ગેરેન્ટી સાથે આ સામન્ય લગતી ભાજીથી સાંધાના દુખાવા અને કેન્સર પણ કાયમી ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગામડામાં ખેતરમાં જ્યારે કોઈપણ પાક વાવવામાં આવે ત્યારે ઘણી વખત તે પાકને પાણી પાતી વખતે આજુબાજુ ઘાસ ઊગી નીકળે છે. એવી ઘણી બધી વનસ્પતિ ખેતરમાં ઉગી નીકળે છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી હોય છે. ઘણા બધા રોગોને મટાડવા માટે પણ આ નીંદર ખૂબ જ કામમાં આવે છે. આજે અમે તમને એક એવી જ ઔષધિ વિશે જણાવવાના છીએ જેનું નામ છે લુણી. બધા જ તેને લાખણી, લાખા, લુણી, ઢોલ, લોનક, ખુરસા વગેરે નામથી ઓળખવામાં આવે છે.

આ વનસ્પતિ ઘરના ફળિયામાં કે ખેતરમાં આપોઆપ ઉગી નીકળે છે. અથવા તો કોઈપણ પાકની વચ્ચે નીંદણ ના સ્વરૂપમાં વધારે પડતી જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે, આ છોડના મૂળ 25 વર્ષ સુધી જતો નથી.
લુણી ની ભાજી માં વિટામીન, કેલ્શિયમ, પોટેશિયમ અને હાઇડ્રોજન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ભાજી બધા લીલા શાકભાજી કરતાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ લુણીમાં ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં મળે છે. જે આપણા શરીરમાં બનતું નથી.

લુણી જે કેન્સર જેવા ગંભીર રોગો માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે. આ લુણી સ્વાદે થોડો ખાતા જેવું હોય છે. એટલે તમે તેને સલાડમાં પણ ખાઇ શકો છો. અને બાળકોના મગજનો વિકાસ કરવા માટે આ ભાજી ખુબ જ ઉપયોગી છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ પેટના રોગો, લાળમાં લોહી આવવું, મોઢાના રોગો, કાનના રોગ, માથાના રોગ વગેરેના ઉપયોગ કરવામાં આવે છે.

જે લોકોના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઈ જાય છે. તે લોકોને આ છોડનું સેવન કરવું જોઇએ. આ છોડના સેવન કરવાથી શરીરમાં નવું લોહી બને છે. અને હિમોગ્લોબિન નું પ્રમાણ ધીમે ધીમે વધે છે. આ ઉપરાંત પણ લોહીમાં વધારો થાય છે. જો કોઈ ઝેરી જીવજંતુ એ ડંખ માર્યો હોય જેમ કે ભમરી, પતંગ, ઈયળ, મધમાખી, સાપ, વીછી તો આ છોડના પાન નો ઉપયોગ કરવાથી તરત જ ઝેરનો નાશ થાય છે. અને શરીરમાં જે ઝેર ગયું હોય તો તે તરત જ નીકળી જાય છે.

લુણી કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. આ માટે તમે તેનો રસ પી શકો છો. આ ઉપરાંત ઘણી વખત શરીરમાં લોહી ગંઠાઈ જાય છે. અથવા તો લોહી જાડું થઈ જાય છે, જેના કારણે બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ વધી જાય છે. તે માટે લુણી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આ ઉપરાંત લુણી નું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. આ છોડમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલે હાડકાં મજબૂત રાખવા માટે અને હાડકાના દુખાવા માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પેશાબમાં થતી બળતરા મટાડવા માટે પણ લુણી ખૂબ જ ફાયદાકારક છે. તે માટે સૌપ્રથમ લુણીનો નો રસ કાઢીને તેનું સેવન કરવામાં આવે છે. ધીમે ધીમે અઠવાડિયા સુધી સેવન કરવામાં આવે તો પેશાબમાં થતી બળતરા ઓછી થઇ જાય છે. આ સિવાય શરીરમાં વધારાની ચરબીને દૂર કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top