તાવ, શરદી, કફ, નબળાઇ, લોહી શુદ્ધિકરણ, સાંધાના કે ઢીંચણના દુખાવા જેવા 50થી વધુ રોગોનો દવા કરતાં વધુ ફાયદાકારક છે આનું સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

કુદરતી મીઠાના નામથી ઓળખાતો ગોળ, તે ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એક ખજાના જેવો છે, જો તમને નથી ખબર તેના લાભદાયક ફાયદા તો હવે જાણો.કુદરતી મીઠાના નામથી ઓળખાતો ગોળ, તે ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એક ખજાનો છે, જો તમને તેના લાભકારક ફાયદા નથી જાણતા તો તમે આજે જાણો, ગોળ ખાવાના ફાયદાઓ ઉપરાંત આજે અમે તમને ગોળ ખાવાના ફાયદાઓ પણ જણાવી રહ્યા છીએ.

ગોળમાં શરીરને ગરમ કરવાની શક્તિ હોય છે, જેના કારણે શિયાળામાં તેને ખાવાનું સૂચવવામાં આવે છે. તે માત્ર માનવ શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે, પણ તેને ડિટોક્સિફાઇઝ પણ કરે છે. 10 ગ્રામ ગોળમાં 38 કેલરી છે. ઠંડી ઋતુમાં ગોળ મિષ્ટાનનું કામ કરવા ઉપરાંત બીજી કેટલીક બિમારીઓમાં રાહત આપવાનું કામ પણ કરે છે. જોકે ગોળ શુધ્ધ હોવો જોઇએ. ભેળસેળવાળો એટલે કે કેમીકલોથી શુધ્ધ કરેલો ન હોવો જોઇએ.

સ્વાદિષ્ટ હોવાની સાથે,ગોળમાં લોહી શુદ્ધિકરણના ગુણધર્મો છે. આનાથી શરીરના તમામ ઝેરી સબસ્ટ્રેટ્સ સરળતાથી બહાર આવી શકે છે. તેથી, ગોળ ખાવાથી ફાયદો થાય છે. એક ગ્લાસ પાણી અથવા દૂધ સાથે નિયમિત ગોળ ખાવાથી પેટ ફીટ રહે છે. આ સિવાય પેટની ગેસની તકલીફવાળા લોકોએ પણ સમસ્યાઓથી બચવા માટે ખાધા પછી થોડો ગોળ ખાવો જોઈએ, આ ગેસ દૂર કરશે.

શુધ્ધ ગોળ પાચનક્રિયા સારી રાખે છે. શુધ્ધ ગોળ ડાયાબીટીસ નથી કરતો એટલે ડાયાબીટીસવાળા પણ ગોળ ખાય શકે છે. સૌરાષ્ટ્રમાં તો બપોરના ભોજન વખતે અને સાંજના વાળ વખતે જમવામાં ગોળનો ગાંગડો રાખવાનો રીવાજ છે. ગેસ થતો હોય એમણે જમતી વખતે ગોળનો ગાંગડો ખાવો જ. ગોળ શરીરમાંનું લોહી સાફ રાખે છે. અને શરીરનો મેટાપોલીઝમ યોગ્ય કરે છે. દરરોજ એક ગ્લાસ પાણી કે દૂધ સાથે ગોળ ખાવાથી પેટને ઠંડક મળે છે.

ગોળમાં આયરન હોય છે એટલે એનીમીયાના દર્દીને લાભ કરે છે. સ્ત્રીઓએ તો ગોળ ખાસ ખાવો જોઇએ. ચા પણ ગોળની પીવી જોઇએ. ખાંડ નાંખેલી ચા જ ડાયાબીટીસ કરે છે. ખાંડ ખાવાની ઘરમાં બંધ કરવી જોઇએ. ગોળ બ્લડમાં રહેલા ખરાબ ટોક્સીનને દૂર કરે છે જેથી ખીલની સમસ્યા નથી રહેતી. થાક લાગે અથવા નબળાઇ જેવું લાગે ત્યારે ગોળ ખાવાથી એનર્જી વધશે.

ગોળ ખાવાથી તાવ, શરદી, કફ દૂર થાય છે. ગોળમાં એન્ટી એલર્જીક તત્ત્વ છે જે દમના દર્દીઓને રાહત આપે છે. દરરોજ ગોળ ઘી અને સુંઠ ભેગું કરીને બેત્રણ ચમચી ખાવાથી સાંધાના કે ઢીંચણના દુખાવા નહીં થાય. કાળા તલ અને ગોળ દરરોજ એક વાટકી ભરીને ખાવાથી અસ્થમા હોય તો દૂર થશે અને દાંતોના દર્દોમાં પણ રાહત થશે.

જો તમે અનુભવી રહ્યા છો તો ગોળ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગોળમાં હાજર કેલ્શિયમની સાથે ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય નિયમિત ગોળના ટુકડા સાથે આદુ લેવાથી શિયાળામાં સાંધાનો દુખાવો થતો નથી. વૃદ્ધોને પણ ગોળની રોટલી ખાવાથી ઘણો ફાયદો થશે, તેથી દરેક ભોજનમાં ખાંડને બદલે ગોળનું સેવન કરવું વધુ સારું છે.

ગોળ અને ઘી ભેળવીને ખાવાથી કાનના દર્દી નહીં થાય. થાક જલદી ઉતારવો હોય તો ગોળ ખાવ. ગોળ, ભાત અને થોડુંક ઘી ભેળવીને ખાવાથી સાદ બેસી ગયો હોય તો ગળું ખુલ્લી જાય છે. શ્વાસનો રોગ હોય તો ગોળ અને સરસવનું તેલ પાંચ પાંચ ગ્રામ ભેળવીને ખાવ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here