડુંગળીના કટકા કરીને રાખવા જોઇએ. તેની તીખી સુગંધને કારણે ઉંદરનો ઉપદ્રવ ઘરમાંથી ઓછો થઇ જશે.

કીડીઓ થી છુટકારો

કીડીઓ કાળામરી પાઉડરથી ખૂબ દૂર ભાગે છે. જેથી જ્યાં પણ કીડીઓ જોવા મળે ત્યાં કાળામરી પાઉડર છાંટી દો. આમ કરવાથી કીડીઓ તરત જ ભાગી જશે. જ્યાં પણ કીડીઓ જોવા મળે છે ત્યા તમે લવિંગની સાથે કજ મૂકી દો. તેની સુગંધથી કીડીઓ દૂર ભાગી જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top