માત્ર એકજ વખત ખાવાથી સાંધાના દુખાવા, હરસ-મસા અને શરદી થઇ જશે છુમંતર, બધી બીમારીથી બચવા જીંદગીમાં એકવાર કરી લો આનું સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે અમે એક એવી ઔષધિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિમત સાવ સસ્તી છે પરંતુ તે સંજીવની જેમ કામ કરે છે. જી હા મિત્રો આજે અમે મહુડા વિષે જણાવવા જઈ રાય છીએ આજકલ મહુડાનાં ફૂલ આયુર્વેદિક દુકાનો માં પણ મળવા લાગ્યા છે જો કોઈને ક્યાંથી લેવા અને કેમ ઉપયોગ કરવો તેનો પ્રશ્ન મુંજવાતો હોય તો તમારા રોગનો ઈલાજ આજે અમે આ આર્ટીકલમાં જણાવવા જઈ રાય છીએ.

મહુડાના બીજના તેલનો ઉપયોગ ત્વચાની દેખભાળ, સાબુ અથવા ડિટર્જન્ટ બનાવવા માટે, અને વાનસ્પતિક માખણના રૂપમાં કરવામાં આવે છે. ઈંધણ તેલના રૂપમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેલ કાઢ્યા બાદ વધેલા ખોળનો ઉપયોગ જાનવરોના ખાવા માટે અને ખાતર તરીકે કરવામાં આવે છે.

મહુડાની ડોળીને ફોડીને તેને સુકવવામાં આવે છે. ત્યારબાદ તેનું પિલાણ કરવામાં આવે છે. આ ડોળીમાંથી તેલ પ્રાપ્ત થાય છે. જે આરોગ્ય માટે ખૂબ જ સારું હોય છે. આદિવાસીઓ મોટે ભાગે આ જ તેલનો ઉપયોગ કરે છે. મહુડાનાં ફળ સ્વાદ માં મીઠા હોય છે અને તેના ફળ માંથી દારૂ પણ બનાવવામાં આવે છે.

આ મહુડાના ફુલનો ઉપયોગ ઔષધિ તરીકે, વિવિધ દવાઓ બનાવવા, દેશી દારૂ બનાવવા તથા આરોગ્યવર્ધક તરીકે થાય છે. આ વૃક્ષના પાંદડાને દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. જડબા માંથી લોહી નીકળે ત્યારે આ વૃક્ષની છાલ નો રસ કાઢી ને તેમાં પાણી મિલાવી ને કોગળા કરવા. દિવસ માં ત્રણ વાર આ પાણીથી કોગળા કરવાથી લોહી નીકળતું બંધ થઈ જશે.

મહુડાનાં ફળનાં બિયાં પાણીમાં ઘસીને આંજવાથી સાપનું ઝેર ઉતરી જાય છે. બવાસીર એટલે કે હરસ-મસામાં મહુડાનાં ફૂલ સંજીવની સમાન છે. હરસ-મસામાં મહુડાનાં ફૂલોને ઘી માં નાખી એનું સેવન કરો. રોજ પડેલા મહુડા ના ફળ ને ખાવાથી બવાસીરથી આરામ મળશે.

મહુડાનાં પાંદડાઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે. અત્યારના આ સમયમાં દરેક લોકોને તણાવને કારણે માથાનો દુખાવો થતો હોય છે. માથાના દુખાવામાં રાહત મેળવવા માટે મહુડાનું તેલ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. માથાનો દુખાવો દૂર કરવા માટે મહુડાનું તેલ લગાવવાથી માથાનો દુખાવો તરત જ મટી જાય છે.

મહુડા ની છાલ નો ઉકાળો પીવાથી શરદી જલ્દી મટી જશે. ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો ઉકાળો ખૂબ લાભદાયક હોય છે અને ઉકાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. અત્યારના સમયમાં દરેક લોકોને ઘુટણ નો દુખાવો થતો હોય છે. ઘણીવાર ઘુટણ ના દુખાવા ને કારણે ત્યાં સોજો પણ આવી જાય છે. તે માટે મહુડા ની છાલ નો ઉકાળો પીવાથી ઘૂંટણ ના દર્દ તરત જ દૂર થઈ જાય છે. જો ઉકાળો ન ભાવતો હોય તો તેનો લેપ કરવાથી પણ ઘૂંટણ નો દુખાવો કાયમ માટે દૂર થઈ જાય છે. મહુડાના છાલનો ઉકાળો બનાવવા માટે સૌપ્રથમ છાલને ક્રશ કરી તેમાં ગરમ કરી સરસવનું તેલ મિલાવીને ની તૈયાર કરવામાં આવે છે.

મહુડાનાં છાલ નો કાળો પીવાથી ઘૂંટણનો દર્દ અને સુજનથી રાહત મળે છે. ઉકાળો ના પીવો હોય તો એનો લેપ પણ લગાવી શકાય છે. ( લેપ બનાવવા માટે તમે એની છાલ ને પીસી ને તેમાં ગરમ સરસો નું તેલ મિલાવો પછી તમે આ લેપ ને લગાવી લો આ લેપ લગાવવાથી સુજન થી રાહત મળી જશે.)

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ, સાકર અને પાણીને ગેસ પર ગરમ કરી  પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં સાકર  નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. ઉકાળો બનીને તૈયાર થઈ જશે.

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો ઉકાળો ખૂબ લાભદાયક હોય છે અને ઉકાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે થોડા દિવસ આ ઉકાળો નિયમિત પીવો જોઈએ.

Scroll to Top