માત્ર 5 દિવસમાં આ એક વાટકીથી હાડકાના દુખાવા અને કબજિયાતથી છુટકારો,આ ઉપયોગી માહિતીને દરેક સાથે શેર જરૂર કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખાસ કરીને ગુજરાતમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના ને દરેક લોકોને મમરા ખૂબ જ પ્રિય હોય છે. મમરા સફેદ ચોખા માંથી તૈયાર થાય છે. મમરા એ આપણા દેશનું સર્વશ્રેષ્ઠ ભારતીય નાસ્તો છે. દરેક લોકોને મમરા ખૂબ જ પ્રિય હશે પરંતુ શું તમે જાણો છો કે મમરા ખાવાથી શું ફાયદા થાય છે તો ચાલો આજે અમે તમને જણાવીએ મમરા ખાવાથી થતા ફાયદા વિશે.

ઇમ્યુનિટી સિસ્ટમ વધારવા માટે મમરા ખુબ જ ઉપયોગી છે. ઘણા એવું કહેતા હોય કે મમરા માં કઈ પણ વિટામીન હોતા નથી. પરંતુ મમરા માં વિટામિન મિનરલ ફાઈટોકેમિકલ્સ થી ભરપૂર હોય છે જે ઇમ્યુનિટી સિસ્ટમને વધારવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. મમરા ચોખા માંથી બનેલા હોય છે એટલે તેમાં ભરપુર પ્રમાણમાં વિટામિન્સ હોય છે.

મમરા માં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. જેના લીધે મમરા ખાઈએ તો પણ તેનું શરીર વધતું નથી. અને ભૂખ પણ સંતોષાઈ જાય છે. એટલે લોકો મમરાને ડાયટ ફૂડ તરીકે ઉમેરી શકે છે. જેના કારણે વજન પણ કંટ્રોલમાં રહે છે. મમરા માં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર સારા પ્રમાણમાં હોય છે. એટલે જો તમને પાચન સંબંધી રોગ હોય તો મમરા ખાવાથી ખૂબ જ ફાયદા થાય છે. અને આંતરડા ને લગતી કોઈ સમસ્યા હોય તો તેમાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આજકાલની વ્યસ્ત અને ફાસ્ટ જીંદગીમાં લોકો બહાર નું ખાવાનું અને મેંદામાંથી બનેલી વાનગી ખાવાનું પસંદ કરતા હોય છે. એટલે જ દરેક લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે લોકોએ દરરોજ એક વાટકી મમરા ખાવા જોઈએ. આ ઉપરાંત મમરા ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે. એક અંદાજ પ્રમાણે એક કટોરી મમરા માં ૪૦૦ જેટલી કેલરી અને ૬ ગ્રામ જેટલું પ્રોટીન હોય છે.

માસપેશીઓને મજબૂત બનાવવા તેમજ પેટર્ની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે મમરા ખૂબ જ ઉપયોગી હોય છે. મમરા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. કારણ કે તે ખૂબ જ હળવો ખોરાક છે જે લોકોને વારંવાર ભૂખ લાગતી હોય તો અથવા જાડાપણાથી પીડાતા હોય તો તે લોકોએ મમરા ખાવાની ટેવ રાખવી જોઈએ. આના લીધે વજન પણ નહીં વધે અને સ્વાદ મા પણ ખુબ જ સારા લાગશે. મમરા ની અંદર ન્યુરોટ્રાન્સમીટર જેવા પોષક તત્વો આવેલા હોય છે, જે લોકોને ભુલવાની બીમારી હોય તે લોકોએ રોજ સો ગ્રામ જેટલા મમરા ખાવા જોઈએ. તે તમારી યાદશક્તિ અને ખૂબ જ તેજ કરશે.

ઓછા તેલ થી બનાવેલા અને ઓછા મસાલાવાળા જ મમરા ખાવા જોઈએ. આવા મમરા બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ થાય એટલે થોડી રાઈ અને હિંગ નાખી તેમાં થોડા મીઠા લીમડાના પાનને નાખો ત્યારબાદ હળદર ઉમેરી મમરા ને નાખો ધીમા તાપે થોડીવાર મમરાને શેકાવા દો અને હલાવતા રહો. નહિ તો નીચે બળી જશે. થોડું મીઠું અને મરચું ઉમેરી બરાબર મિક્સ કરો. આ પ્રમાણે તૈયાર કરેલ આ મમરા એક ઉત્તમ ઔષધિ સમાન હોય છે.

મમરા ખાવાથી પાચનતંત્ર ખૂબ જ સારું રહે છે અને કબજિયાત આ સમસ્યામાંથી પણ કાયમી છુટકારો મળે છે મમરા નું સેવન કરવાથી શરીરની એનર્જી લેવલ પણ વધે છે. મમરા માં કાર્બોહાઇડ્રેટ હોય છે મહિલાઓને હંમેશા હાડકાનું દુખાવાની ફરિયાદ હોય છે. તેનાથી બચવા માટે રોજ એક કટોરીમાં મમરા ખાવા જ જોઈએ. મમરા માં વિટામિન ડી, વિટામિન બી, ટુ વિટામિન, કેલ્શિયમ હોય છે એટલે હાડકાંને લગતી સમસ્યામાંથી રાહત મળે છે. અને સમસ્યા થવાથી બચાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top