સુહાગરાત ના દિવસે દુલ્હનનું શરીર જોઈને બેહોશ થઇ ગયો પતિ, હોંશ આવ્યા પછી કહી પત્નીની હકીકત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉત્તરપ્રદેશના ઉન્નાવથી એક ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર આવી રહ્યા છે. ખરેખર, અહીં નવો પરણેલો પતિ પત્ની સાથે સુહાગરાત મનાવવા માટે ખૂબ ઉત્સુક હતો પરંતુ જ્યારે તેણે સુહાગરાત મનાવવાનું શરૂ કર્યું, ત્યારે અચાનક જ છોકરીનું શરીર જોઈને તે ચોંકી ગયો. હકીકતમાં, તે સ્ત્રી કે જેની સાથે તે પરણ્યો હતો, તે સ્ત્રી નહીં પણ એક કિન્નર હતી.

હવે જ્યારે આ પ્રકારનું સત્ય પ્રકાશમાં આવ્યું, ત્યારે અચાનક જ પતિ ચોંકી ગયો અને બૂમ પાડવા લાગ્યો હતો.


અહીં વરરાજાએ ઉતાવળમાં સાસરિયાઓને બોલાવ્યા, કેમ કે સાસરાવાળાઓ આખી વાસ્તવિકતા પહેલાથી જ જાણતા હતા. પરંતુ જ્યારે વરરાજાએ તેમને બોલાવ્યા ત્યારે છોકરી વાળા પણ ત્યાં આવી ગયા અને ભારે હોબાળો મચાવ્યો હતો. તેણે છોકરાના પરિવાર પર દબાણ બનાવ્યું કે જો લગ્ન થઈ ગયા છે અને હવે છોકરી કોઈ કિન્નર નીકળે છે તો તેમાં પરેશાની શું છે? તમે આ લગ્ન તોડશો નહીં અને તેની સાથે જ જીવન પસાર કરો.


છોકરીના પરિવારના આ દબાણને લીધે વરરાજાએ પોલીસનો આશરો લેવાની ફરજ પડી હતી. હવે પોલીસ આ મામલો સમજીને બંને પક્ષને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે સાસરિયાઓ કોઈપણ રીતે કિન્નર બહુને પરત લેવા સંમત નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top