આ શક્તિશાળી છોડથી પુરુષોની દરેક સમસ્યાથી લઈને દમ અને હરસ મસા માથી મળી જશે 100% છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જો ભગવાન શંકરની પૂજામાં ધતુરો નહીં ચડાવો તો તે પૂજા અધૂરી માનવામાં આવે છે. ધતુરો શંકરજીનો ખૂબ જ પ્રિય છે, તેમ જ તે અનેક રોગોમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ધતૂરાનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવા માટે થાય છે અને ઘણી મોટી બીમારીઓ માટે દવાઓ ફક્ત ધતુરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

ચાલો આપણે જાણીએ ધતૂરાથી આપણા સ્વાસ્થ્યને થતાં અનેક લાભો વિશે. : ધતુરાના ફૂલના પાવડરમાં શીલાજીત મિક્સ કરીને તેની પેસ્ટ નો લેપ કરવાથી અંડકોષમાં બળતરા, પેટમાં બળતરા, સાંધાના સોજા અને હાડકાંના સોજામાં ઘણો ફાયદો થયો જોવા મળે છે.

ધતુરા બીજની રાખને સવારે, બપોરે અને સાંજે લેવાથી લાભ થાય છે. તાવ આવે તે પહેલા ધતૂરાના બીજના પાવડરને  લગભગ એક ચતુર્થાંશ ખાવાથી દર્દીને લાભ થાય છે.  ધાતુરાના પાન, સોપારી અને કાળા મરીનો સરખા પ્રમાણમાં પીસી લો અને તેની ગોળીઓ બનાવો. દિવસમાં 2 વખત 1 ગોળી લેવાથી તાવ રાહત મળે છે.

કાનમાં દુખાવાની સમસ્યામાં પણ રાહત મેળવવા માટે ધતૂરો ફાયદાકારક છે. સરસવના તેલમાં ગંધકની સાથે સાથે થોડો ધતૂરાના પાનનો રસ મિક્સ કરી લો, હવે ધીમા તાપે તેને ગરમ કરી લો અને કાનમાં 2 ટીપા નાખો. આમ કરવાથી કાનમાં દુખતું સારું થશે.

ધતુરા બીજની રાખ બનાવવી. આ ચુર્ણનો 1-1 ગ્રામ દરરોજ 8-10 દિવસ એકવાર લેવાથી હાથ-પગમાં વધુ પરસેવો થવાનો રોગ મટે છે. આશરે 1 ગ્રામનો ચોથો ભાગ, ધતુરાના બીજ ખાવાથી, હાથ-પગમાં પરસેવો આવતા દર્દીને લાભ થાય છે.

હરસ અને ભગંદર ઉપર ધતુરાના પાંદડા શેકીને બંધાય છે. ગઠીયા રોગ હોય તો ધતુરાના બીજનું તેલ ઘસવામાં આવે છે. ધતુરાના કોમળ પાંદડા ઉપર તેલ લગાવો અને આગ ઉપર શેકીને બાળકના પેટ ઉપર બંધો તેનાથી બાળકની શરદી દુર થઇ જાય છે. અને ફોડકા ઉપર બાંધવાથી ફોડકા સારા થઇ જાય છે.

ધતૂરાના બીજને પીસીને થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યાઓ પર ભરો, તેની મદદથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે. પગમાં સોજો આવી જવાની સમસ્યાથી વારંવાર હેરાન થાવ છો તો ધતૂરાના પાનને પીસીને લગાવવાથી સોજાની સમસ્યામાં રાહત મળે છે.

જે લોકો સાંધાના દુખાવાથી પીડિત હોય તે ધતૂરાના પાનનો રસ કાઢીને તેને તલના તેલમાં ઉકાળી તેલ તૈયાર કરવું આ તેલથી માલિશ કરીને ઉપર ધતૂરાના પાનને બાંધી લેવા. આમ કરવાથી સંધાના દુખાવામાં રાહત મળતી જણાશે.

4 કિલો સરસવનું તેલ, ધતૂરાના પાનનો 16 કિલોનો રસ લો અને ઓછા તપ પર પકાવો, જ્યારે ફક્ત તેલ  બાકી રહે ત્યારે તેને બોટલમાં રાખો. વાળ પર આ તેલ લગાવવાથી માથાના જૂ મરી જાય છે. ધતુરાનું દૂધ છાતી પર લગાડવાથી શ્વાસ અને હ્રદયની બીમારી દૂર થઈ જાય છે. ધતુરાના પાંદડા છાતી અને પીઠ પર અથવા પાંદડાના ઉકાળા સાથે માલિશ કરવાથી ફેફસાંના સોજામાં ફાયદો થાય છે.

જો કૂતરું કરડે છે તો ધાતુરાના પાનના રસમાં લાલ મરચું નાંખીને કરડેલા ભાગ પર લગાવવાથી રાહત મળે છે. ધાતુરાના ફૂલને પીસીને સૂકવી લો અને તેનો ધુમાડો કરો. આમ કરવાથી દમનો રોગ નાશ પામે છે. ધાતુરના પાન પીવાથી ખાંસી પણ સારી થાય છે.

જો આંખોમાં દુખાવો થાય છે, તો પાકેલા ધતુરાના પાનનો રસ અથવા લીમડાના નરમ પાનનો રસ અથવા બંને પાંદડાઓનો રસ ભેળવીને કાનમાં નાખવાથી આંખોનો દુખાવો મટે છે. ધતુરાના પાનને ગરમ કરો અને તેનો રસ કાઢો. આ રસને સતત 15 દિવસ કાનમાં નાખવાથી બહેરાશ દૂર થાય છે.

જે મહિલાઓને ગર્ભધારણ કરવા માટે સમસ્યા રહેતી હોય તેમણે ધતૂરાના ફળનું 2.5 ગ્રામ ચૂરણ લઇને તેમાં અડધી ચમતી ગાયનું ઘી મિક્સ કરીને દરરોજ મધ સાથે ચાટવુ જોઇએ. આનાથી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે. ધતૂરાના પાન અને કાળા મરી એક સરખા પ્રમાણમાં લઈને પીસી લો અને આ ચૂરણની નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 1-1 ખાઇ લેવાથી મેલેરિયાના તાવમાં આરામ મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top