મળી ગયો મોંઘી એન્ટીબાયોટિક દવાઓ વગર બાળકો ના દરેક રોગને ગાયબ કરવાનો દેશી ઈલાજ, વગર દવાએ બાળક બનશે તેજસ્વી અને બુદ્ધિશાળી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નાના બાળકોમાં જોવા મળતા અનેક પ્રકાર ના રોગની સમસ્યા આજકાલ વધી ગઈ છે. આ માટે ઘણી દવાઓ બનાવવામાં આવી છે પરંતુ તેનાથી બાળકને ઘણી વખત આડઅસર થાય છે. માટે અમે બળકોના રોગ માટેના ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ. જાણવા માટે આ લેખ ને અંત સુધી પૂરે પૂરો વાંચો.

બાળકોમાં થો રોગ રતવામાં ઘરેલુ ઉપાય માટે દેશી કપાસનું મૂળ ધસીને બાળકને પાવું અથવા કપાસનું મૂળ ઘસીને તે પાણીથી નવડાવવું. આ ઉપરાંત તાલીમખાના અને સાકર સમભાગે ઘસીને આપવું. બોરિક એસિડ ને ધોળો કાથો સપ્રમાણ બે આની ભાર લેવાથી પણ રતવા મટે છે.

રોજી (જડિયો) કપાસનું મૂળ ઘસી સાકર સાથે પાણીમાં માતા તથા બાળકને અડધા રૂપિયા ભાર આપવાથી રતવા મટે છે. કાસંદરો કે કાસંદરીનાં પાન વાટી ગુમાડા પર ચોપડવા. ઘાપણની ભસ્મ  ૧ વાલ જેટલી એલચી સાથે ગરમી હોય ત્યારે બાળકને આપવી. ઘાપણભસ્મ અને શુદ્ધ ગંધક દૂધમાં મેળવીને આપવાથી રતવા મટે છે.

બાળકને પેટમાં ભાર હોય ત્યારે કાયફળ, ભોરીંગણી અને ઝીણી તરકડીનાં બીજ સર્વનું ચૂર્ણ બાળકને રતીભારથી ઓછું આપવું. આ ઉપરાંત ઇન્દ્રવરણીનાં મૂળ ઘસી પેટ ઉપર તેનો લેપ કરવો. સમુદ્રફીણ ગાયના દૂધમાં ઘસી શક્તિ પ્રમાણે આપવું. એનાથી ઝાડા થઈ પેટનો ભાર ઓછો થઈ જશે. કબજિયાત હોય તો પ્રથમ હરડે મધમાં ઘસીને આપવી.

બાળકને ઝાડા થવા પર ઘરેલુ ઉપચાર વધારે ફાયદેમંદ સાબિત થાય છે. આ માટે કૌવચનાં મૂળ અને પીપરમૂળ વાટી પાવાથી બાળકના ઝાડા બંધ થાય છે. પડવાસ, આંબાની ગોટલી અને સૂંઠનું ચૂર્ણ બે માસ છાશ સાથે આપવાથી લાભ થાય છે. લીંબુના ઝાડની છાલનો તાજો રસ બકરીના દૂધમાં આપવાથી બાળકોના ઝાડા માં લાભ થાય છે.

બાળકના આંચકીના રોગ માટે એક રતી અફીણ અને એક રતી ગાંજો એકત્ર કરી પાઈ દેવો પ્રથમ પ્રમાણ રતીથી પણ ઓછું રાખવું. ધોળી કરેણની શીંગમાંથી જીરા જેવડાં જવ નીકળે છે. તેથી બમણું અફીણ લઈ ઘઉં જેવડી એક ગોળી બાળકને આપવી. તુલસીનો રસ તથા મરી આપવાથી લાભ મળે છે.

લવિંગ, સૂંઠ અને કાળા મરીને ખરલ કરી તેમાં ઘોડાની લાદ સહેજ મેળવી ધીમાં તળી મિક્સ કરી બાળકને ખવડાવવી અને બાળકના શરીરે એરંડાનાં પાન પેટ પર બાંધવાં. પીપળાની વડવાઈ, અફીણ અને કેસરને ત્રણેને વાટીને બાળકના નખ ઉપર ચોપડવું. ધોળી ડુંગળી વાટી તેમાં ઘી મેળવી માથા ઉપર તેની થેપલી મૂક્વી અને ડુંગળી સુંઘાડવી.

