50 થી વધુ રોગોનો કાળ છે આ ત્રણ વસ્તુનું મિશ્રણ પાચન, સાંધા, કમર અને કબજિયાતના દરેક રોગો રહેશે આજીવન દૂર, જાણી લ્યો સેવન કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે અમે તમને એક એવા મિશ્રણ વિશે જણાવીશું તેનો ઉપયોગ કરવાથી તમારા અનેક રોગો જડમૂળથી દૂર કરી શકશો. આ મિશ્રણ બનાવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે જે ઘરેથી જ મળી જશે. તો ચાલો આપણે જાણીએ આ મિશ્રણ કેવી રીતે બનાવવું અને આનાથી  કયા કયા રોગો દૂર કરી શકાય છે તેના વિશે.

સામગ્રી : અળસી – આ અનેક ગુણોથી ભરપૂર છે જે પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફોલેટ અને ઝીંક જેવા પોષક તત્વોથી ભરપુર છે. આ અળસી શરીરના દરેક રોગોને દૂર કરવામાં ઉપયોગી બને છે. દહીં – આ કેલ્શિયમનો ભંડાર છે, તેમાં પુષ્કળ પ્રોટીન, વિટામિન અને ફાઇબર હોય છે. દહીં ખાવાથી પાચનમાં સુધારો થાય છે. દહીના ઉપયોગથી પેટના અનેક રોગો મટે છે. મધ – તેમાં એન્ટીઓકિસડન્ટ, એન્ટીબાયોટીક અને એન્ટિસેપ્ટિક ગુણો છે. મધનો ઉપયોગ ત્વચાને સુધારવા, પાચનમાં સુધારણા, રોગપ્રતિકારક શક્તિ વધારવા, વજન ઘટાડવા અને કોલેસ્ટરોલને નિયંત્રિત કરવા તેમજ શરીરના અન્ય રોગોને દૂર કરવા માટે થાય છે.

બનાવવાની રીત : સૌ પ્રથમ અળસી લો અને તેને તડકામાં સૂકવી તેનો પાવડર બનાવી લો. હવે અડધી વાટકી દહીમાં બે ચમચી અળસીનો પાવડર મિક્સ કરો. હવે તેમાં અડધાથી એક ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણ દરરોજ સવારે ખાલી પેટ પર લેવું. દરરોજ આ મિશ્રણ તાજું બંનવું અને ટોણો ઉપયોગ કરવો. આના સેવનથી શરીરના બધા રોગ માટી જશે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે. તો ચાલો હવે આપણે જાણીએ આ મિશ્રણથી કયા કયા ફાયદા થાય છે તેંના વિશે.

પેટની બીમારીઓ મટાડવા માટે અળસી ખૂબ જ ઉપયોગી છે. આ મિશ્રણનું સેવન આપણને પેટના તમામ રોગોથી દૂર રાખે છે. જો તમને લાંબા સમયથી કબજિયાત છે  તો તમે આ મિશ્રણ લઈ શકો છો. આ મિશ્રણથી કબજિયાત મટાડવામાં મદદ મળે છે. પેટમાં દુખાવો થાય છે, તો પણ આ મિશ્રણ તમારા માટે લાભદાયક છે. તેથી આનું સેવન કરવું જરૂરી છે.

આ મિશ્રણ કેલ્શિયમનો ભંડાર છે જે ટેસ્ટિઓપોરોસિસને દૂર કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની અછત પૂરી થાય છે, તે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. તે ઘૂંટણ, પગની, ખભા, કાંડા અને કમરના દુખાવામાં રાહત મેળવવા મદદરૂપ બને છે.

અળસી, દહીં અને મધનું આ મિશ્રણ તમને ડાયાબિટીઝ જેવા ગંભીર રોગોથી પણ બચાવે છે. જો તમે ડાયાબિટીઝ અનેક દવાઓ ખાવાથી ત્રાસી ગયા હોય તો તમારે આ મિશ્રણનો ઉપયોગ કરવો જ જોઇએ. આનાથી ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે. સાથે સાથે બ્લડ સુગર નિયંત્રણમાં આવશે અને તમે આ ભયંકર રોગથી બચી શકો છો. આનું  સેવન કરતી વખતે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે તેમાં મધ ઉમેરવું નહીં, તો જ તમને તેનો સંપૂર્ણ લાભ મળશે.

અળસી, દહીં અને મધનું આ મિશ્રણ શરીરના કોલેસ્ટરોલને નિયંત્રિતમાં રાખે છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટરોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટરોલને વધારે છે. આપણે બધા જાણીએ છીએ કે જો શરીરમાં કોલેસ્ટરોલ નિયંત્રણમાં રહે છે તો હૃદય રોગથી દૂર રહી શકાય. આ મિશ્રણના સેવન થી તમને ક્યારેય હાર્ટ એટેક નહીં આવે. તેથી તમારે દરરોજ સવારે આ મિશ્રણનું સેવન કરવું જોઈએ.

આ મિશ્રણ ત્વચા માટે મહત્વપૂર્ણ કામ કરે છે. તેનું સેવન તમારી વૃદ્ધત્વ પ્રક્રિયાને રોકે છે જેથી તમે ક્યારેય વૃદ્ધ ના બનો. આના સેવનથી ચહેરો ચમકતો બને છે. ચહેરા પર ક્યારેય પણ પિમ્પલ્સ થતાં નાથી અને ચહેરા પર કોઈ કરચલી પડતી નથી.

આ મિશ્રણનું સેવન કરવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. એટલે તમારા શરીરમાં રોગો સામે લડવાની શક્તિ વધશે અને તમે ક્યારેય બીમાર નહીં પડો. આ મિશ્રણ નું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ એટલી વધી જશે કે તમે કોઈ રોગ કે કોઈ વાયરસ પણ થશે નહીં.

આ મિશ્રણથી માત્ર પેટ જ ઓછું નહીં થાય પરંતુ શરીરની વધારાનું ચરબી ઓછી કરવા માટે પણ કામ કરે છે. જો તમે રોજ આનું સેવન કરો છો, તો પછી તમે વધારે વાજાંથી કાયમ છૂટકારો મેળવી શકો છો. આ મિશ્રણમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે ભૂખને કાબૂમાં રાખે છે અને મેદસ્વીપણું પણ વધતું નથી.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top