શરીરને સ્વસ્થ રાખવામાં લોહી મહત્વની ભૂમિકા ભજવે છે. લોહીની ઉણપ, ગટ્ટ લોહી, બ્લડ ક્લોટ કે પછી શરીરમાં જરૂરતથી વધારે લોહી હોવું પણ સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓનું કારણ બની જાય છે. આજકાલ કેટલાક લોકોમાં લોહી જાડું થવાની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. આજે અમે તમને એવા કેટલાક ઉપાયો જણાવીશું જેનાથી તમારું લોહી પાતળું થાય શકે છે.
તજ એક એવો મસાલો છે જે બધા જ ઘરમાં સરળતાથી મળી રહે છે. તજમાં કૌમારીન નામનું એક તત્વ મળી આવે છે, જે લોહીને પાતળા કરવાનો ગુણ ધરાવે છે. તજના સેવનથી આખા શરીરના બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. આદુમાં રહેલ સૈલીસીલેટ નામનું કુદરતી રસાયણ હાજર હોય છે. જે કેટલાક છોડમાં મળી આવે છે અને લોહીના ગઠ્ઠાને જામવાથી અટકાવવામાં મદદ કરી શકે છે. જયારે લોહીના પાતળા થવાની વાત આવે છે તો આદુ શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે અને આની સાથે જ નસોને આરામ આપે છે.
ડુંગળી નો રસ પણ લોહિ પાતળુ કરવામા મદદ કરે છે. ડુંગળીના રસમા લિંબુનો રસ અને મધ ભેળવીને પીવાથી પણ લોહિ પાતળુ બને છે. ડુંગળીના રસમા ગાજરનો રસ અને પાલકનો રસ ભેળવીને પીવાથી પણ ફાયદો થાય છે. લાલ મરચુ લોહિને પાતળુ કરવાન સાથે લોહિના દબાણ ને સામન્ય રાખીને લોહિનુ પરિભ્રમણને નિયમિત બનાવે છે. કારેલામા લોહિને સાફ કરવાનો ગુણ રહેલો છે. કારેલા ન રસ નુ સેવન કરવાથી લોહિ પાતળુ થાય છે.
લીમડાના પાદડાં, લીંબોળી અને તેના મૂળને પાણીમાં ઉકાળીને દિવસમાં એક વખત પીવો. તેનાથી લોહીની અશુદ્ધિઓની સાથે-સાથે ઘણી બધી બિમારીઓ પણ દૂર થઇ જશે અને લોહી પાતળું થાય છે. હળદરમાં મુખ્ય તત્વ કરક્યુમીન નામનું એક એંટીકોઆગુલંટના રૂપમાં કામ કરે છે આ લોહીને પાતળું કરવા માટે કોલેસ્ટ્રોલ અને પ્લાકને દૂર કરવામાં મદદ કરે છે અને આવી જ રીતે લોહીના ગઠ્ઠાને બનતા અટકાવે છે.
લસણ શરીરમાં પ્લેટલેટ કાઉન્ટને સરખું બનાવવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. લોહીને પાતળા કરવાની સાથે જ લસણની મદદથી શરીરના બ્લડ સર્ક્યુલેશન સુધારવા માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે. લાલ મરચુ લોહિ ને પાતળુ કરવાન સાથે લોહિ ના દબાણ ને સામન્ય રાખી ને લોહિ નુ પરિભ્રમણ ને નિયમિત બનાવે છે. કારેલામા લોહિ ને સાફ કરવાનો ગુણ રહેલો છે. કારેલાના રસ નુ સેવન કરવાથી લોહિ પાતળુ બનાવી સકાય છે.
વરીયાળીની બરાબર મત્રામા મીશરી ભેળવી આ મિશ્રણ ને 2 મહિના સુધી સવાર સાંજ પીવાથી લોહિ નુ પ્રમાણ સારુ રહે છે અને લોહિ પાતળુ બને છે. કિસમીસ ને આખી રાત પલાળી ને સવાર મા પાણી અને કિસમીસ બન્ને ને ખાવાથી લોહિ પાતળુ બને છે અને લોહિ નુ દબાણ ઓછુ થાઇ છે. લોહિ ને પાતળુ બનાવવા માટે નિયમીત કસરત કરવી જોઇએ.
લોહીને પાતળું કરવા માટે ફાઇબર યુક્ત આહારનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તેનાથી પાચન શક્તિ સારી રહે છે અને લોહી પાતળું રહે છે. બ્રાઉન રાઇસ, ગાજર, બ્રોકલી, મૂળા, સફરજન અને તેના જ્યુસનું ખોરાકમાં સામેલ કરો. લોહીને સાફ અને ગટ્ટ થવાથી બચાવવા માટે શરરીમાં પરસેવો થવો ખૂબ જરૂરી છે.
25 ગ્રામ એલોવેરાના તાજા રસમાં 12 ગ્રામ શુદ્ધ મધ અને અડધાં લીબુંનો રસ ભેળવીને સવાર-સાંજ પીવાથી લોહી પાતળું રહે છે. વિટામીન-સી થી ભરપુર આમળાંનું સેવન શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢે છે અને નવું લોહી બનાવે છે. દિવસમાં ત્રણ વખત પાણીમાં લીબું મેળવીને તેનું સેવન કરો. આનાથી તમારી તમામ પ્રકારની લોહીના વિકાર ની સમસ્યા દૂર થઇ જશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.