શક્તિનો ખજાનો આ ઔષધિના માત્ર 7 દિવસ સેવનથી ડાયાબિટીસ, કબજિયાત, સાંધાનો દુખાવો થઈ જશે કાયમી ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અળવી એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે. જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે.

અળવી માં વિટામિન સીની માત્રા ભરપૂર સમાયેલી છે. શરીરને પૂરતા પ્રમાણમાં એન્ટિઑક્સિડન્ટની માત્રા પૂરી પાડે છે. શરીરને અનેક રોગથી બચાવે છે. ફ્રિ રેડિકલ્સથી બચાવે છે. જે કેન્સર થવાનું એક કારણ ગણાય છે. જો પેટને લગતી કોઈ સમસ્યા હોય તો અળવીના પાંદડા ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે, દાંડા સાથે પાંદડા લો અને તેને પાણીમાં ઉકાળો. ત્યારબાદ આ પાણીમાં થોડું ઘી મિક્સ કરો અને ઓછામાં ઓછા 3 દિવસ સુધી બે વાર નિયમિતપણે લો.

વિટામિન એ અળવી પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આનાથી આંખોની રોશની વધારે તેજ બને છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. જો સાંધાનો દુખાવો વધારે રહેતો હોય તો અળવીના પાંદડાનું દરરોજ સેવન કરવું જોઈએ. જેનાથી દુખાવામાં રાહત મળે છે.

કાનમાં થી લોહી નીકળવું અથવા કાન માં સતત દુખાવો રહેતો હોય તો અળવી નો ઉપયોગ કરી શકાય છે. અળવી ના પાંદ ના ૧-૨ ટીપા કાન માં નાખવાથી અવશ્ય રાહત થાય છે. કબજીયાત ની સમસ્યા માં અળવી ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. અળવી ના કંદ નો ઉકાળો બનાવી ને પીવાથી કબજિયાત માંથી છુટકારો મળી શકે છે.

અળવી ના કંદ માં ટેનિન નામનું તત્વ હોય છે જે ડાયાબીટીશ ના દર્દીઓ માટે ખુબ જ સારું માનવામાં આવે છે માટે જ ડાયાબીટીશ ના રોગીઓએ અળવી નું સેવન અવશ્ય કરવું જોઈએ. વજન ઘટાડવા માટે પણ અળવીના પાંદડા ખૂબ જ અસરકારક છે. તેમાં હાજર ફાઇબર મેટાબોલિઝમને સક્રિય બનાવે છે, જેનાથી વજનને ઘણી હદ સુધી નિયંત્રણમાં રાખી શકે છે.

એક મોટા અળવીના પાનમાં 86 ટકા વિટામિન સીની માત્રા સમાયેલી હોય છે. જે શરીરના રોગપ્રતિકારક તંત્રને સુધારવા માટે પૂરતી ગણાય છે. આથી જો એક પાનનો ઉપયોગ પણ આહારમાં વિવિધ રીતે કરવામાં આવે તો શરીરની સક્ષમતા વધી જાય છે.

અળવી ના પાનમાં વિટામિન સીની સાથે વિટામિન એ ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. વ્યક્તિની રોજની જરૂરિયાત ફક્ત પાનનો આહારમાં ઉપયોગ કરવાથી પૂર્ણ થાય છે. આંખોની સમસ્યાથી બચી શકાય છે. લીલાં શાકભાજી આમ પણ આંખની તંદુરસ્તી માટે જરૂરી ગણાય છે. ચોમાસામાં ખાસ મળતાં અળવીના પાનનો ઉપયોગ અચૂક કરવો જોઈએ.
અળવીના પાનમાં ઓમેગા 3 ફેટી એસીડ પણ સમાયેલ છે. રક્તકોષિકામાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય તે માટે પૂરતાં હાર્મોન્સનુ નિર્માણ પણ કરે છે. આમ લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવાથી બ્લડ પ્રેશરની તકલીફમાં રાહત મળે છે.

જો પુરુષોને શારીરિક કમજોરી હોય તો તેવા લોકો માટે અળવીના પાન ખુબ ઉપયોગી સાબિત થાય છે. અળવી ના પાન વીર્યવર્ધક હોય છે. અળવી ના પાન નું સેવન કરવાના કારણે પુરુષોની નપુંસકતા દૂર થાય છે. જો શરીર ઉપર લાલ ચકામાં થઇ ગયા હોય તો તેને દૂર કરવા માટે પણ અળવીના પાન ખુબ ઉપયોગી સાબિત થાય છે. અળવીના પાનની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. આથી જ અળવી ના પાન અને સળગાવી તેની રાખ ની અંદર નારીયલ તેલ ભેળવી તેને ચામડી ઉપર લગાવવાથી ત્વચા ને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

અળવી ના પાંદડા માં એમીનો એસીડ અને થ્રે ઓનીન ભરપૂર માત્રા માં હોય છે. આ બન્ને તત્વો ત્વચામાં કોલેઝોન અને ઇલાસ્ટીન બનવવામાં મદદ કરે છે માટે જ અળવી ના પાંદડા નો નિયમિત રીતે સેવન અને ઉપયોગ કરવાથી ત્વચા ને રક્ષણ મળે છે અને કરચલીઓ જલ્દી થી પડતી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top