બાળાગોળીની ઔષધિ માટે ૧ લવિંગ, પીપર, એલચી, લીંબોળી અને મોરપંખની ભસ્મ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરીને મધમાં મેળવીને મગ જેવડી ગોળી પાણીમાં અથવા દૂધમાં આપવાથી કરમ, તાવ, ઝાડો અને ઊલટી મટે છે. આ ઔષધિ બાળકોના રોગ માટેજ વાપરમાં આવે છે.

હરડે, અજમો, કેસર, ખારેક, લવિંગ, કાચકા, ઇન્દ્રજવ, જાવંત્રી, વાવડિંગ અને અતિવિષ દરેક એક તોલો લેવા. જાયફ્ળ પા તોલો લેવું એ સર્વને વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી અર્ધો તોલો અફીણને કસુંબાની રીતે ઘૂંટીને મગ જેવડી ગોળી વાળવી. આ ગોળી બાળકના પેટની ચૂંક, ઝાડા અને અજીર્ણ મટાડે છે.

બાળકને તાવ આવે તો આકડાનાં પાકાં પાન લાવી જરા શેકી રસ કાઢી પવન ન આવે તેવા સ્થાને બાળકને રાખી આખા શરીરે ચોપડવા. પછી તેને સુવરાવી ઊનનાં ગરમ કપડાં ઓઢાડવાં. ક્લાક પછી તાવ ઊતરી જાય એટલે બાળકને હલકા કપડાં ફેરવવા.

બાળકોને પીપરમૂળ, લીંડી પીપર, ચિત્રકમૂળ અને ચવક-એનું ચૂર્ણ ભોંયરીંગણીના ફ્ળના રસમાં એક માસો આપવાથી બાળક ઊલટી કરતું અટકે છે. ધાવણ ઓકતું બંધ થાય છે. કાકડાશીંગ, મોથ અને અતિવિષ સરખે ભાગે લઈ તાવડીમાં શેકી ખાંડી રાખવું અને ૧ રતી મધમાં ચટાડવું.

ફૂલાવેલી ફટકડી ગૌમૂત્રમાં ભેળવીને આપવી. માત્ર એક આનીભારથી વધુ ન આપવી. આનાથી ઊલટી-ઝાડા મટે છે. લીંડીપીપર અને આંબાની ગોટલી સમાન ભાગે પાવલીભાર મધમાં આપવી. બાળકોને બંધકોષ હોય તો ગળો વાટી ડુંટીની આસપાસ શેક કરવો. વરિયાળીનું ચૂર્ણ ઝીણું વાટી પેટ પર ચોળવું તેનાથી બાળકને લાભ મળે છે.

બાળકને મરડો થયો હોય ત્યારે અજમો, જીરું, લવિંગ, જાયફ્ળ સરખે, ભાગે જુદી જુદી તાવડી પર તેને શેકીને ખાંડવાં. ૧ રતી ચૂર્ણ પાણીમાં ભેળવીને પીવા આપવાથી લાભ થાય છે. સૂંઠ મોથ, વાળો અને ઇન્દ્રજવ નું સમભાગે ચૂર્ણ કરવું ને તેનો ઉકાળો કરી પાવાથી વધુ પડતા ઝાડા બંધ થાય છે.

લોહીના ઝાડા થવા પર મોચરસ, રિસામણી અને ધાવડીનાં ફૂલ, પદ્મકેસર વગેરેનું ચૂર્ણ કરવું અને ઉકાળો કરી પીવાથી લાભ મળે છે. બાળકની આંખના ખીલ મટાડવા માટે આંખમાં ખીલ થયા થયા હોય તો માત્ર સાકર દ્વારા ખીલ પર ઘસવાથી ખીલ મટે છે. મોરથૂથુ ચાર દિવસના અંતરે ખીલ ઉપર ઘસવું, રાત્રે વેસેલીન લગાડવું.

મોરથૂથુ આંખમાં ન જાય તથા પેટમાં ન જાય એની કાળજી રાખવી જોઈએ. મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top