જે બાળકો મંદબુદ્ધિ છે તે બાળકો માટે પણ ચૂનો શ્રેષ્ઠ ઈલાજ છે. આવા બાળકોને એક વર્ષ સુધી નિયમિત ઘઉંના દાણા જેટલો ચૂનો દહીં, દાળ કે ગરમ પાણીમા મેળવીને આપવામા આવે તો લાભ થાય છે. જે સ્ત્રીઓની ઉમર ૫૦ વર્ષ કે તેથી વધુ થઈ ગઈ છે તથા તેમનુ માસિક બંધ થઈ ગયુ છે તો માસિક બંધ થવા બાદ થતી સમસ્યાઓ સામે ચૂનો રક્ષણ આપે છે.
આ સિવાય ભાંગેલા હાડકાને જોડવા માટે ચુનાને શ્રેષ્ઠ ઔષધ માનવામા આવે છે. પગની એડીમાં કે પગના પંજામાં દુખાવો હોય તો ચૂનાનુ નિયમિત સેવન કરવુ. આ સિવાય દાંતમા દૂખાવો થતો હોય, દાંત હલતા હોય કે દાંતની બીજી કોઈ સમસ્યા હોય તો તેમા પણ તે લાભદાયી સાબીત થશે. આ સિવાય ગર્ભધારણની જેમને સમસ્યા છે તેમના માટે પણ ચૂનો અકસીર ઈલાજ સાબિત થાય છે.
ચૂનો જો પાનમા નાખીને ખાઓ છો તો ૭૦ જેટલી બીમારીઓમા રાહત મેળવી શકો છો. તે કમરના દુઃખાવા અને ખભાના દુઃખાવાની સમસ્યામા પણ રાહત આપે છે. આ સિવાય ભયંકર બીમારી સ્પોન્ડીજોટીસની સમસ્યા પણ ચુનાથી ઠીક થઇ જાય છે. જો મોઢામા ચાંદા પડી ગયા હોય તો ચૂનાનું પાણી પીઓ તરત જ સારું થઇ જશે.
ઘણીવાર આપણી કમરના હાડકામા રહેલા મણકામાં જગ્યા વધી જાય છે, તેને પણ ચુનાથી ઠીક કરી શકાય છે. જો તમારા ઘૂંટણમાં ઘસારો થયો છે અને ડોક્ટર કહે કે ઘૂંટણ બદલી નાખો તો તેની કોઈ જ જરૂર નથી અને ચૂનો ખાતા રહો અને પારિજાતના પાનનો ઉકાળો પીવો, થોડા જ સમયમા તમારા ઘૂંટણ ખુબ સારી રીતે કામ કરશે.
આ સિવાય જ્યારે શરીરમાં લોહી ઓછું થઇ જાય ત્યારે ચૂનો જરૂર લેવો જોઈએ. લોહીની ઉણપ દૂર કરવા માટે તે સૌથી સારી દવા છે. ચૂનો ખાઓ પરંતુ તમાકુ ન ખાઓ અને પાન ખાઓ ચુનાવાળું પણ તેમાં કાથો ના લગાવો. કારણકે, કાથો કેન્સર કરે છે. આ સિવાય પાનમા સૂંઠ, ઈલાયચી, લવિંગ અને કેસર ઉમેરી શકો.
આ સિવાય જો તમે દાડમના રસમા ચૂનાને મેળવીને ગર્ભવતી સ્ત્રીઓને આપો તો તેમના બાળક માટે તે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. બાળક તંદુરસ્ત જન્મે છે અને ડિલિવરી પણ નોર્મલ થશે તથા બાળક બુદ્ધિશાળી બને છે. તેને નપુસંકતાની શ્રેષ્ઠ દવા માનવામા આવે છે.
આ સિવાય જેમના વિર્યમાં શુક્રાણુની સંખ્યા ઓછી છે તેમના માટે આ રામબાણ ઈલાજ છે. જે સ્રીઓને ગર્ભમાં અંડબીજ નથી બનતુ તેમના માટે પણ આ લાભદાયી છે. જે બાળકોની ઊંચાઈ વધતી નથી તેમણે ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવવો. તમે તેને દહી, દાળ કે ગરમ પાણીમાં મિક્સ કરીને બાળકને આપી શકો છો.
આ સિવાય જે કમળાની સમસ્યાથી પીડાતા હોય તેમના માટે પણ તે લાભદાયી સાબિત થાય છે. આ સિવાય જો અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને કોઈને આપવામા આવે તો તેને પીડામા રાહત મળે છે. ચૂનાનું પાણી કેવી રીતે બનાવાય, ચૂનાનો એક ટુકડો લો, તેને તમે એક મટકી માં પાણી ભરી તેમાં નાખી દો.ચૂનો ભીનો થઇ નીચે બેસી જશે અને તેનું પાણી ઉપર આવી જશે, આ પાણી ઔષધિનું કામ કરશે.
જો કોઈ નો પેશાબ રોકાય ગયો હોય તો દૂધના સાથે એક ચમચી ચૂનાનું પાણી લઈ શકો છો. આનાથી ખૂબ રાહત મળશે. જો કોઈને કરોળિયો કરડયો હોય તો લીંબુના રસમાં ચૂનો ઉમેરી ઉપસ્થાન પર લગાવવાથી જેર નીકળી જશે સોજા પણ નહિ આવે, ચૂનાનો પ્રયોગ ફક્ત ચોખા કે ઘઉંના દાણા જેટલો કરવાનો હોય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.