બ્લડપ્રેશરને એક જાટકે ગાયબ કરી દેશે આ દેશી ઈલાજ, ડોક્ટરોની દવા પણ ફેઇલ છે આની સામે, હજારો લોકોનો અનુભવસિદ્ધ ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે લગભગ ઘરે ઘરે હાઇ બ્લડપ્રેશરથી લોકો પીડાય રહ્યા છે. દરેક ઘરમાં કોઈને કોઈને તો બીપીનો પ્રોબ્લેમ છે જ અને ઘણા મિત્રો પણ વ્હોટ્સએપ ગ્રુપમાં હાઇ બ્લડપ્રેશરના દેશી ઈલાજ જણાવવા માટે કહી રહ્યા છે તો આજે અમે હાઈ બ્લડપ્રેશરને દૂર કરવાનો બેસ્ટ દેશી ઈલાજ લઈને આવ્યા છીએ.

સૌપ્રથમ તો એ જાણી લ્યો કે બ્લડપ્રેશર ની સમસ્યા શ માટે થાય છે? આ સમસ્યા થવાના મુખ્ય કારણ છે મેદસ્વીપણું, આનુવંશિકતા, અતિશય આલ્કોહોલનું સેવન, વધુ પડતું મીઠું ખાવું, કસરતનો અભાવ, તણાવ-ચિંતા, પેઇનકિલર પિલ, કિડની રોગ વગરે. અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર મગજની રક્ત વાહિનીઓને નબળી પાડીને સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે.

સૌ પ્રથમ તમને જણાવી દઈએ રોગ થવાનું કારણ ચિંતા અને તણાવ પણ છે. વધુ પડતી ચિંતા અને તણાવની સીધી અસર શરીરનું જે અંગ નબળું હોય તેના પર પાડે છે અને રોગ ઉદભવે છે તેથી બની શે તો ચિંતા અને તણાવ દૂર કરવાથી ઘણા રોગ દૂર રહેશે.

તણાવ અને ચિંતા ઓછી કરવા નીયમીત વ્યાયામ, સંયમીત ભોજન, ઓછી માત્રામાં મીઠું, અને ધ્યાન ખૂબ જ અસર કરે છે. તેમજ બીપીને પણ કંટ્રોલમાં રાખે છે. લસણની એક કળીને એક ચમચી મધ સાથે સવાર-સાંજ લેવાથી બ્લડ પ્રેશરમાં રાહત મળે છે.

બીલીપત્ર હાઈબીપીમાં દવા કરત પણ વધુ અસર કરે છે.  પાંચ બિલી ના પાંદ લઈ તેની ચટણી બનાવવી. આ ચટણીને એક ગ્લાસ પાણીમાં ખૂબ ઉકાળવી. એક ગ્લાસ પાણી અડધો ગ્લાસ થઈ જાય ત્યા સુધી ઉકાળવી. આ ઉકાળો ઠંડો થઈ જાય પછી તેનું સેવન કરવું.

એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી મેથીના દાણા નાખો. પછી તેને આખી રાત પલળવા દો. સવારે ઊઠીને ખાલી પેટે આ પાણી પીવો. મેથી વધારે વજનને કારણે વધતા કોલેસ્ટ્રોલને ઘટાડીને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે. સવારે ખાલી પેટ અડધો કપ ગૌમૂત્ર પીવાથી પણ હાઈબ્લડ પ્રેશર સામાન્ય થઈ શકે છે.

જેમને લો બ્લડ પ્રેશર છે તેઓએ એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું મેળવીને પીવું. આ ન માફક આવે તો એક ગ્લાસ  પાણીમાં થોડો ગોળ, લીંબુનો રસ અને મીઠું નાખીને સવાર-સાંજ પીવાથી લો બ્લડ પ્રેશરમાં 100% રાહત મળે છે. અને સામાન્ય થઈ શકે છે.

Scroll to Top