માત્ર થોડા દિવસ આ 20 દાણાનું સેવન, જીવનભર નહીં લેવી પડે કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા અને ગેસની દવા, એકવાર જરૂર વાંચવા જેવી માહિતી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મગફળીના દાણા એનર્જીનો મોટો સ્રોત છે. આ કારણે જ વ્રત દર‌િમયાન ફ્રળાહારમાં એનું સેવન વધારે કરાય છે. મગફળીના સેવનથી શરીરમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે હાઈ કાર્બોહાઈટ્રેટવાળા હેવી નાસ્તા પછી થોડા દાણા જો મગફળીના લેવાય તો શુગર કંટ્રોલમાં રહે છે.

મગફળીમાં વિટામિન-બી૩ની માત્રા વધારે હોય છે, જે મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે અને યાદશક્તિ સારી બનાવે છે.મગફળીમાં એ‌િન્ટઓ‌િક્સડેન્ટ્સ સારી માત્રામાં હોય છે, જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને રોગ સામે લડવામાં શરીરને મદદ કરે છે.તો જાણીએ મગફળીના ફાયદા વિષે.

નિયમિત પલાળેલી કે સેકેલી મગફળીના ૨૦થી ૨૫ દાણા ખાવાથી ચમત્કારિક ફાયદા થાય છે. પલાળેલી મગફળીમાં ઓમેગા-૬ ફેટી એસિડ હોય છે, જે ‌સ્કિનની કોઇ પણ સમસ્યા દૂર કરવાની સાથે ત્વચામાં ‌નિખાર લાવે છે. મગફળી ચામડીના કોષોમાં બનતા ઓ‌ક્સડેશનની સાથે ચામડીને નુકસાન કરતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

દરરોજ સવારે મુઠ્ઠીભર પલાળેલા મગફળીના દાણા સાથે ગોળનું સેવન કરવાથી તમારા શરીરમાં ક્યારેય લોહીની ખોટ નહીં થાય. આ સાથે બીજી ઘણી બીમારીઓથી પણ રાહત મળશે શિયાળાની ઋતુમાં ગોળ સાથે મગફળી ખાવાથી સ્વાદ બમણો થાય છે. જે, મુસાફરીમાં, પરિવાર સાથે  સારા સમય પસાર કરવાનો સ્રોત બની જાય છે. એટલું જ નહીં, તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

મગફળીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે જ સમયે, જો તમે મગફળી ખાવામાં થોડો ફેરફાર કરો છો, તો તેના સ્વાસ્થ્ય લાભમાં અનેકગણો વધારો થશે.રાત્રે મુઠ્ઠીભર મગફળી પલાળી. બીજા દિવસે, તમે  ગોળ સાથે બાફેલી ખાવ તો તમને તેનાથી જબરદસ્ત ફાયદા મળશે. તે તમારા શરીરમાં લોહીનો અભાવ પૂરો કરશે,અને અનેક રોગોથી છૂટકારો મેળવશે.

મગફળી કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રિત કરવામાં મહત્વની કામગીરી કરે છે. કોલેસ્ટ્રોલના પ્રમાણમાં 5.1 ટકાનો ઘટાડો આવે છે. તે ઉપરાંત ઓછું ઘનત્વવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ (એલડીએલસી) નું પ્રમાણ પણ 7.4 ટકા ઘટે છે. મગફળીમાં જરૂરી પ્રમાણમાં ફાઈબર્સ હોવાને લીધે તે પાચન શક્તિ વધારે છે. તેના નિયમિત ઉપયોગથી કબજિયાતની તકલીફ દુર થઇ જાય છે. સાથે જ, ગેસ અને એસીડીટીની તકલીફમાં પણ રાહત મળે છે.

મગફળીનો નિયમિત ઉપયોગ ગર્ભવતી સ્ત્રીઓ માટે ખુબ જ ઉત્તમ હોય છે. તેમાં ફોલિક એસીડ હોય છે જે ગર્ભાવસ્થામાં શિશુના વિકાસમાં મદદ કરે છે.સંશોધન દ્વારા તે પણ જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં પાંચ દિવસ મગફળીના થોડા દાણા ખાવાથી હ્રદયની બીમારી થવાનો ભય ઓછો રહે છે.

મગફળી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક હોય છે. મગફળીમાં ઓમેગા-6 ફૈટ પણ ભરપુર પ્રમાણમાં મળે છે, જે સ્વાસ્થ્ય કોશિકાઓ અને ઉત્તમ ત્વચા માટે જવાબદાર છે.મગફળીમાં ટેસ્ટોફેન હોય છે જેના કારણે જ તેના ઉપયોગથી મુડ પણ સારો રહે છે. એટલે જ ખારી શીંગ ખાવા માં આવે છે જેનાથી તરત મૂડ આવી જશે

બાળકોને સવારે પલાળેલી મગફળીના થોડા દાણા ખવડાવવાથી તેમાં રહેલા વિટામિન આંખોની રોશની અને મેમરી શાર્પ કરે છે. મગફળી ખાવાથી શરીરરમાં રક્તની ઊણપ દૂર થાય છે. પોટેશિયમ, મેગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમના ગુણોથી ભરપૂર છે.તેનાથી શરીરમાં ઉર્જા અને સ્ફૂર્તિ પણ બની રહે છે.

મગફળી ભૂખને દૂર કરે છે. રોજ તેને ખાવાથી કેન્સર પણ દૂર રહે છે. મહિલાઓએ તેને નિયમિત ખાવી જોઈએ. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ, આયર્ન, કેલ્શિયમ અને ઝિંક શરીરના કેન્સર સેલ સામે લડવામાં મદદ કરે છે.રોજ પલાળેલી મગફળી ખાવાથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે. તેનાથી તમે ડાયાબિટીઝ જેવી બીમારીથી બચીને રહી શકો છો.

મગફળી હિમોગ્લોબીન વધારવામાં અને શરીરમાં લોહીની માત્ર વધારવામાં મદદરૂપ થાય છે. રોજે સવારે પાણીમાં પલાળેલી મગફળી તથા ગોળનું સેવન શરીરમાં લોહી બનાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે જે લોકોને લોહીને લગતી બીમારીઓ હોય તેઓએ અચૂક પણે આપ ઉપાય કરવો જોઈએ. મગફળી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક હોય છે. મગફળીમાં ઓમેગા-6 ફૈટ પણ ભરપુર પ્રમાણમાં મળે છે, જે સ્વાસ્થ્ય કોશિકાઓ અને ઉત્તમ ત્વચા માટે જવાબદાર છે.

મગફળીમાં ટેસ્ટોફેન હોય છે જેના કારણે જ તેના ઉપયોગથી મુડ પણ સારો રહે છે. એટલે જ ખારી શીંગ ખાવામાં આવે છે જેનાથી તરત મૂડ આવી જશે. પ્રોટીન, લાભદાયક , ફાઈબર, ખનીજ, વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. માટે જ તેના ઉપયોગથી સ્કીન કાયમ માટે યુવાન દેખાય છે.મગફળીનો ઉપયોગ આંખો માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં બીર્ટ કેરોટીન મળી આવે છે જેનાથી આંખો તંદુરસ્ત રહે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top