ગેરેન્ટી માત્ર 10 દિવસ માં શરીરની દરેક બ્લૉકેજ ખૂલી જાશે, જીવો ત્યાં સુધી બાયપાસ નહિ કરાવવું પડે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલની બજારો ખાણીપીણીને કારણે ઘણી વખત શરીરમાં ઘણી બધી બીમારી પ્રવેશી જાય છે. જ્યારે બીમારી ઓછી હોય ત્યારે આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ જ્યારે ખૂબ જ વધી જાય છે. ત્યારે આપણે દવાખાના સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નથી. સ્વસ્થ જીવન જીવવા માટે ખાણીપીણી પર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. નહિ તો ખૂબ જ મોટી સમસ્યા થઈ જાય છે. અને ઘણી વખત તો શરીરમાં કોઈપણ નળી બ્લોકેજ થઈ જાય છે. આ બ્લોક નળીમાંથી છુટકારો મેળવવા માટે લોકો બાયપાસ સર્જરી અથવા તો એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડે છે.

પહેલાના સમયમાં આ આવી સર્જરી 80 વર્ષથી ઉપરના વ્યક્તિને કરવામાં આવતી હતી પરંતુ અત્યારે તો નાની ઉંમરમાં પણ ઘણી વખત એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડે છે. આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં લોહી નસોથી દરેક અંગ સુધી પહોંચે છે. ઘણી વખત નસ બ્લોક થઈ જાય છે. કે અડચણ આવી જાય છે ત્યારે આ સમસ્યા વધતી થાય છે. મોટાભાગે જો કોઈ વ્યક્તિને નળી બ્લોક થઈ જાય તો હૃદયનો હુમલો થવાની સંભાવના વધી જાય છે. અથવા તો હૃદય ફેલ થઈ જાય છે.

ઘણી વખત મોંઘી ટ્રીટમેન્ટ કરાવવા છતાં પણ કોઈ વાતની ગેરંટી નથી હોતી કે આ સમસ્યામાંથી છુટકારો મળી જશે. અને આના કારણે બીજા અન્ય ભાગમાં પણ નુકશાન થઇ શકે છે. તો ચાલો આજે આપણે કેટલાક ઘરેલુ ઉપાય. જેના દ્વારા ૧૫ થી ૨૫ દિવસમાં બ્લોકેજ નળી ખુલી શકે છે. બ્લોકેજ નળી ખોલવા માટે અળસી, અખરોટ અને સાકર, મગજતરી, તમાલપત્ર, મરી અને તજ આ દરેક વસ્તુ લઈ તેની એક ફાકી બનાવવી અને રોજ સવારે છ ગ્રામ જેટલી નવશેકા પાણી સાથે લેવાથી કોઇ પણ નળી બ્લોક થઈ હોય તો તે ખુલી જશે.

જો હૃદયનો દર્દી હોય તે આખી જિંદગી લે છે તો ક્યારેય તેને હુમલો આવશે નહીં. દરરોજ આ ચૂર્ણ લેવાનું રહેશે. નવશેકા પાણી સાથે જ આ ચૂર્ણનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત અર્જુનચૂર્ણ સવાર સાંજ પાણી સાથે લેવાથી પણ બાયપાસ સર્જરી થી બચી શકાય છે. આ ઉપરાંત આદુ પણ ખૂબ જ લાભદાયી ગણાય છે. આદુના સેવા સેવનથી બ્લોકેજ નળી ખોલી શકાય છે.

જે લોકોને બ્લોકેજ નળી હોય તે લોકોએ તીખું-તળેલું અથવા તો બહારનું ખાવાનું ટાળવું જોઇએ. કારણ કે જો લાંબા સમય સુધી તીખું તળેલું અને બહારનું ખાવાનું આવે તો ન સરળતાથી બ્લોક થઇ શકવાની સંભાવના છે. આ ઉપરાંત અળસી પણ ખૂબ જ લાભદાયી છે. કારણકે અળસીમાં અલ્ફા લીમોલેનિક એસિડ ખૂબ જ પ્રમાણમાં હોય છે. જે બંધ નસોની ખોલવાનું કામ કરે છે આ ઉપરાંત જો નળીમાં કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું હોય તો તેને પણ બહાર કાઢવાનું કામ કરે છે. જેના કારણે બ્લોકેજ નળી સરળતાથી ખુલી જાય છે.

આ માટે અળસીને રાત્રે પાણીમાં પલાળી ત્યારબાદ તેને ક્રશ કરી પછી તેનું સેવન કરવામાં આવે તો બંધ નળી ખુલી જાય છે. આ ઉપરાંત બ્લોકેજ ખોલવા માટે લસણ ખૂબ જ ઉપયોગી છે. લસણની કળી ને દૂધ સાથે લેવાથી આ સમસ્યામાંથી કાયમી છુટકારો મળે છે. આ ઉપરાંત અર્જુન ચૂર્ણ અને સવાર સાંજ પાણી સાથે લેવાથી પણ બાબસર ચોરીથી બચી શકાય છે.

અર્જુન છાલ પીવાથી બ્લોકેજ ખોલવાની તાકાત રહેલી હોય છે આ ઉપરાંત અશ્મરી ભેદી ક્વાથ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. જે લોકોને આ સમસ્યા હોય તે લોકોએ ધુમ્રપાન કરવાનું કુલ પીવાનું ટાળવું જોઇએ .કારણ કે મોટા ભાગે ધુમ્રપાન કરવાથી નળી બ્લોક થવાની શક્યતા વધી જાય છે. હજુ નળી બ્લોક થાય તો ઘણી વખત ચક્કર આવવા અને ચાલવામાં પણ તકલીફ પડવા લાગે છે. જો આવા લક્ષણો દેખાય તો હુંફાળા દૂધમાં એક ચમચી હળદર અને થોડું મધ રોજ સવારે પીવાથી પણ લોકો મળીને થી બચી શકાય છે. બ્લોકેજ નળી થી બચી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top