તમે કમર ના દુખાવા થી ખુબ છો પરેશાન તો, હવે પરેશાન થવાની જરૂર નથી, મિત્રો તમને જણાવીએ કે આજના આ આધુનિક યુગ માં ખાવા પીવા ની ખરાબ આદત ને લીધે લોકો ને નાની ઉમર માં પણ કમર નો અને હાડકા નો પ્રોબ્લેમ આવે છે તેનું કારણ છે, સારું ખાવાનું, લોકો બહાર નું ફાસ્ટ ફૂડ ખાઈ છે અને તે ખાવા થી શરીર ને જરૂરી માત્રા માં વિટામીન કે અન્ય તત્વ મળતા નથી.
સતત એક જગ્યાએ બેસી રહેવાથી પીઠના ભાગમાં દુખાવો થાય છે અને ઘણી વખત આ પીડા સહનશીલતાની બહાર રહે છે.તમને જનાવીયી કે જ્યારે લોકોને પીઠનો દુખાવો થાય છે ત્યારે લોકો ઘણીવાર પેઇનકિલર્સ લે છે.તમને જ્નાવીયે કે ઘણી વખત વધારે વખત દવાનો સહારો લેવો પણ મુશ્કેલ બને છે. પેઇનકિલર્સ લેવાથી, આ પીડા સુધારવામાં આવે છે, પરંતુ થોડા સમય પછી તે ફરીથી આવે છે. જો તમને પણ પીઠનો દુખાવો થાય છે, તો પછી દવા ખાવાને બદલે નીચે આપેલા ઉપાય અજમાવો. આ ઉપાયો કરવાથી પીઠનો દુખાવો તરત જ સુધારી દેવામાં આવે છે અને ફરી પાછો આવતો નથી.
મેથીના તેલથી રોજ કમર પર માલિશ કરવી. આ ઉપાય કરવાથી ધીરે ધીરે કમરના દુખાવાની સમસ્યા દૂર થઈ જશે.કમરના દુખાવામાં અજમો પણ રામબાણ સાબિત થાય છે. અજમાને શેકી અને તેને ચાવીને ખાવો. આ ઉપાય કમરના દુખાવાને ઝડપથી દુર કરે છે.
તલનું તેલ ગરમ કરી અને રોજ કમર પર માલિસ કરવી. માલિસ ઉપરાંત યોગાસન પણ ફાયદાકારક હોય છે. કમરના દુખાવાને દુર કરવા માટે મકરાસન કરવું જોઈએ.
અજમાને તવા પર સેકી લો અને પછી તેને ઠંડો થયા પછી ચાવીને ગળી જાવ છો તો તમને ઘણો ફાયદો પહોંચશે. આ પ્રયોગ તમારે 7 દિવસ સુધી કરવાનો છે. તમે જોશો કે તમારા કમરના દુખાવામાં ઘણી રાહત મળી ચૂકી હશે. કમરના દુખાવામાં ગરમ પાણી વડે શેક કરવાથી ખૂબ રાહત મળે છે. 5 મિનિટ સુધી ગરમ પાણી વડે શેક કર્યા પછી 2 મિનિટ બાદ ઠંડા પાણી વડે શેક કરવો જોઇએ.
સૂંઠ અને ગોખરૂને બરાબર માત્રામાં લો અને તેને મિક્સ કરી દિવસમાં બે વખત પાણી સાથે પીવો.500 ગ્રામ ધતૂરના પત્તાના રસમાં 15 ગ્રામ, અફીણ, 5 ગ્રામ સીંધા લૂણ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. પછી તેના વડે દિવસમાં 4 વખત માલિશ કરો અને આરામ મેળવો.
તેના માટે 100 ગ્રામ કમળ કાકડીનું ચૂર્ણ લો. પછી એક વાસણમાં દૂધ નાખો અને તેને ઉકાળીને તેમાં કમળ કાકડીના ચૂર્ણને નાખો. પછી તે દૂધનું સેવન કરો અને રાહત મેળવો.
અજમો અને ગોળનો ઉપયોગ કરીને પણ કમરના દુખાવામાંથી રાહત મેળવી શકાય છે. તેના માટે 200 ગ્રામ અજમો લો અને તેને વાટી દો. હવે 200 ગ્રામ ગોળ લો અને તેને પણ વાટી દો. આ મિશ્રણને ડબ્બામાં મુકી રાખો અને દરરોજ એક ચમચી ખાવ.
જે વ્યક્તિ ને કમર દર્દ ની તકલીફ કાયમી થતી હોય એવા લોકો એ ત્રણ થી પાંચ ચમચી સરસવ નૂ તેલ તેમજ તેમા પાંચ લસણ ની કળી ઉમેરી સાંતળો. આ લસણ ની કળીઓ કાળી થયા બાદ આ તેલ ને ઠંડુ થવા દો. પછી આ તેલ ને દર્દ વાળી જગ્યા પર મસાજ કરો. રોજ રાત્રે આ નુસ્ખો અજમાવવા થી કમર દર્દ દુર થઈ જશે.
જે વ્યક્તિ ને વધારે કમર મા દર્દ હોય તેણે ગરમ પાણી નો શેક કરવો. જેના થી દર્દ દુર થાય છે. આ ઉપરાંત ગરમ પાણી નો શેક કર્યા બાદ તે સ્થળ પર બરફ ઘસવો. નમક ને ગરમ કરી તેને એક નેપકીન અથવા તો ટુવાલ મા રાખી તેનો શેક કરવા થી કમર નો દુખાવો દુર થાય છે.
કમર ના દર્દ માટે અજમા ને એક અસરકારક ઔષધી માનવા મા આવે છે. અડધી ચમચી અજમા ને તાવડી મા શેકો. ઠંડો થયા બાદ તેને મુખવાસ ની જેમ ખાઈ જાવ. અને તેના પર એક પ્યાલો પાણી નો પીવો. માત્ર એક જ અઠવાડિયા સુધી આ નુસ્ખો અપનાવવા થી કમર ના દર્દ મા થી છૂટકારો મળે છે.
ભુજંગાસન આપણા વિશુદ્ધિ, અનાહત, મણિપુર અને સ્વાધિષ્ઠાન ચક્રને પ્રભાવિત કરે છે. તે સર્વાઇકલ અને કમરના દુખાવા ઉપરાંત અસ્થમામાં પણ ફાયદાકારક છે. તેનાથી પાચનતંત્રના રોગ પણ દૂર થાય છે.
સૌથી પહેલા ઊંઘા સૂઈ જવું. ત્યારબાદ શ્વાસ અંદર લેતી વખતે કમરથી ઉપરના ભાગને આગળની તરફ લઈ જાઓ. ધીરેધીરે ગરદનને પાછળની તરફ લઈ જાઓ અને થોડી સેકન્ડ આ સ્થિતિમાં રહો. હવે શ્વાસ છોડતી વખતે ફરીથી પહેલાની સ્થિતિમાં આવી જાઓ. આ આસન રોજ કરવાથી ઝડપથી લાભ થશે. જો કે આસન કરતાં પહેલા ડોક્ટર કે નિષ્ણાંતની સલાહ અચૂક લેવી.