માત્ર એકવાર આના સેવનથી પેટની સમસ્યા, કોઢ,હરસ-મસા,ખરજવું,દાંતના દુખાવા ભાગશે તમારાથી દુર, સાંધાના દુખાવા વાળા ખાસ વાંચે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે અમે તમને એક એવી વનસ્પતિ વિશે જણાવવાના છીએ કે, જેને આપણે ખાસ કરીને સામાન્ય વૃક્ષ સમજીએ છીએ. તે વનસ્પતિનું નામ છે કણજી. કણજી ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે. આ દેખાવમાં ખૂબ જ સાધારણ દેખાતું હોય છે. પરંતુ તેના ઔષધિ ગુણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેની કણજી ના દરેક ભાગો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના મૂળ, પાન, ફૂલ, ફળ, ડાળ વગેરે ખુબ જ ઉપયોગી છે. તો ચાલો જાણીએ તેના ફાયદા વિશે.

કણજી સ્વાદમાં કડવી અને થોડી તીખી મીઠી હોય છે. આ ઉપરાંત તે આંખ માટે હિતકારી, ગર્ભાશય શુદ્ધિકરણ, આહારને પચાવનાર, હરસ, દાંતને સ્વચ્છ રાખનાર અને ખંજવાળ મટાડનાર છે. કણજી ના બીજમાંથી કડવો અને ઘેરા રંગનું તેલ નીકળે છે. તેને કરંજ નું તેલ તરીકે ઓળખવામાં આવે છે. કણજીની છાલમાં કનુગીન નામનું તત્ત્વ રહેલું હોય છે. આ વૃક્ષને બદામની જેવી દેખાતી શિંગો આવે છે. તે ચામડીના રોગો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આજે મોટાભાગે દરેક લોકોને દાંતની સમસ્યા હોય છે. તે લોકોએ કણજી ના પાન નો રસ કાઢીને દાદર પર લગાવવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત દાદર પર કણજીના બીજ ને પાણીમાં ઘસીને લગાવવાથી પણ ફાયદો થાય છે. કણજીનું તેલ લીંબુના રસમાં મેળવીને લગાવવાથી દાદર મટે છે. કણજીનું તેલ, લીંબુનો રસ અને કપૂરને ભેગું કરીને ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.

ઘણી વખત શરીર પર સફેદ કલર ના ડાઘ દેખાય છે. જેને આપણે સામાન્ય રીતે કોઢ કહીએ છીએ. તેને દૂર કરવા માટે કણજીના પાનના રસમાં દહીં, મરી, સીંધવ મીઠું અને ચિત્રકમૂળ મિક્ષ કરીને સવાર-સાંજ તેનું સેવન કરવાથી કોઢ મટે છે. આજકાલ દરેક લોકોને પેટની સમસ્યાથી પીડાતા હોય છે. તે લોકો માટે કરંજના ફળને શેકીને તેમાં મીઠું મેળવીને પીવાથી પેટના દરેક રોગમાં રાહત થાય છે. આ ઉપરાંત કરંજના ઝાડની છાલ ઉતારી ને સાફ કરી પછી તેના ના પાંદડા નું દૂધ તેમાં નાખી તડકે સૂકવી તેનું તેલ કાઢીને સેવન કરવાથી પણ રાહત થાય છે.

કણજીના મુળની છાલનો રસ ભગંદર પર રેડવાથી તે તરત જ મટી જાય છે. આ ઉપરાંત આજકાલ દરેક લોકોને સાંધાના દુખાવો થતા હોય છે. તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. કણજીની છાલને પાણીમાં વાટી ગરમ કરીને તેનો લેપ સંધિવાનામાં જ્યાં દુખતું હોય ત્યાં લગાવવાથી સંધિવા મટે છે. આ ઉપરાંત તેના મૂળની છાલને છુંદીને દુખાવા પર સોજો આવ્યો હોય તો ત્યાં લગાડવાથી સોજો તરત જ દૂર થઈ જાય છે.

આ ઉપરાંત તેની ડાળનું દાતણ કરવાથી દાંત ને લગતી સમસ્યાઓ જળમૂળમાંથી જ ગાયબ થઈ જાય છે. આજકાલ દરેક લોકો કમ્પ્યુટર અને મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરવાને કારણે આંખમાં સોજો કે બળતરા થતી હોય છે. તો કણજીના ફુલની ને પોટલી બાંધી આંખ પર લગાડવાથી સોજો મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top