અત્યારના સમયમાં દરેક લોકો કંઈક ને કંઈક બીમારીથી પીડાતા હોય છે. ઘણા બધા એવા હોય છે કે જેના કારણે શરીરમાં એક રોગના કારણે બીજી જગ્યાએ પણ નુકશાન પહોચતું હોય છે. અને કેન્સર જેવા ઘણા બધા અસાધ્ય રોગો તો આપણા ખીચામાંથી પૈસા ખંખેરી લે છે. તેમ છતાં પણ સારું થતું નથી. આજે અમે તમને એક કેન્સરનો એવો મફત ઈલાજ જણાવવાના છે કે જેના દ્વારા દરેક લોકો કેન્સર માંથી મુક્તિ મેળવી શકે છે. તો ચાલો આજે આપણે તેના વિશે જાણીએ.
આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવાના છીએ કે જ્યા એક વૈદ કેન્સરનો મફત ઈલાજ કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં બેતુલ જીલ્લા માં ઘોડાડોગ્રી થી ત્રણ કિલોમીટર દૂર કાન્હાવાડી નામનું એક નાનકડું ગામ આવેલું છે. ત્યાં એક એવા વૈદ છે. જે ગમે તેવું કેન્સર થયું હોય તો પણ તેનો ઈલાજ કરે છે. તેનો મળવાનો સમય રવિવાર અને મંગળવાર છે. કેન્સરની બીમારીમાંથી છુટકારો મેળવવા માટે દેશભરમાંથી અહીયા લોકો પોતાનો ઈલાજ કરવા માટે આવે છે. વિદેશમાંથી પણ લોકો આવે છે.
દર્દીઓને દવા માટે અહીંયા લાંબી લાંબી લાઈનો લાગે છે. કાન્હાવાડી ગામમાં રહેતા ભગત બાબુલાલ એક ઔષધિ આપે છે. જેના દ્વારા કેન્સર જેવી બીમારીઓ માંથી કાયમ માટે છુટકારો મળે છે. એવું કહેવાય છે કે જો તમારે કેન્સર ની દવા લેવી હોય તો એક દિવસ પહેલા જ લાઈનમાં ઉભુ રહેવું પડે છે. કારણકે બે દિવસ જ તે ઔષધી આપતા હોવાથી ત્યાં હજારો લોકો આવે છે. અને નંબર પણ આવતો નથી. એટલે લોકો આગલા દિવસે જ લાઈન માં આવી જાય છે.
કાન્હાવાડી થી બહારના લોકો આવતા હોય તો તે લોકોને એક દિવસ અગાઉ જ ફોન કરવો પડે છે. દિવસમાં હજારથી વધુ દર્દીઓ અહિયાં ઈલાજ માટે આવે છે. અહીં દૂરદૂરથી દરેક રાજ્યમાંથી કેન્સર ના રોગીઓ આવે છે. અને કેન્સરથી છુટકારા ની આશા લઈને જાય છે.
મોટી સંખ્યામાં લોકો ઈલાજ માટે અહીં આવે છે જે આવે જ છે તે ખૂબ જ પરેજી રાખવાનું કહે છે તે આ દવા દરમિયાન દારૂ માણસ અને અન્ય શાકભાજી ખાવાની પણ મને કરે છે જેનું ઝડપથી પાલન કરે તે લોકોને આ જડીબુટ્ટી ની અસર થાય છે અને ઘણા લોકો કહે છે કે જે લોકોએ આ નિયમનો ખૂબ જ પાલન કરીને જડીબુટ્ટીનું સેવન કર્યું હોય તેને પણ કેન્સરમાંથી છુટકારો મળ્યો છે આ ભગતમાં ભુલાય નારી પકડીને જ તેનો ઈલાજ કરે છે.